gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશ ભાગી ગયેલા બિલ્ડર અપૂર્વ પટેલ સામે ૫૧ લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ | Another complaint of f…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
વિદેશ ભાગી ગયેલા બિલ્ડર અપૂર્વ પટેલ સામે ૫૧ લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ | Another complaint of f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વડોદરામાં અલગ – અલગ સ્થળે સ્કીમો શરૃ કરી બુકીંગના બહાને લોકો પાસેથી લાખો રૃપિયા પડાવી લઇ વિદેશ ભાગી જનાર ભેજાબાજ અપૂર્વ પટેલ સામે ૪૫ ગુનાઓ નોંધાયા છે. સ્ટીલના વેપારી પાસેથી સામાન ખરીદી તેમજ એક ફ્લેટના બુકીંગ પેટે ૪ લાખ લઇ ૫૧.૯૫ લાખ પડાવી લીધા હતા.

પાણીગેટ ભદ્ર કચેરી સામે ખત્રી પોળમાં રહેતા સંજયકુમાર રમેશચંદ્ર શાહ પ્રતાપનગર રોડ, યમુના મિલ ચાર રસ્તા પાસે રિદ્ધિ સિદ્ધિ સ્ટીલના નામે લોખંડના સળિયા, ટી.એમ.ટી. બાસ, બાઇન્ડિંગ વાયર અને ખીલીનો વેપાર કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, શ્રી સિદ્ધિ વિનાયક ડેવલપર્સ ભાગીદારી પેઢીના ભાગીદાર (૧) અપૂર્વ દિનેશભાઇ પટેલ તથા (૨) મનોજ સોલંકી દ્વારા  વર્ષ – ૨૦૧૭ થી અમારી  પાસેથી સામાન ખરીદ કર્યો હતો. શરૃઆતમાં તેઓ સમયસર પેમેન્ટ કરતા હતા. વર્ષ – ૨૦૧૮ માં અપૂર્વ પટેલના કહેવાથી ચાર લાખમાં એક ફ્લેેટ બુક કરાવ્યો હતો. ત્યારબાદ તેઓની અન્ય એક સ્કીમ પર મેં ૨૯.૭૧ લાખનો સામાન સપ્લાય કર્યો હતો. ત્યારબાદ હિસાબ કરતા મારે તેઓની પાસેથી કુલ ૪૭.૯૫ લાખ લેવાના નીકળતા હતા. તેમણે આપેલા ચેક પણ રિટર્ન થયા હતા. અપૂર્વ પટેલે બિલના રૃપિયાના ૧૮ ટકા લેખે જી.એસ.ટી.ક્રેડિટની રકમ જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટમાંથી પણ તે સમયે લઇ લીધી હતી.

અપૂર્વ પટેલની અક્ષર ચોક વિસ્તારમાં આવેલી જમીન વેચાણ કરવા માટેની કાર્યવાહી શરૃ થઇ હતી. તેમજ તેની  અલગ – અલગ  સ્કીમની ઓફિસમાં તેમના માણસ જૈમિન ગંાધી તથા અન્ય સ્ટાફ બેસીને કામ કરે છે.અપૂર્વ  પટેલ વિરૃદ્ધ શહેરમાં અલગ – અલગ ૪૫ ગુનાઓ દાખલ થયા છે. અપૂર્વ પટેલ વિદેશ ભાગી ગયો છે. તેનો કાકાનો દીકરો નિશાંત પટેલ પાવર ઓફ એટર્ની લઇને તમામ વહીવટ કરે છે. તેણે વર્ષ – ૨૦૨૪ માં મેપલ વિસ્ટા ફ્લેટોના દસ્તાવેજો કરી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બિલ્ડર પૈસા  આપી દેશે તેવા ભરોસે અત્યારસુધી ફરિયાદ ના કરી

 વડોદરા,વેપારીએ પોલીસને જણાવ્યું હતું કે, અપૂર્વ પટેલ પોલીસ ધરપકડથી બચવા માટે વિદેશ ભાગી ગયો છે. તે ભારત પરત આવશે ત્યારે અમારા પૈસા પરત કરી દેશે તેવા વિશ્વાસથી મેં અત્યારસુધી ફરિયાદ કરી નહતી. પરંતુ, હવે તેના પરત આવવાની શક્યતા ઓછી હોઇ મેં ફરિયાદ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
ચૈત્રી નવરાત્રીનો તહેવાર સુરતના મંદિર નજીકના દુકાનદારો માટે સંજીવની બન્યો : અનેક નાના વેપારીઓને આવક …

ચૈત્રી નવરાત્રીનો તહેવાર સુરતના મંદિર નજીકના દુકાનદારો માટે સંજીવની બન્યો : અનેક નાના વેપારીઓને આવક ...

હરિયાણામાં આજથી દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ શરુ, જાણો ખાસિયત | india first hydrogen train t…

હરિયાણામાં આજથી દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ શરુ, જાણો ખાસિયત | india first hydrogen train t...

નમામિ દેવી નર્મદે: બે દિવસમાં 50 હજારથી વધુ ભાવિકોએ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી | More tha…

નમામિ દેવી નર્મદે: બે દિવસમાં 50 હજારથી વધુ ભાવિકોએ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી | More tha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકીઓ સામે લડનારો પૂર્વ NSG કમાન્ડો ગાંજાની તસ્કરી કરતો પકડાયો, ATSના સકંજામાં | Ex NSG Commando Tu…

આતંકીઓ સામે લડનારો પૂર્વ NSG કમાન્ડો ગાંજાની તસ્કરી કરતો પકડાયો, ATSના સકંજામાં | Ex NSG Commando Tu…

9 months ago
હોમગાર્ડ જવાનોની સેવા એ માનદ્, પોલીસ જેવા પગાર-લાભ ન મળી શકે: ગુજરાત હાઈકોર્ટ | gujarat high court r…

હોમગાર્ડ જવાનોની સેવા એ માનદ્, પોલીસ જેવા પગાર-લાભ ન મળી શકે: ગુજરાત હાઈકોર્ટ | gujarat high court r…

4 months ago
NDAમાં નવાજૂની? કેબિનેટ મંત્રીના પક્ષે એકલા હાથે પંચાયત ચૂંટણી લડવાની જાહેરાત કરતાં ભાજપમાં ખળભળાટ |…

NDAમાં નવાજૂની? કેબિનેટ મંત્રીના પક્ષે એકલા હાથે પંચાયત ચૂંટણી લડવાની જાહેરાત કરતાં ભાજપમાં ખળભળાટ |…

9 months ago
ગઢડાના 3 ગામમાં ધરા ધ્રુજી, ભૂકંપ સ્વોર્મથી ગ્રામજનોમાં ભય | Earthquake tremors in 3 villages of Gad…

ગઢડાના 3 ગામમાં ધરા ધ્રુજી, ભૂકંપ સ્વોર્મથી ગ્રામજનોમાં ભય | Earthquake tremors in 3 villages of Gad…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News