gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લદ્દાખમાં ‘3 ઈડિયટ્સ’ ફેમ સોનમ વાંગચુકની સંસ્થાની જમીન ફાળવણી રદ | ladakh administration revokes all…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in INDIA
0 0
0
લદ્દાખમાં ‘3 ઈડિયટ્સ’ ફેમ સોનમ વાંગચુકની સંસ્થાની જમીન ફાળવણી રદ | ladakh administration revokes all…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Sonam Wangchuks Institute in Ladakh: લદ્દાખ પ્રશાસને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુકની હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ લર્નિંગ (HIAL) નામની સંસ્થાને વર્ષ 2018માં 135 એકરની જમીન ફાળવી હતી. હવે પ્રશાસન દ્વારા આ ફાળવણી રદ કરવામાં આવી છે. શિક્ષણ સુધારક સોનમ વાંગચુક છેલ્લા ત્રણ વર્ષથી લદ્દાખમાં વિરોધ પ્રદર્શનોનું મુખ્ય ચહેરો રહ્યા છે. તાજેતરમાં, તેઓ આ વિસ્તાર માટે બંધારણીય સુરક્ષાની માંગણીને લઈને કારગિલમાં ત્રણ દિવસના ભૂખ હડતાળમાં પણ જોડાયા હતા.

લદ્દાખની બંધારણીય સુરક્ષા માટે વિરોધ પ્રદર્શન 

તેમજ વર્ષ 2019માં જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો (કલમ 370) રદ કરવામાં આવ્યો અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો, ત્યારે અહીંના નાગરિક જૂથોએ પોતાની જમીન, સંસ્કૃતિ અને રોજગારના અવસરને બચાવવા માટે રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ (લદ્દાખ માટે આદિવાસી દરજ્જો) જેવી માંગણીઓ સાથે અનેક વખત વિરોધ પ્રદર્શન કર્યા છે.

જમીન ફાળવણી રદ કરવાના કારણો

લેહના ડેપ્યુટી કમિશનર રોમિલ સિંહ ડોંક દ્વારા 21 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ લર્નિંગ (HIAL)ને ફાળવવામાં આવેલી 1076 કનાલ અને 1 મરલા (લગભગ 135 એકર) જમીન ‘રાજ્ય એટલે કે LAHDC (લેહ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદ)ની છે અને લેહના મામલતદાર, કાયદાની જોગવાઈઓ અનુસાર રાજ્યની જમીન પરથી તમામ અતિક્રમણ દૂર કરશે અને તે મુજબ મહેસૂલ રેકોર્ડમાં નોંધ કરશે.’

આદેશમાં કહેવામાં આવ્યું છે કે ફ્યાંગમાં જમીન HIALને 40 વર્ષના લીઝ પર આપવામાં આવી હતી, પરંતુ તેનો ઉપયોગ નિર્ધારિત હેતુ માટે થયો નથી, કારણ કે આજ સુધી ત્યાં કોઈ માન્ય યુનિવર્સિટી સ્થાપિત કરવામાં આવી નથી.

આ ઉપરાંત આદેશમાં વધુમાં જણાવાયું છે કે, ‘રેકોર્ડ મુજબ, ફાળવેલ જમીન સંબંધિત કોઈ લીઝ કરાર કરવામાં આવ્યો નથી અને આજ સુધી લેહના મામલતદાર દ્વારા જમીનનું કોઈ ઔપચારિક હસ્તાંતરણ કે અધિકરણ કરવામાં આવ્યું નથી.’

આ પણ વાંચો: યુપીના સીએમ યોગી પર બની ફિલ્મ, વિવાદ થતાં મામલો હાઈકોર્ટ પહોંચ્યો, જાણો શું છે કારણ

આદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ‘જમીન ફાળવવાનો આદેશ 5 મે, 2019ના રોજ સમાપ્ત થઈ ગયો હતો અને તેને રદ માનવામાં આવે છે, કારણ કે આદેશ જાહેર થયાની તારીખથી એક વર્ષની અંદર લીઝ ડીડની શરતોનું પાલન કરવામાં આવ્યું નથી.’

સોનમ વાંગચુકનો આ મામલે સંપર્ક થઈ શક્યો નથી

આ મામલે સોનમ વાંગચુકનો સંપર્ક થઈ શક્યો નથી. તેમની સંસ્થા HIAL નો ઉદ્દેશ્ય લદ્દાખને પર્વત પ્રદેશો માટે એક ટકાઉ આર્થિક મોડેલ તરીકે વિકસાવવાનો છે, જ્યાં બાળકોને પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવવાની શિક્ષણ મળે.

લદ્દાખમાં '3 ઈડિયટ્સ' ફેમ સોનમ વાંગચુકની સંસ્થાની જમીન ફાળવણી રદ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…
INDIA

ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…

May 12, 2026
હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
Next Post
જામનગર મહાનગર પાલિકાની વિવિધ સેવાઓ માટે શરૂ થઈ નવી વોટ્સએપ ચેટબેટ સુવિધાઓ | New WhatsApp chatbot fea…

જામનગર મહાનગર પાલિકાની વિવિધ સેવાઓ માટે શરૂ થઈ નવી વોટ્સએપ ચેટબેટ સુવિધાઓ | New WhatsApp chatbot fea...

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું, 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ | kadana dam mahisagar…

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું, 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ | kadana dam mahisagar...

ભારત–ઘાના વચ્ચે આયુષ ક્ષેત્રે સહકારને મજબૂત બનાવવા ઇટ્રા ખાતે ઘાનાના વાઇસ ચાન્સેલરની મુલાકાત | Ghana…

ભારત–ઘાના વચ્ચે આયુષ ક્ષેત્રે સહકારને મજબૂત બનાવવા ઇટ્રા ખાતે ઘાનાના વાઇસ ચાન્સેલરની મુલાકાત | Ghana...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રણોલીમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરનાર હત્યારો 16 વર્ષે પકડાયો | Murderer who killed labor contrac…

રણોલીમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરનાર હત્યારો 16 વર્ષે પકડાયો | Murderer who killed labor contrac…

10 months ago
ઓપરેશન સિંદૂર માટે સેનાને મળી સ્વતંત્રતા, પહેલીવાર આવી રાજકીય સ્વતંત્રતા જોઈ: સેના પ્રમુખ | Army Chi…

ઓપરેશન સિંદૂર માટે સેનાને મળી સ્વતંત્રતા, પહેલીવાર આવી રાજકીય સ્વતંત્રતા જોઈ: સેના પ્રમુખ | Army Chi…

9 months ago
જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ‘ઈદ-ઉલ-ફીત્ર’ ની હર્ષોલ્લાસભેર ઉજવણી , જેલમાં મુસ્લિમ બંદીવાન ભા…

જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ‘ઈદ-ઉલ-ફીત્ર’ ની હર્ષોલ્લાસભેર ઉજવણી , જેલમાં મુસ્લિમ બંદીવાન ભા…

1 year ago
અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ

અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News