gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીવદયાની સૂફિયાણી વાતો, ભાજપના કોર્પોરેટર તેમના વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા તૈયાર નથી | bjp corporato…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
જીવદયાની સૂફિયાણી વાતો, ભાજપના કોર્પોરેટર તેમના વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા તૈયાર નથી | bjp corporato…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dog Shelter News : જીવદયાની સુફીયાણી વાતો કરનારા ભાજપના કોર્પોરેટરો તેમના વોર્ડમાં રખડતા કૂતરાં રાખવા માટે શેલ્ટર બનાવવા તૈયાર નથી. ગાય અને કૂતરાંને ખવડાવતા ફોટા સોશિયલ મિડીયા ઉપર અવારનવાર મુકતા કોર્પોરેટરોને કહેવાયુ કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે એબીસી રૂલ્સ મુજબ રખડતા કૂતરાંને નિયંત્રણમાં લેવાની તમારી પણ એક જવાબદારી બને છે. તે સમયે કોર્પોરેટરોએ કહ્યું, અમારા વોર્ડમાં તો ડોગ શેલ્ટર તો જોઈએ જ નહીં.

કોર્પોરેટરોએ કહ્યું,અમારા વોર્ડમાં  તો ડોગ શેલ્ટર જોઈએ જ નહીં

અમદાવાદમાં એક અંદાજ મુજબ બે લાખ રખડતા કૂતરાં છે.મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ વિસ્તારમાં રખડતા કૂતરાં પકડી તેનુ ખસીકરણ કરવા અલગ અલગ એજન્સીઓને કામગીરી આપેલી છે.વર્ષ-2019થી એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ મુજબ અત્યાર સુધીમાં અંદાજે 1.89 લાખ રખડતા કૂતરાંને પકડી તેનુ ખસીકરણ કરવામાં આવ્યુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરના વિવિધ રસ્તાઓ ઉપરથી પકડવામા આવતા રખડતા પશુઓને રાખવા દાણીલીમડા,બાકરોલ ઉપરાંત લાંભા, નરોડા અને વસ્ત્રાલ ખાતે કેટલ પોન્ડ બનાવાયા છે. જેમાં રખડતા પશુને પકડીને રાખવામાં આવે છે.

આ પ્રકારે શહેરમાં રખડતા કૂતરાં રાખવા શેલ્ટર બનાવવા માટેના આયોજન અંગે હેલ્થ કમિટીની બેઠકમાં ચર્ચા થઈ હતી. ભાજપના કોર્પોરેટરોને કહેવાયુ, તમારે બીજુ કોઈ યોગદાન આપવાનુ નથી.માત્ર તમે તમારા વોર્ડમાં કોઈ એવો પ્લોટ બતાવો કે જયાં રખડતા કૂતરાં રાખવા માટે  ડોગ શેલ્ટર બનાવી શકાય.જો પ્લોટ કોર્પોરેશનનો હશે તો એસ્ટેટ વિભાગ સાથે સંકલન કરી આગળની કાર્યવાહી કરાશે. પરંતુ એક પણ કોર્પોરેટરે ડોગ શેલ્ટર બનાવવા પ્લોટ તેમના વોર્ડમાં રાખવાની કે બતાવાની ધરાર ના પાડી દીધી હતી.

દર મહીને કૂતરાં કરડવાની પાંચ હજારથી વઘુ ફરિયાદ

આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, શહેરમાં રખડતા કૂતરાં કરડવાના દર મહીને અંદાજે પાંચ હજાર બનાવ બને છે.છેલ્લા ચાર મહીનામાં કૂતરાં કરડવાના વીસ હજાર બનાવ નોંધાયા છે.

પાલતુ કૂતરાં રાખનારામાં રજિસ્ટ્રેશન કરાવવાની આળસ

કોર્પોરેશને જાન્યુઆરી-2025થી પાલતુ કૂતરાં રાખનારા માલિકોને તેમના કૂતરાંનુ રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવ્યુ છે. એક અંદાજ મુજબ શહેરમાં પચાસ હજાર પાલતુ કૂતરાં તેમના માલિકો રાખી રહયા છે.પ્રતિ કૂતરાં રજિસ્ટ્રેશન ફી રૂપિયા એક હજાર સુધી કરી દેવામા આવી છે. આમ છતાં આઠ મહીનામાં માત્ર 18,૩00 પાલતુ કૂતરાંનુ તેમના માલિકો દ્વારા રજિસ્ટ્રેશન કરાવાયુ છે.

વસ્ત્રાલ અને લાંભા ખાતે 400 કૂતરાં રાખવા ડોગ શેલ્ટર બનાવાશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વસ્ત્રાલ અને લાંભાના ઈન્દિરાનગર ખાતે રખડતા કૂતરાં પકડીને રાખવા માટે ડોગ શેલ્ટર તૈયાર થઈ રહયા છે. વસ્ત્રાલ ખાતે રૂપિયા 1.44 કરોડના ખર્ચે ડિસેમ્બર-25 સુધીમાં ડોગ શેલ્ટર તૈયાર થઈ જશે. લાંભા ખાતે માર્ચ-202૬ સુધીમાં રૂપિયા 1.2૬ કરોડના ખર્ચે ડોગ શેલ્ટર તૈયાર થઈ જશે. બંને ડોગ શેલ્ટરમાં કુલ400 રખડતા કૂતરાં પકડીને રાખી શકાશે.

રોડ ઉપર પ્રાણી-પક્ષીને ખવડાવશો તો રૂપિયા 50 થી 100 સુધીનો દંડ થશે

મુંબઈ ખાતે કબૂતરોને ચણ નાંખવા ઉપર પ્રતિબંધ પછી વિવાદ ઉભો થયો છે. આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ-2015ના હેલ્થ અને સોલિડવેસ્ટ મેનેજમેન્ટના બાયલોઝ મુજબ, પ્રાણીઓ કે પક્ષીઓને જાહેર રોડ ઉપર કે ફૂટપાથ ઉપર ખવડાવવા બદલ રૂપિયા 50થી 100 સુધીનો વહીવટી દંડ લેવા અંગે આગામી સમયમાં નિર્ણય લેશે એમ સાાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધંધુકાના જીંજર ગામના વૃદ્ધ પર જીવલેણ હુમલો | Fatal attack on elderly man from Jinjar village of Dhan…
GUJARAT

ધંધુકાના જીંજર ગામના વૃદ્ધ પર જીવલેણ હુમલો | Fatal attack on elderly man from Jinjar village of Dhan…

May 22, 2026
શહેરને વધુ સ્વચ્છ બનાવવા ડોગ-બર્ડ ફીડિંગ માટે ૨૭૫થી વધુ સ્પોટ,ગમે ત્યાં ખવડાવી નહીં શકાય | make the …
GUJARAT

શહેરને વધુ સ્વચ્છ બનાવવા ડોગ-બર્ડ ફીડિંગ માટે ૨૭૫થી વધુ સ્પોટ,ગમે ત્યાં ખવડાવી નહીં શકાય | make the …

May 22, 2026
ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો | Crime registered against five people inclu…
GUJARAT

ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો | Crime registered against five people inclu…

May 22, 2026
Next Post
ભરૂચમાં એબીસી ચોકડી પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, અન્ય એક ફરાર | Driver caught wit…

ભરૂચમાં એબીસી ચોકડી પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, અન્ય એક ફરાર | Driver caught wit...

એસટી બસ ચાલકે બમ્પ કુદાવતા બસમાં સવાર શ્રમિક દંપતી ઇજાગ્રસ્ત : બસ ચાલક વિરુદ્ધ ગુનો | labourers inju…

એસટી બસ ચાલકે બમ્પ કુદાવતા બસમાં સવાર શ્રમિક દંપતી ઇજાગ્રસ્ત : બસ ચાલક વિરુદ્ધ ગુનો | labourers inju...

અમદાવાદમાં ગાઝાના પીડિત તરીકે ઢોંગ કરીને દાન ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ | Ahmedabad …

અમદાવાદમાં ગાઝાના પીડિત તરીકે ઢોંગ કરીને દાન ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ | Ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલોલ શહેરના દંપતિનું ડીએનએ મેચ થતાં પાર્થિવદેહ પરિવારજનોને સોંપાયાં | Bodies of Kalol city couple ha…

કલોલ શહેરના દંપતિનું ડીએનએ મેચ થતાં પાર્થિવદેહ પરિવારજનોને સોંપાયાં | Bodies of Kalol city couple ha…

9 months ago
અધેવાડાના આધેડનો મૃતદેહ મળી આવવા મામલે હત્યાનો ગુનો દાખલ | Murder case registered in connection with…

અધેવાડાના આધેડનો મૃતદેહ મળી આવવા મામલે હત્યાનો ગુનો દાખલ | Murder case registered in connection with…

3 months ago
‘ચૂંટણીમાં ચોરી કરી મોદી PM બન્યા, GenZને બતાવીશું..’ બિહાર અંગે પણ રાહુલ ગાંધીના આરોપ | rahul gandh…

‘ચૂંટણીમાં ચોરી કરી મોદી PM બન્યા, GenZને બતાવીશું..’ બિહાર અંગે પણ રાહુલ ગાંધીના આરોપ | rahul gandh…

7 months ago
કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા…’, કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ…

કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા…’, કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News