gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઇવે પર બાઇક સવાર દંપતીને ટેન્કરે ટક્કર મારતા પતિનું મોત | Husband died after tanker hits couple ri…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
હાઇવે પર બાઇક સવાર દંપતીને ટેન્કરે ટક્કર મારતા પતિનું મોત | Husband died after tanker hits couple ri…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,નેશનલ હાઇવે પર દેણા બ્રિજ નજીક બાઇક સવાર દંપતીને પાછળથી આવતી ટેન્કરના ચાલકે ટક્કર મારતા દંપતી રોડ પર ફંગોળાયું હતું. ટેન્કરના પૈંડા પતિ પર ફરી વળતા તેઓનું સ્થળ પર જ મોત થયું હતું.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા તાલુકાના નવગામ નવી નગરીમાં રહેતા ૫૦ વર્ષના શંકરભાઇ જામાભાઇ ચાવડા છૂટક મજૂરી કામ કરે છે. તેમનો પુત્ર સંદિપ હાલોલની એક કંપનીમાં નોકરી કરે છે. જ્યારે પુત્રી ધર્મિષ્ઠાના લગ્ન દુમાડ ખાતે થયા હતા. ગઇકાલે સાંજે  પાંચ વાગ્યે  શંકરભાઇ અને તેમના પત્ની બાઇક લઇને દુમાડ ગામે ગયા હતા. રાતે  નવ વાગ્યે તેઓ દીકરીને મળીને પરત ઘરે આવવા નીકળ્યા હતા. દેણા બ્રિજ ઉતરતા અમદાવાદથી સુરત તરફ જતા રોડ પર પાછળથી આવતી એક ટેન્કરના ચાલકે દંપતીની બાઇકને ટક્કર મારતા બંને  રોડ  પર ફંગોળાયા હતા. પત્ની ઉછળીને ડિવાઇડર પર  પડી હતી. જ્યારે પતિ ઉછળીને રોડ પર પટકાયા હતા. તેમના પર ટેન્કરના તોતિંગ પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ તેઓનું મોત થયું હતું. ટેન્કર ચાલક સ્થળ પર જ હાજર  હોઇ હરણી પોલીસે ગુનો દાખલ કરી  ટેન્કર ચાલક પ્રગતસિંગ દર્શનસિંગ (રહે.ચચોવાલી ગામ,તા.અમૃતસર, પંજાબ) ની સામે  ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
47 ટકા શહેરીજનો કહે છે કે પૂરતું પાણી મળતું નથી, 31 ટકાના મતે રસ્તા ખરાબ | 47 percent people of vado…

47 ટકા શહેરીજનો કહે છે કે પૂરતું પાણી મળતું નથી, 31 ટકાના મતે રસ્તા ખરાબ | 47 percent people of vado...

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ૨૦૨૫ સુધીના આયોજન સંદર્ભે રૃરકીની ટીમ રિપોર્ટ આપશે | Roorkee team to rep…

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ૨૦૨૫ સુધીના આયોજન સંદર્ભે રૃરકીની ટીમ રિપોર્ટ આપશે | Roorkee team to rep...

સિકલીગર ગેંગ ગુજસીટોક હેઠળ જેલમાં ગઇ છતાં બંધ મકાનને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિયઃનિઝામપુરામાં ચોરી | Ga…

સિકલીગર ગેંગ ગુજસીટોક હેઠળ જેલમાં ગઇ છતાં બંધ મકાનને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિયઃનિઝામપુરામાં ચોરી | Ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર એસીબીમાં ઈ.ડી.એ કલેક્ટર સહિત 4 સામે અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધાવી | ED files disprop…

સુરેન્દ્રનગર એસીબીમાં ઈ.ડી.એ કલેક્ટર સહિત 4 સામે અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધાવી | ED files disprop…

6 months ago
માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે આગેકૂચ, સાત ક્વાર્ટર પછી લોન પોર્ટફોલિયો વધ્યો | Microfinance sector upswin…

માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે આગેકૂચ, સાત ક્વાર્ટર પછી લોન પોર્ટફોલિયો વધ્યો | Microfinance sector upswin…

1 week ago
૫૭ વર્ષની મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો | Body of 57 year old woman found in decomposed cond…

૫૭ વર્ષની મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો | Body of 57 year old woman found in decomposed cond…

6 months ago
ઠંડીમાં ધૂ્રજતું ઉ.ભારત : દક્ષિણમાં ભારે વરસાદની આગાહી

ઠંડીમાં ધૂ્રજતું ઉ.ભારત : દક્ષિણમાં ભારે વરસાદની આગાહી

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News