gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખોડીયાર ધામ નિકોલમાં વરસાદી પાણી ફરી વળ્યા, સરેરાશ એક ઈંચ વરસાદમાં શહેર બેહાલ,આઈકોનિક રોડ પણ પાણીમાં…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
ખોડીયાર ધામ નિકોલમાં વરસાદી પાણી ફરી વળ્યા, સરેરાશ એક ઈંચ વરસાદમાં શહેર બેહાલ,આઈકોનિક રોડ પણ પાણીમાં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,23
ઓગસ્ટ,2025

અમદાવાદમાં શનિવારે બપોરે અંધારપટની વચ્ચે અનેક વિસ્તારમાં
ભારે ગાજવીજ અને કડાકા સાથે વરસાદ ખાબકયો હતો. નિકોલ વિસ્તારમાં એક ઈંચ
વરસાદમાં  ખોડીયારધામમાં વરસાદી પાણી ફરી
વળ્યા હતા. એરપોર્ટ સર્કલથી ડફનાળા સુધી રુપિયા ૪૩ કરોડના ખર્ચે બનાવાયેલ આઈકોનિક
રોડ પણ પાણીમાં ગરકાવ થયો હતો. રાણીપ અને સરદારનગરમાં રાત સુધીમાં બે ઈંચ વરસાદ
વરસ્યો હતો. ભારે વરસાદના પગલે અખબારનગર અંડરપાસ અને ગિન્ની લેક ગાર્ડન અંડરપાસ
બપોરના સમયે વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો. પાણી નિકાલ પછી પૂર્વવત કરાયા હતા.
થલતેજ સહીતના અનેક વિસ્તારમાં વરસાદ બંધ થયાના કલાકો સુધી વરસાદી પાણીનો નિકાલ થઈ
શકયો નહોતો.સવારના ૬થી રાતના ૮ કલાક સુધીમાં સરેરાશ ૨૮.૨૧ મિલીમીટર વરસાદ થતા
મોસમનો કુલ ૩૧.૬૨ ઈંચ વરસાદ થવા પામ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનનુ આખુ વહીવટી તંત્ર સોમવારે નિકોલ
ખાતે આયોજિત કાર્યક્રમમાં જોતરી દેવાયુ છે. આ પરિસ્થિતિમાં શનિવારે બપોરે બે
કલાકના સુમારે નિકોલ
,ઉસ્માનપુરા, રાણીપ ઉપરાંત
નવરંગપુરા
,મોટેરા, બોડકદેવ,ચાંદલોડીયા
સહીતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા નિચાણવાળા ૩૦થી વધુ સ્થળોએ વરસાદી
પાણી ફરી વળ્યા હતા. એક કલાકના સમયમાં પડેલા વરસાદને પગલે સરદારનગર  વિસ્તારમાં સૌથી વધુ કફોડી હાલત જોવા મળી હતી.
આ વોર્ડમાં એક કલાકમાં ૪૨ મિલીમીટર જેટલો વરસાદ ખાબકયો હતો. આ તરફ મિઠાખળી અંડરપાસ
પાસે આશ્રમરોડ ખાતે એક વિશાળ વૃક્ષ રીક્ષા ઉપર પડતા ફાયર વિભાગની મદદ લેવામાં આવી
હતી.ઈન્દિરાબ્રિજ વિસ્તાર ઉપરાંત હાંસોલ અને કુબેરનગર તથા માયા સિનેમા રોડ ઉપર
ભારે વરસાદના કારણે રોડ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

લોકોના રહેઠાણ અને દુકાનો સુધી ગટર અને વરસાદના પાણી બેક
મારતા લોકો બહાર પણ ના નીકળી શકે એવી પરિસ્થિતિ જોવા મળી હતી.નિકોલમાં કરોડોના
ખર્ચે સ્ટ્રોમ વોટરલાઈન નાંખવામાં આવી હોવાનો દાવો કરનારા સત્તાધીશોની પોલ ભારે
વરસાદે ખોલી નાંખી હતી. એટલુ જ નહીં પરંતુ ખોડીયારધામ ખાતે વરસાદી પાણી ફરી વળતા
તમામના મોં વીલા જોવા મળ્યા હતા. મેમનગર ઉપરાંત નવરંગપુરા
,ચાણકયપુરી  વિસ્તારમાં રોડ ઉપર વરસાદના પગલે રોડ ઉપ પાણી
વહેતા જોવા મળ્યા હતા.રાતે આઠ કલાકે વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ ૧૨૫.૨૫ ફુટ
નોંધાયુ હતુ.બેરેજના ગેટ નંબર-૫થી ૨૮ છ ફુટ ખોલવામાં આવ્યા હતા.સંત સરોવરમાં ૧૭
,૯૯૭ કયુસેક
પાણીની ઈનફલો  હતો.નદીમાં ૬
,૮૭૬ કયુસેક
આઉટફલો હતો.વાસણા બેરેજના કુલ ૨૪ ગેટ ખોલી પાણી નિકાલ કરાયો હતો.

કયાં કેટલો વરસાદ?

વિસ્તાર  
વરસાદ(મિ.મી.)

ચકુડીયા    ૨૧

વિરાટનગર ૨૪

નિકોલ      ૨૮

રામોલ      ૩૨

વસ્ત્રાલ      ૨૧

ઉસ્માનપુરા  ૩૫

ચાંદખેડા    ૪૩

રાણીપ      ૫૪

મોટેરા       ૩૫

નવરંગપુરા   ૨૯

બોડકદેવ      ૩૧

સાયન્સ સિટી ૨૬

થલતેજ        ૪૫

ચાંદલોડીયા    ૪૨

મેમનગર       ૩૫

બાકરોલ       ૪૫

સરખેજ       ૧૯

જોધપુર      ૧૮

દાણાપીઠ     ૨૬

દૂધેશ્વર       ૩૮

કાલુપુર      ૨૬

અસારવા    ૨૭

મેમ્કો        ૨૮

નરોડા      ૪૪

સરદારનગર ૫૦

હંસપુરા     ૪૦

મણિનગર  ૨૨

વટવા     ૨૨

લાંભા      ૧૮

સરેરાશ  ૨૮.૨૧     

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
GUJARAT

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

March 30, 2026
જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…
GUJARAT

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

March 30, 2026
અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …
GUJARAT

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

March 30, 2026
Next Post
ગેરકાયદે માછીમારી કરતા શખ્સે સામે કાર્યવાહી કરવા જીવદયાપ્રેમીઓની માંગણી | Animal rights activists de…

ગેરકાયદે માછીમારી કરતા શખ્સે સામે કાર્યવાહી કરવા જીવદયાપ્રેમીઓની માંગણી | Animal rights activists de...

ઇકો કારની ઠોકરે બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓ ઈજાગ્રસ્ત

ઇકો કારની ઠોકરે બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓ ઈજાગ્રસ્ત

ખેડા પંથકની સગીરાનો ફાંસો ખાઈ લઈ આપઘાત, દુષ્પ્રેરણની ફરિયાદ | Minor girl from Kheda parish commits s…

ખેડા પંથકની સગીરાનો ફાંસો ખાઈ લઈ આપઘાત, દુષ્પ્રેરણની ફરિયાદ | Minor girl from Kheda parish commits s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈંટ કે સિમેન્ટની જરૂર નહીં પડે! 1.5 લાખમાં બની જશે તમારું ઘર, ભૂકંપની પણ નહીં થાય અસર! | ntpc fly as…

ઈંટ કે સિમેન્ટની જરૂર નહીં પડે! 1.5 લાખમાં બની જશે તમારું ઘર, ભૂકંપની પણ નહીં થાય અસર! | ntpc fly as…

3 weeks ago
નર્મદામાં રેતી માફિયાઓ બેફામ: પોઈચા પુલ નીચે નદીનો પ્રવાહ રોકી બનાવી દીધો નાનો પુલ, તંત્ર કેમ મૌન? |…

નર્મદામાં રેતી માફિયાઓ બેફામ: પોઈચા પુલ નીચે નદીનો પ્રવાહ રોકી બનાવી દીધો નાનો પુલ, તંત્ર કેમ મૌન? |…

2 months ago
જીવદયાની સૂફિયાણી વાતો, ભાજપના કોર્પોરેટર તેમના વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા તૈયાર નથી | bjp corporato…

જીવદયાની સૂફિયાણી વાતો, ભાજપના કોર્પોરેટર તેમના વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા તૈયાર નથી | bjp corporato…

7 months ago
પ્રેમિકાને ગર્ભપાત કરાવી લગ્નનો ઇનકાર કરનાર પ્રેમીની ધરપકડ | Lover arrested for refusing to marry gi…

પ્રેમિકાને ગર્ભપાત કરાવી લગ્નનો ઇનકાર કરનાર પ્રેમીની ધરપકડ | Lover arrested for refusing to marry gi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News