![]() |
Image Source: IANS
Mallikarjun Kharge Big Statement: ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC) ના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે (23 ઓગસ્ટ, 2025) 130મા બંધારણ સુધારા બિલ અંગે નિવેદન આપ્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, હવે આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે ગયું છે.