gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, ડિફેન્સ ક્ષેત્રમાં દબદબો વધ્યો | drdo conducted m…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in INDIA
0 0
0
ભારતે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, ડિફેન્સ ક્ષેત્રમાં દબદબો વધ્યો | drdo conducted m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Defence System: ભારતીય સેના સતત સ્વદેશી ટેક્નોલોજીથી સંરક્ષણ ક્ષેત્રે એડવાન્સ બની રહી છે. હાલમાં જ તેણે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS)નું પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યું છે. આ પરીક્ષણ ડીઆરડીઓએ 23 ઓગસ્ટ, 2025ના લગભગ 12.30 વાગ્યે ઓડિશા તટ પર કર્યું હતું. 

જાણો IADWSની ખાસિયત

IADWS એક  બહુસ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે. જેમાં જમીન પરથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ QRSAM, અદ્યતન ખૂબ જ ટૂંકી શ્રેણીની હવાઈ સંરક્ષણ પ્રણાલી (VSHORADS) મિસાઇલ અને ઉચ્ચ શક્તિવાળા લેસર-આધારિત નિર્દેશિત ઉર્જા શસ્ત્ર DEWનો સમાવેશ થાય છે.ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ હવાઈ જોખમોના વિશાળ સ્પેક્ટ્રમનો સામનો કરવા માટે સજ્જ છે. આ સિસ્ટમમાં રડાર, લોન્ચર્સ, ટાર્ગેટિંગ અને ગાઇડન્સ સિસ્ટમ્સ, મિસાઇલ્સ અને કમાન્ડ-એન્ડ-કંટ્રોલ યુનિટ્સનો સમાવેશ થાય છે જે વ્યાપક હવાઈ સંરક્ષણ પ્રદાન કરે છે. આયાતી સિસ્ટમોથી વિપરીત તે સ્વદેશી રીતે વિકસિત છે અને વ્યૂહાત્મક સંપત્તિઓનું રક્ષણ કરવા માટે QRSAM, VSHORADS અને DEW સહિત સંરક્ષણના અનેક સ્તરોને એકીકૃત કરે છે. આ સફળ પરીક્ષણ ભારતના મિસાઇલ પ્રોગ્રામની નોંધનીય સફળતાનું પગલું છે. 20 ઓગસ્ટના રોજ, પરમાણુ-સક્ષમ અગ્નિ-5 ઇન્ટરમીડિયેટ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલનું ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ મમતા બાદ અખિલેશે વિપક્ષને આપ્યો ઝટકો, PM-CM અંગેના બિલ મુદ્દે JPCનો બહિષ્કાર

ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પરીક્ષણ બદલ DRDO ને અભિનંદન આપ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે 23 ઓગસ્ટ 2025 ના રોજ બપોરે 12:30 વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) નું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે. હું IADWS ના સફળ વિકાસ માટે DRDO, ભારતીય સશસ્ત્ર દળો અને ઈન્ડસ્ટ્રીને અભિનંદન આપું છું. આ અનોખા ઉડાન પરીક્ષણે આપણા દેશની બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ ક્ષમતા સ્થાપિત કરી છે અને દુશ્મનના હવાઈ જોખમો સામે મહત્વપૂર્ણ સુવિધાઓના પ્રાદેશિક સંરક્ષણને મજબૂત બનાવશે.

ભારતે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, ડિફેન્સ ક્ષેત્રમાં દબદબો વધ્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે | The government will keep a close eye on the…
INDIA

એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે | The government will keep a close eye on the…

June 24, 2026
કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…
INDIA

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

June 23, 2026
Next Post
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 250 કિલો હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર | Divine Decoration of Kasht…

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 250 કિલો હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર | Divine Decoration of Kasht...

મમતા બાદ અખિલેશે વિપક્ષને આપ્યો ઝટકો, PM-CM અંગેના બિલ મુદ્દે JPCનો બહિષ્કાર | After TMC SP Jolts Op…

મમતા બાદ અખિલેશે વિપક્ષને આપ્યો ઝટકો, PM-CM અંગેના બિલ મુદ્દે JPCનો બહિષ્કાર | After TMC SP Jolts Op...

સેવન્થ ડે સ્કૂલના બાળકોએ અન્ય સ્કૂલોમાં એડમિશન માટે પૂછપરછ શરૂ કર્યાની ચર્ચા | senth day school case…

સેવન્થ ડે સ્કૂલના બાળકોએ અન્ય સ્કૂલોમાં એડમિશન માટે પૂછપરછ શરૂ કર્યાની ચર્ચા | senth day school case...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં ગંદકી બદલ માલિક અને રજવાડી ટી સ્ટોલ સીલ | Owner and Rajwadi tea stall sealed for littering…

નડિયાદમાં ગંદકી બદલ માલિક અને રજવાડી ટી સ્ટોલ સીલ | Owner and Rajwadi tea stall sealed for littering…

9 months ago
અમદાવાદના મેમનગરમાં નવો રોડ બન્યો પણ ગટરનાં ઢાંકણાં ગાયબ, ખુલ્લી ગટરમાં કાર ખાબકી | Car tire falls i…

અમદાવાદના મેમનગરમાં નવો રોડ બન્યો પણ ગટરનાં ઢાંકણાં ગાયબ, ખુલ્લી ગટરમાં કાર ખાબકી | Car tire falls i…

7 months ago
જૂનાગઢ જિલ્લામાં 18 ટીમ દ્વારા દોઢ લાખથી વધુ ગૌવંશની તપાસ | More than one and a half lakh cows exami…

જૂનાગઢ જિલ્લામાં 18 ટીમ દ્વારા દોઢ લાખથી વધુ ગૌવંશની તપાસ | More than one and a half lakh cows exami…

11 months ago
ચાંદખેડાના યુવાનને માર મારવાના કેસમાં ૩ આરોપીઓને કેદની સજા | 3 accused sentenced to imprisonment in …

ચાંદખેડાના યુવાનને માર મારવાના કેસમાં ૩ આરોપીઓને કેદની સજા | 3 accused sentenced to imprisonment in …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News