gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જરૂરિયાતમંદ દિકરીઓને તેના લગ્ન પ્રસંગે મળશે નિઃશુલ્ક સાડીઓ | Needy daughters will get free sarees on…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
જરૂરિયાતમંદ દિકરીઓને તેના લગ્ન પ્રસંગે મળશે નિઃશુલ્ક સાડીઓ | Needy daughters will get free sarees on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાવનગરમાં વસ્ત્રાલય પ્રકલ્પનો પ્રારંભ

– દાતાઓ પાસેથી સાડી એકત્ર કરી લગ્ન પ્રસંગે ભેટ સ્વરૂપે વિનામુલ્યે અપાશે

ભાવનગર : ભાવનગરની જરૂરિયાત મંદ દિકરીઓને લગ્ન પ્રસંગે પહેરવા વિના મુલ્યે સાડીઓ મળી રહે અને લગ્નખર્ચમાં રાહત આપવાના આશય સાથે વસ્ત્રાલય પ્રકલ્પનો પ્રારંભ કરાયો છે. જેમાં કબાટમાં પડી રહેલી સાડીઓનું દાન સ્વિકારી તેનો સદઉપયોગ કરાશે.

દિવસે દિવસે હિન્દુ લગ્નનો ખર્ચ વધતો જાય છે અને ઘણીવાર સામાજિક પ્રવાહમાં રહેવા માટે અમુક ખર્ચ કરવો એ ફરજિયાત લાગતા હોય છે. આવામાં મધ્યમવર્ગ સૌથી વધુ પીસાતો જાય છે. આવા મધ્યમ વર્ગના પરિવારોના લગ્નનો ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થવા માટે ભાવનગરમાં ૧૭ સપ્ટેમ્બરથી પ્રધાનમંત્રીના કામથી પ્રેરણા લઈ વસ્ત્રાલય નામના પ્રકલ્પની શરૂઆત થઈ રહી છે. લગ્ન કે પ્રસંગે પહેરવા માટે લીધેલી સાડીઓ વર્ષો સુધી વપરાયા વગર પડી પડી કબાટમાં ખરાબ થતી હોય છે. વસ્ત્રાલય અંતર્ગત સંપન્ન કુટુંબની મહિલાઓ પોતાની આવી જૂની (કે નવી) સાડીઓનું દાન આપી શકશે. આ દાન એકત્ર કરવામાં આવશે અને એકત્ર થયેલી સાડીઓ જે તે દીકરીને એના લગ્ન કે સીમંત પ્રસંગે ભેટ સ્વરૂપે આપવામાં આવશે જે લગ્ન નિમિત્તનો ખર્ચ આંશિક રીતે ઓછો કરસે અને મધ્યમવર્ગના પરિવારો લગ્ન પ્રસંગે સાડીઓનો ખર્ચ બચાવી એટલી રકમ અન્ય કોઈ જગ્યાએ રોકામ કરી દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી શકશે. તમામ મધ્યમવર્ગનાં પરિવારો માટે વસ્ત્રાલય એક સહાયક માધ્યમ બનશે. ૧૭ સપ્ટે.થી ૨ ઓકટો. દરમ્યાન મળેલ દાનનો સદઉપયોગ કરાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક જ દિવસે એવોર્ડ અને રાષ્ટ્રીય રેન્કિંગ ચેમ્પિયનશિપમાં સિદ્ધિ : ભાવનગરના પેરા ટેબલ ટેનિસ ખેલાડી દંપ…
GUJARAT

August 14, 2026
વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

Next Post
આણંદ જિલ્લામાં 10 દિવસથી જન્મ- મરણના દાખલાની કામગીરી ઠપ | Birth and death certificate work stalled i…

આણંદ જિલ્લામાં 10 દિવસથી જન્મ- મરણના દાખલાની કામગીરી ઠપ | Birth and death certificate work stalled i...

ખેડાના માતરના લઘુમતી વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધના બોર્ડથી વિવાદ | Controversy over Garba ban in min…

ખેડાના માતરના લઘુમતી વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધના બોર્ડથી વિવાદ | Controversy over Garba ban in min...

પીએમના રોડ શો-સભા સ્થળના રસ્તા 10 કલાક બંધ કરી દેવાશે | Roads to PM roadshow meeting venue will be c…

પીએમના રોડ શો-સભા સ્થળના રસ્તા 10 કલાક બંધ કરી દેવાશે | Roads to PM roadshow meeting venue will be c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પટેલ કોલોનીમાં ફાયર NOC ના અભાવે પીઝા જંકશન ફૂડ જંકશન સીલ : બાંહેધરી બાદ સીલ ખોલાયું | Piz…

2 months ago
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

6 months ago
ક્રૂડ ઉછળી 100 ડોલર નજીક : સોનામાં રૂ.2000,ચાંદીમાં રૂ.4000નો કડાકો | Crude rises close to 100 dolla…

પતિના અવસાન પછી બાળકીનો જન્મ થતા પરિવારે સ્વીકારવાની ના પાડી | Family refuses to accept baby girl bo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News