gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાંદલજાની જમીનમાં સમાધાન કરી રૃપિયા નહી ં ચૂકવી છેતરપિંડી | Fraud by not paying money after settling…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
તાંદલજાની જમીનમાં સમાધાન કરી રૃપિયા નહી ં ચૂકવી છેતરપિંડી | Fraud by not paying money after settling…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તાંદલજાની  જમીનમાં સમાધાન કરી નક્કી કરેલી રકમ પૂરેપૂરી નહીં ચૂકવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ડીસીબી  પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

રાવપુરા મચ્છીપીઠમાં રહેતા યુસુફ સિદ્દીકભાઇ શેખે ડીસીબી પોલીસ સ્ટેશનમાં (૧) આનંદરાવ છત્રસિંહ રાવ (રહે.વ્રજધામ સોસાયટી, જે.પી. રોડ) (૨) જીતેન્દ્ર ઉર્ફે જીતુ જશભાઇ પટેલ (રહે. પ્રમુખ હૃદય સોસાયટી, અટલાદરા) (૩) રફીક સિદ્દીકભાઇ શેખ (રહે. સેલ્ટર એપાર્ટમેન્ટ, વાસણા રોડ) (૪) શાનુ લિયાકતભાઇ શેખ  (૫) અતિક લિયાકતઅલી શેખ ( બંને રહે. રિફાઇ પાર્ક, તાંદલજા રોડ) (૬) તલ્હાખાન સુલતાનખાન પઠાણ  (૭) સુલતાન મહેબૂબખાન પઠાણ  તથા (૮) અસદ સુલતાનખાન પઠાણ (ત્રણેય  રહે.અલ રહેમાન ફ્લેટ્સ,મચ્છીપીઠ) સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આરોપીઓએ  ભેગા મળીને તાંદલજાની ટાઇમ સ્ક્વેર વાળી જમીનમાં કોર્ટમાં દાખલ કરેલા દાવામાં મારી ખોટી સહીવાળી સમાધાન વિડ્રો પુરસીસ કોર્ટમાં રજૂ કરી હતી.  મને વિશ્વાસમાં લઇ સમાધાન પેટે ૧૦ કરોડ આપવાનું કહી  સમાધાન કરાર પર સહી કરાવી લઇ માત્ર ૨૦ લાખ આપી બાકીના ૯.૮૦ કરોડ આપ્યા નહતા. ઉલ્લેખનીય છે કે, યુુસુફ શેખ સામે અગાઉ જમીનની સંખ્યાબંધ ફરિયાદો થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: ખોટા કેસ અને બજેટ ફાળવણી મુદ્દે ઠાકોર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર | Tha…
GUJARAT

February 26, 2026
બાપનો વિશ્વાસ, દીકરીની હિંમત: બોડેલીમાં ઈજાગ્રસ્ત દીકરીને ઉંચકીને પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા પિતા, સંચ…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ | Election officers appointed for Ja…

Next Post
વડોદરામાં એક ઇંચ વરસાદ લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો | one inch rain in vadodara

રોડ ક્રોસ કરતા સિક્યુરિટિ એજન્સીના મેનેજરનું ટ્રેલરની ટક્કરે મોત | sicurity agencys manager dead in …

રોડ ક્રોસ કરતા સિક્યુરિટિ એજન્સીના મેનેજરનું ટ્રેલરની ટક્કરે મોત | sicurity agencys manager dead in ...

હાઇવે પર પાર્ક કરેલી બિનવારસી કારમાંથી દારૃ મળ્યો | liquor found in car parked on highway

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સાયબર સેલે 500થી લોકોને ‘સાયબર ગુલામ’ બનાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટ…

3 months ago
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત એન્ટરટેઈન્મેન્ટ હબ ડેવલપ કરવા મુળ શરતોમાં સુધારાને મંજૂરી અપાશે …

5 months ago
કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓને મોટો આંચકો! સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

1 month ago
ભારતનો સત્તાવાર શહેરી નક્શો બદલાશે! વસતી ગણતરી અંગે કેન્દ્રના નવા સર્ક્યુલરથી અટકળ | indias Official…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News