gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોરાજીના યુવક પાસેથી ત્રણ શખ્સોએ 11.30 લાખ પડાવ્યા | Three men extorted Rs 11 30 lakh from a youth f…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
ધોરાજીના યુવક પાસેથી ત્રણ શખ્સોએ 11.30 લાખ પડાવ્યા | Three men extorted Rs 11 30 lakh from a youth f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સસ્તી કિંમતમાં જેસીબી ન મળ્યું અને નાણાં પણ ગુમાવ્યા

જૂનાગઢના પિતા-પુત્ર સહિત ત્રણ સામે વિશ્વાસઘાત-છેતરપિંડીની સી ડિવિઝન પોલીસમાં નોંધાવી ફરિયાદ

જૂનાગઢ: ધોરાજીના પાટણવાવ ગામે રહેતા યુવકને જૂનાગઢના પિતા પુત્ર સહિત ત્રણ શખ્સોએ સસ્તા ભાવે જેસીબી અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ રૂા.૧૧.૦૫ લાખ મેળવી લીધા હતા, પરંતુ બે માસ સુધી જેસીબી ન મળતા યુવકે રકમ પરત કરવા જણાવતા વેપારી પિતા-પુત્રએ જ્ઞાાતિ પ્રત્યે હડધુત કરી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી વધુ રૂા.૨૫,૨૦૦ પણ પડાવ્યા હતા. 

પાટણવાવ ગામે રહેતા પ્રકાશ રાણવાને જેસીબીની ખરીદી કરવા કાના ચૌહાણ સાથે સંપર્ક થતાં કાનાભાઈએ સસ્તા ભાવે જેસીબી અપાવવાનું જણાવી જૂનાગઢના મધુરમ ગેટ પાસે જેસીબીની લે-વેચ કરતા મુન્નાભાઈ મીરની સબ કા માલિક એક અર્થ મુર્વ ઓફિસે લઈ ગયા હતા. જ્યાં મુન્નાભાઈ અને તેના પુત્ર નદીમ સાથે મુલાકાત થઈ હતી. જેસીબીનો ફોટો બતાવતા રૂા.૧૧.૧૧ લાખમાં સોદો નક્કી કર્યો હતો અને પ્રકાશભાઈએ રૂા.૧.૫૦ લાખ ટોકન પેટે આપ્યા હતા. પ્રકાશભાઈએ જેસીબી લેવા તેના ભત્રીજા હિતેશને નદીમ સાથે મધ્યપ્રદેશ ગ્વાલિયર મોકલ્યો હતો. ગ્વાલિયર પહોંચ્યા બાદ હિતેશે પ્રકાશભાઈને રૂપિયા મોકલવાનું જણાવતા કાનાભાઈ સાથે ઉપલેટા આંગડિયા પેઢીમાંથી રૂા.૯ લાખ અને ત્યારબાદ રૂા.૫૫ હજાર ફોન-પે દ્વારા મોકલ્યા હતા. પરંતુ ત્યારબાદ પિતા-પુત્રએ માથાકૂટ થઈ હોવાનું જણાવી હિતેશને રસ્તામાં ઉતારી ચાલ્યા ગયા હતા. કાનાભાઈએ હવે જેસીબીનો સોદો કેન્સલ થયો હોવાથી રૂપિયા થોડા દિવસોમાં મળી જશે તેમ પ્રકાશભાઈને જણાવ્યું હતું. બાદમાં પ્રકાશભાઈ મધુરમ વિસ્તારમાં આવેલી મુન્નાભાઈની ઓફિસે રકમ લેવા જતા પિતા-પુત્રએ ઉશ્કેરાઈ જેસીબી અને રૂપિયા ભૂલી જાવ તેમ કહી જ્ઞાાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. એટલું જ નહી અહીંથી જીવતા જવું હોય તો રૂપીયા આપવા પડશે તેમ કહી વધુ રૂપીયા રપ હજાર બળજબરીથી પડાવી લીધા હતા. જૂનાગઢના પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો સામે સી  ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાપીના રાહુલ જાખરે હોંગકોંગમાં યોજાયેલી એશિયન યુ-20 એથ્લેટિક્સમાં ડેકાથલોનમાં ગોલ્ડ જીતી રચ્યો ઈતિહા…
GUJARAT

વાપીના રાહુલ જાખરે હોંગકોંગમાં યોજાયેલી એશિયન યુ-20 એથ્લેટિક્સમાં ડેકાથલોનમાં ગોલ્ડ જીતી રચ્યો ઈતિહા…

May 30, 2026
ત્રણ જિલ્લાના પશુપાલકો માટે ગુડ ન્યૂઝ, પંચામૃત ડેરીએ પ્રતિ કિલો ફેટે દૂધનો ખરીદ ભાવ વધાર્યો | Panchm…
GUJARAT

ત્રણ જિલ્લાના પશુપાલકો માટે ગુડ ન્યૂઝ, પંચામૃત ડેરીએ પ્રતિ કિલો ફેટે દૂધનો ખરીદ ભાવ વધાર્યો | Panchm…

May 30, 2026
જામનગરમાં સ્કૂલે જતા વિદ્યાર્થીને રોકી ઘડિયાળ લૂંટનાર બે શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા | 2 men who r…
GUJARAT

જામનગરમાં સ્કૂલે જતા વિદ્યાર્થીને રોકી ઘડિયાળ લૂંટનાર બે શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા | 2 men who r…

May 30, 2026
Next Post
સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 75 ટકા પાણીઃ 22 ડેમ એલર્ટ, 52 હાઈએલર્ટ | 75% water in 141 reservoirs of Sa…

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 75 ટકા પાણીઃ 22 ડેમ એલર્ટ, 52 હાઈએલર્ટ | 75% water in 141 reservoirs of Sa...

ખેતર ફરતે કાંટાળા તારમાં મુકેલા વીજ કરંટથી સિંહનું મોત થયું હતું | A lion was electrocuted to death …

ખેતર ફરતે કાંટાળા તારમાં મુકેલા વીજ કરંટથી સિંહનું મોત થયું હતું | A lion was electrocuted to death ...

માનવતા મરી પરવારી! અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન ‘માતા-પિતા’ બાળકને ત્યજીને જતાં રહ્યા | Sam me in…

માનવતા મરી પરવારી! અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન 'માતા-પિતા' બાળકને ત્યજીને જતાં રહ્યા | Sam me in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના દરિયા કિનારે મળ્યું ચીન વિરુદ્ધ ‘બ્રહ્માસ્ત્ર’! મોબાઈલ, EVથી લઈને જેટ ઈન્ડસ્ટ્રી પર પડશે અસર …

ભારતના દરિયા કિનારે મળ્યું ચીન વિરુદ્ધ ‘બ્રહ્માસ્ત્ર’! મોબાઈલ, EVથી લઈને જેટ ઈન્ડસ્ટ્રી પર પડશે અસર …

5 months ago
પાણીની લાઇનની લાંબી કામગીરીને કારણે પૂર્વ વિ્સ્તારમાં પાણીનો કકળાટઃટેન્કર રાજ દેખાયું | demand for t…

પાણીની લાઇનની લાંબી કામગીરીને કારણે પૂર્વ વિ્સ્તારમાં પાણીનો કકળાટઃટેન્કર રાજ દેખાયું | demand for t…

6 months ago
VIDEO: પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોત | …

VIDEO: પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોત | …

2 months ago
નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના સહપાઠીને છરી બતાવી ધમકી આપી | A ninth grade student threatened…

નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના સહપાઠીને છરી બતાવી ધમકી આપી | A ninth grade student threatened…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News