gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 75 ટકા પાણીઃ 22 ડેમ એલર્ટ, 52 હાઈએલર્ટ | 75% water in 141 reservoirs of Sa…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 75 ટકા પાણીઃ 22 ડેમ એલર્ટ, 52 હાઈએલર્ટ | 75% water in 141 reservoirs of Sa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચાલુ ચોમાસે મેઘમહેર 80 ટકાને ઓળંગી જતાં પાક-પાણીનું ચિત્ર ઉજળું

40 ડેમ 100 ટકા ભરાઈ ગયા, 2588 એમસીએફટી ક્ષામતા સામે જળાશયોમાં 1938 એમસીએફટી પાણી ઠલવાયુંઃ અનેક ડેમના દરવાજા ખોલાતાં હેઠવાસના ગામોને ચેતવણી

રાજકોટ: સૌરાષ્ટ્રમાં ચાલુ ચોમાસું પાંચ દિવસ વહેલું બેસી ગયું હતું, પણ જેઠ, અષાઢ બાદ શ્રાવણ મહિનામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા નહીં. જો કે, ચાલુ ચોમાસે હળવા-ભારે ઝાપટા સાથેના સમયાંતરના વરસાદે જ નહી-નાળા છલકાવીને નાના-મોટા જળાશયોમાં પણ ધીંગા નવા નીર ઠાલવ્યા છે. પરિણામે આજની સ્થિતિએ સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૭પ ટકા જળરાશી આવી ગઈ છે, જેથી રર ડેમ એલર્ટ પર અને પર ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. 

સૌરાષ્ટ્રમાં ચાલુ ચોમાસે અત્યાર સુધીમાં ૮૦ ટકાને વરસાદ ઓળંગી ગયો છે, જેથી પાક-પાણીનું ચિત્ર ઉજળું બન્યું છે. એક સમયે વરસાદ ખેંચાતા ધરતીપુત્રો પર ચિંતાના વાદળો ઘેરાયા હતા, જે છેલ્લા એક સપ્તાહથી મેઘમહેરના કારણે  વિખેરાઈ ગયા છે. હાલ સૌરાષ્ટ્રના ૪૦ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. તમામ ૧૪૧ ડેમમાં પાણીની સંગ્રહ શક્તિ રપ૮૮ એમસીએફટી છે, જેમાં હાલ ૧૯૩૮ એમસીએફટી પાણી આવી ગયું છે, આમ ૭૪.૯૦ ટકા જળરાશી આવી ગઈ છે. હજુ, પણ પાણીની પુષ્કળ આવક ચાલુ હોવાથી અનેક ડેમના દરવાજા ખોલીને હેઠવાસના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. 

સૌથી વધુ રાજકોટ જિલ્લામાં ર૮ જળાશયો છે, જેમાં ૬૮ ટકા જળસંગ્રહ થઈ ગયો છે. અન્ય ૧૦ જિલ્લામાં સૌથી વધં ભાવનગર જિલ્લાનાં ૧ર ડેમમાં ૯૮.૭૩ ટા તો સૌથી ઓછું મોરબી જિલ્લાના ૧૦ ડેમમાં પ૯.૯૧ ટકા પાણી છે, જોકે, હજુ આજથી જ ભાદરવો મહિનો ચાલુ થયો છે અને એક સપ્તાહ ધીંગી મેઘમહેરની  આગાહી પણ કરવામાં આવી છે, એટલે સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો છલકાઈ જશે એવી આશા છે. 

ક્રમ

જિલ્લો

ડેમ

જળરાશિ

MCFT

ટકાવારી

૧

રાજકોટ

૨૮

૪૧૮.૮૮

૬૮.૦૭

૨

અમરેલી

૧૨

૧૧૩.૧૩

૭૭.૨૮

૩

ભાવનગર

૧૨

૪૬૬.૭૦

૯૮.૭૩

૪

બોટાદ

૯

૧૦૧.૬૨

૮૯.૫૦

૫

દ્વારકા

૧૨

૮૬.૧૩

૮૧.૧૪

૬

સોમનાથ

૪

૧૧૨.૯૦

૮૪.૫૪

૭

જામનગર

૨૧

૧૬૫.૦૧

૫૬.૩૬

૮

જૂનાગઢ

૧૫

૧૨૩.૫૬

૭૭.૩૧

૯

મોરબી

૧૦

૧૮૬.૧૦

૫૯.૯૧

૧૦

પોરબંદર

૮

૮૨.૪૭

૮૮.૬૬

૧૧

સુરેન્દ્રનગર

૧૦

૮૨.૨૨

૭૭.૬૮

કુલ

——–

૧૪૧

૧૯૩૮.૭૨

૭૪.૯૦

૧૧
જિલ્લામાં હાઈએલર્ટ ડેમ

– અમરેલીઃ ધાતરવડી, વડીયા, સુરજવડી,
ધાતરવડી-ર, સંકરોલી

– રાજકોટઃ લાલપરી, ધારી, ન્યારી-ર,
મોજ, આજી-૩

– દ્વારકાઃ વેરાડી, સિંધાણી, શેઢાભરથરી,
સોનમતી, ગંધકી, વર્તુ-૧

– સોમનાથઃ મચ્છુન્દ્રી,

– જામનગરઃ સસોઈ-ર, વાગડીયા, સસોઈ,
ફૂલઝર-૧, રૃપારેલ, ફૂલઝર,
સપડા, ફૂલઝર-ર, વાડીશંગ

– જૂનાગઢઃ મોટા ગુજરીયા, બાંટવા ખારો, હસનાપુર, મધુવંતી

– મોરબીઃ બ્રાહ્મણી

– પોરબંદરઃ ફોદાળા નેશ, સોરઠી, અમપુર

– સુરેન્દ્રનગરઃ ભોગાવો-૧, વંસલ, ત્રીવેણી ગંગા, સબુરી

– ભાવનગરઃ રોજકી, બગડ, રાજાવડ,
હનોલ, હમીરપરા, રંધોળા,
માલણ, ખારો, શેત્રંજી

– બોટાદઃ ઉતાવળી, ગોમા, કાળુભાર,
ભીમદળ, ખંભાળા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…
GUJARAT

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…

July 1, 2026
‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
Next Post
ખેતર ફરતે કાંટાળા તારમાં મુકેલા વીજ કરંટથી સિંહનું મોત થયું હતું | A lion was electrocuted to death …

ખેતર ફરતે કાંટાળા તારમાં મુકેલા વીજ કરંટથી સિંહનું મોત થયું હતું | A lion was electrocuted to death ...

માનવતા મરી પરવારી! અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન ‘માતા-પિતા’ બાળકને ત્યજીને જતાં રહ્યા | Sam me in…

માનવતા મરી પરવારી! અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન 'માતા-પિતા' બાળકને ત્યજીને જતાં રહ્યા | Sam me in...

તારો ઉપયોગ કરવા ‘સંબંધ’ રાખ્યો હતો, બાકી તારી સાથે કોઈ પ્રેમ ન હતો | I had a ‘relationship’ to use y…

તારો ઉપયોગ કરવા 'સંબંધ' રાખ્યો હતો, બાકી તારી સાથે કોઈ પ્રેમ ન હતો | I had a 'relationship' to use y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજમાં દબાણો હટાવ્યા બાદ રસ્તાઓ ભંગાર બન્યા

કપડવંજમાં દબાણો હટાવ્યા બાદ રસ્તાઓ ભંગાર બન્યા

1 year ago
કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of car…

કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of car…

9 months ago
લોન ભરવાની શરતે બોલેરો ગાડી લઈ દાવોલ ગામના ખેડૂત સાથે છેતરપિંડી | Farmer from Dawal village cheated …

લોન ભરવાની શરતે બોલેરો ગાડી લઈ દાવોલ ગામના ખેડૂત સાથે છેતરપિંડી | Farmer from Dawal village cheated …

5 months ago
પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો | Leopard snatches son from father’s ar…

પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો | Leopard snatches son from father’s ar…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News