gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરામાં તંત્રનું ‘બુદ્ધિનું પ્રદર્શન’: ડામર બદલે રસ્તા પર ફક્ત મેટલ નાખી દેવાતા વાહનચાલકો પરેશાન | …

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
ગોધરામાં તંત્રનું ‘બુદ્ધિનું પ્રદર્શન’: ડામર બદલે રસ્તા પર ફક્ત મેટલ નાખી દેવાતા વાહનચાલકો પરેશાન | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra News :  આગામી ગણેશોત્સવ અને નવરાત્રીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે, પરંતુ તંત્રની આ કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. શહેરના મુખ્ય માર્ગો પર ખાડાઓનું યોગ્ય સમારકામ કરવાને બદલે તંત્ર દ્વારા ફક્ત મેટલ નાખીને કામ પૂરું કરી દેવાયું છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગોધરામાં તંત્રનું 'બુદ્ધિનું પ્રદર્શન': ડામર બદલે રસ્તા પર ફક્ત મેટલ નાખી દેવાતા વાહનચાલકો પરેશાન 2 - image

દેખાવ પૂરતી કામગીરી સામે શહેરીજનોમાં રોષ

શહેરના અનેક માર્ગો આજે પણ બિસ્માર અને ખખડધજ હાલતમાં છે. ખાસ કરીને જ્યારે રવિવારે ‘ફીટ ઇન્ડિયા’ અંતર્ગત રેલી નીકળી, ત્યારે તંત્રની આબરૂના ધજાગરા થયા હતા. આ ઘટના બાદ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, પરંતુ આ કામગીરી ફક્ત દેખાવ પૂરતી જ હતી. ખાડાઓ ભરવા માટે ડામરનો ઉપયોગ કરવાને બદલે ફક્ત મેટલ નાખી દેવામાં આવી છે. જેના કારણે ટુ-વ્હીલર વાહનચાલકો માટે તે ખૂબ જ જોખમી બન્યું છે, અને અકસ્માતનો ભય પણ વધી ગયો છે.

ગોધરામાં તંત્રનું 'બુદ્ધિનું પ્રદર્શન': ડામર બદલે રસ્તા પર ફક્ત મેટલ નાખી દેવાતા વાહનચાલકો પરેશાન 3 - image

તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો

શહેરીજનોમાં તંત્રની આ કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર ફક્ત દેખાડો કરવા માટે જ કામ કરી રહ્યું છે? તહેવારો નજીક હોવા છતાં રસ્તાઓનું યોગ્ય સમારકામ કરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે? તંત્રના આ અણઘડ વહીવટને કારણે શહેરીજનોએ તકલીફ વેઠવી પડી રહી છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
ગોધરામાં તંત્રનું 'બુદ્ધિનું પ્રદર્શન': ડામર બદલે રસ્તા પર ફક્ત મેટલ નાખી દેવાતા વાહનચાલકો પરેશાન 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરી વિસ્તારમાં દારૃ વેચતા બે આરોપી ૧૩૨ બોટલ સાથે ઝડપાયા | Two accused arrested with 132 bottles …
GUJARAT

નંદેસરી વિસ્તારમાં દારૃ વેચતા બે આરોપી ૧૩૨ બોટલ સાથે ઝડપાયા | Two accused arrested with 132 bottles …

May 17, 2026
અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…
GUJARAT

અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…

May 17, 2026
પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…
GUJARAT

પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

May 17, 2026
Next Post
70 વર્ષ પહેલાંનું Google એટલે ભગવદ્ગોમંડલ, ગુજરાતી ભાષાના જાજરમાન કોશનું આજે થયું હતું પ્રાગટ્ય | Bh…

70 વર્ષ પહેલાંનું Google એટલે ભગવદ્ગોમંડલ, ગુજરાતી ભાષાના જાજરમાન કોશનું આજે થયું હતું પ્રાગટ્ય | Bh...

જમ્મુ-કાશ્મીરમાં 100 વર્ષમાં બીજી વખત રેકોર્ડબ્રેક વરસાદ, 27 ઓગસ્ટ સુધી આભ ફાટવાની આગાહી | jammu rai…

જમ્મુ-કાશ્મીરમાં 100 વર્ષમાં બીજી વખત રેકોર્ડબ્રેક વરસાદ, 27 ઓગસ્ટ સુધી આભ ફાટવાની આગાહી | jammu rai...

વાહનોની સંખ્યા મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે, ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 5 કરોડ વ્હિકલ | Uttar Prade…

વાહનોની સંખ્યા મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે, ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 5 કરોડ વ્હિકલ | Uttar Prade...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના 'બંગ-વિજય' પછી પાકિસ્તાનથી શરૂ કરી, દુનિયાના અખબારોના પ્રતિભાવો

ભાજપના 'બંગ-વિજય' પછી પાકિસ્તાનથી શરૂ કરી, દુનિયાના અખબારોના પ્રતિભાવો

2 weeks ago

Democratic Party politician calls Prabowo ‘cardboard general’

1 year ago
થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન વડોદરામાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવના 400 કેસ | 400 cases of drunk and drive d…

થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન વડોદરામાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવના 400 કેસ | 400 cases of drunk and drive d…

5 months ago
જામનગરના હંગામી બસ ડેપોમાં સમસ્યાઓની ભરમાર : મુસાફરો થાય છે પરેશાન | Passengers are troubled by Jamn…

જામનગરના હંગામી બસ ડેપોમાં સમસ્યાઓની ભરમાર : મુસાફરો થાય છે પરેશાન | Passengers are troubled by Jamn…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News