gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખોડિયાર નગરમાં બૂલેટનું હોર્ન વગાડવાના મુદ્દે બ્રોકર પર હુમલો | Broker attacked in Khodiyar Nagar fo…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
ખોડિયાર નગરમાં બૂલેટનું હોર્ન વગાડવાના મુદ્દે બ્રોકર પર હુમલો | Broker attacked in Khodiyar Nagar fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, ખોડિયાર નગર પીળા વુડાના મકાનમાં બૂલેટનું  હોર્ન વગાડવાના મુદ્દે યુવક પર ત્રણ આરોપીઓએ લોખંડની પાઇપ વડે હુમલો કરી મોંઢા પર ઇજા પહોંચાડી હતી.

ન્યૂ વી.આઇ.પી. રોડ અમર નગરમાં રહેતા કિશનભાઇ મોહનભાઇ વાઘેલા જમીન લે – વેચનો ધંધો કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૨૩ મી તારીખે રાતે સવા નવ વાગ્યે હું મારા ઘરેથી બૂલેટ લઇને ખોડિયાર નગર સફેદ વુડાના મકાનમાં રહેતા  અર્જુનભાઇ લાલાભાઇ મારવાડીની ખબર પૂછવા માટે ગયો હતો. મામાની ખબર જોઇને રાતે સાડા અગિયાર વાગ્યે  પીળા વુડાના મકાનમાં  રહેતા મારા મિત્ર અર્જુનભાઇ રાજુભાઇ મારવાડીને મળવા જતો હતો. તે દરમિયાન ત્યાં વિક્રમ ઉર્ફે બુચો, તેનો સાળો મરઘી તથા અન્ય એક વ્યક્તિ બેઠા  હતા. જે  પૈકી મરઘીએ ગાળો બોલીકહ્યું કે, અહીંયા કેમ  હોર્ન વગાડે છે ? મેં તેને ગાળો બોલવાની ના પાડતા વિક્રમે મારા પર લોખંડના ટૂકડા વડે હુમલો કરી મોંઢા પર તથા  મરઘીએ પાઇપ વડે મારા ચહેરા પર ઇજા  પહોંચાડી હતી. આરોપીઓએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાન લોકો ભેગા થઇ જતા હુમલાખોરો ભાગી છૂટયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
સોનાનું બે તોલાનું ડોકિયું આંચકીને ભાગી ગયેલી મહિલા ઝડપાઇ | Woman who fled with two tola gold neckla…

સોનાનું બે તોલાનું ડોકિયું આંચકીને ભાગી ગયેલી મહિલા ઝડપાઇ | Woman who fled with two tola gold neckla...

વડોદરા કોર્પોરેશને ઓટલા, શેડ, દાદરના દબાણ હટાવ્યા | Vadodara Corporation removes encroachment from s…

વડોદરા કોર્પોરેશને ઓટલા, શેડ, દાદરના દબાણ હટાવ્યા | Vadodara Corporation removes encroachment from s...

વડોદરાના વિદ્યાર્થીઓનો સીએસ ફાઈનલ અને ઈન્ટરમાં ઝળહળતો દેખાવ | vadodara students shines in cs exam

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: ગોત્રી હોસ્પિટલના મેન ગેટ પર કોન્ટ્રાક્ટરે પાઇપો ખડકતા ભારે જામ, 5 એમ્બ્યુલન્સ-હજારો લોકો અટ…

3 weeks ago
પ.બંગાળના બર્ધમાનમાં મોટી કરુણાંતિકા, બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં 10ના મોત, 30 ઈજાગ્રસ્ત | 10 dead 35 inj…

11 months ago
ચાઇનીઝ ગેંગ માટે ૨૫૦૦થી વધુ સીમકાર્ડ મોકલનાર બે શખ્સો ઝડપાયા | ahmedabad cyber crime branch nabbed t…

10 months ago
જામનગરમાં આઠ મકાનમાં ચોરી વૃધ્ધાને બેફામ માર મારીને લૂંટ | Eight houses in Jamnagar were robbed an e…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News