gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વિદ્યાર્થીઓનો સીએસ ફાઈનલ અને ઈન્ટરમાં ઝળહળતો દેખાવ | vadodara students shines in cs exam

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના વિદ્યાર્થીઓનો સીએસ ફાઈનલ અને ઈન્ટરમાં ઝળહળતો દેખાવ | vadodara students shines in cs exam
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા જૂન મહિનાાં લેવાયેલી પ્રોફેશનલ( ફાઈનલ) અને એક્ઝિક્યુટિવ( ઈન્ટર) પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે.આ બંને પરીક્ષામાં વડોદરા ચેપ્ટરના પાંચ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા છે.સીએસ ફાઈનલમાં વડોદરાની ક્ષમા શાહે  દેશમાં ૧૫મો અને રેણુકા શર્માએ દેશમાં ૨૦મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.ઈન્ટરમાં પણ ત્રણ સ્ટુડન્ટસને ટોપ-૨૧માં સ્થાન મળ્યું છે.

વડોદરા ચેપ્ટરમાંથી નવા કોર્સ પ્રમાણે ફાઈનલના બંને ગુ્રપની એક સાથે પરીક્ષા આપનારા ૧૧ વિદ્યાર્થીઓ સફળ થયા છે.ગુ્રપ એકની પરીક્ષા ૨૨ અને ગુ્રપ બેની પરીક્ષા ૧૧ વિદ્યાર્થીઓએ પાસ કરી છે.જ્યારે ઈન્ટર પરીક્ષામાં બંને ગુ્રપની એક સાથે પરીક્ષા આપનારા ૧૨ વિદ્યાર્થીઓ, ગુ્રપ એકની પરીક્ષા આપનારા ૬૪ અને ગુ્રપ બેની પરીક્ષા આપનારા ૬૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે. 

વડોદરા ચેપ્ટરના અધ્યક્ષ અલ્પેશ પંચાલે  કહ્યું હતું કે, કુલ ૨૦થી વધારે વિદ્યાર્થીઓને સીએસની ડિગ્રી મળી છે.

આકરી મહેનત અને રિવિઝનથી સફળતા મળી

આકરી મહેનત, સાતત્ય અને રિવિઝનના કારણે સફળતા મળી છે.હું સોશ્યલ મીડિયાનો પણ ઉપયોગ કરતી હતી.હાલમાં ટીવાયનો અભ્યાસ કરું છે.બીકોમની ડિગ્રી મળે તે પહેલા સીએસની ડિગ્રી મળી ગઈ છે. પહેલા  બીકોમ થઈ ગયા બાદ આગળ શું અભ્યાસ કરવો તે અંગે વિચારીશ.મને પહેલા પ્રયત્નમાં પાસ થવાની આશા હતી પણ ઓલ ઈન્ડિયા રેન્ક આવશે તેવી અપેક્ષા નહોતી.મારા પરિવારમાં કોઈ સીએસ નથી.પિતા વ્યવસાય કરે છે અને માતા ગૃહિણી છે.

ક્ષમા ખુશમન શાહ, સીએસ ફાઈનલ ઓલ ઈન્ડિયા રેન્ક ૧૫, ૪૧૧ માર્કસ

દેશમાં રેન્કની અપેક્ષા નહોતી, રિઝલ્ટ જોઈને રડી પડી 

મને ઓલ ઈન્ડિયા રેન્કની અપેક્ષા જ નહોતી.મારુ પરિણામ જોયું ત્યારે ખુશીથી રડી પડી હતી.સફળતા મેળવવા માટે મેં સખ્ત મહેનત કરી છે.મારા ફોટોગ્રાફીના શોખને પણ ત્યજી દીધો હતો અને રોજ ૧૨ થી ૧૩ કલાક વાંચતી હતી.પરીક્ષાના સાત દિવસ તો હું રોજ ૩ કલાક ઉંઘતી હતી.મારી મોટી બહેન સીએ છે અને તેની પાસેથી પ્રેરણા મળી છે.પિતા ટ્રાન્સપોર્ટેશન કંપનીમાં નોકરી કરે છે.

રેણુકા શર્મા, સીએસ ફાઈનલ, ઓલ ઈન્ડિયા રેન્ક ૨૦, ૪૦૧ માર્કસ

પિતા ખેડૂત છે, રેન્ક આવશે તેવી આશા હતી 

હું નડીયાદ રહું છું પણ મેં પરીક્ષા વડોદરાથી આપી હતી.પરીક્ષા માટે મોટાભાગે ઓનલાઈન તૈયારી કરતી હતી અને રોજ ચાર થી પાંચ કલાક વાંચતી હતી.પરીક્ષા વખતે ૧૦ કલાક વાંચતી હતી.મને રેન્ક આવશે તેવી આશા હતી અને તે સાચી પડી છે.મારા પિતા ખેડૂત અને માતા ગૃહિણી છે.પરિવારમાંથી અત્યાર સુધી કોઈને સીએસની ડિગ્રી મળી નથી.

દીયા જિગ્નેશ પટેલ, સીએસ ઈન્ટર, ઓલ ઈન્ડિયા રેન્ક ૧૫, ૩૯૪ માર્કસ

પિતા દરજીકામ કરે છે, સીએની સાથે સીએસનો પણ અભ્યાસ

પરિવારે મને સતત સમર્થન આપ્યું છે.હું સીએ અને સીએસ એમ બંને કોર્સમાં અભ્યાસ કરી રહ્યો છુ.સીએ બાદ સીએસની ઈન્ટર પરીક્ષા પહેલા પ્રયાસે પાસ કરી છે.હવે સીએ ફાઈનલની પરીક્ષા આપીશ અને પછી સીએસ ફાઈનલની પરીક્ષા આપીશ.મારા પિતા દરજીકામ કરે છે.હું આણદમાં રહું છું અને વડોદરામાંથી સીએસની પરીક્ષા આપી હતી.

સંકેત ભૂપતભાઈ મકવાણા, સીએસ ઈન્ટર, ઓલ ઈન્ડિયા રેન્ક ૨૧,૩૮૫  માર્કસ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
આર્થિક તંગીથી કંટાળીને બે સંતાનના પિતાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | Tired of financial hardship fathe…

આર્થિક તંગીથી કંટાળીને બે સંતાનના પિતાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | Tired of financial hardship fathe...

પૂર્વ વીસી ડો.વિજય શ્રીવાસ્તવ સામે હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી | public interest litigation wi…

પૂર્વ વીસી ડો.વિજય શ્રીવાસ્તવ સામે હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી | public interest litigation wi...

એક્સપ્રેસ વે પર કરજણથી પાદરા સુધી પીછો કરી દારૃની ગાડી પકડી | liquer caught at bharatmala highway

એક્સપ્રેસ વે પર કરજણથી પાદરા સુધી પીછો કરી દારૃની ગાડી પકડી | liquer caught at bharatmala highway

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: અમદાવાદમાં ગૌમાંસની અફવા બાદ હોબાળો, ટોળાની ટ્રકમાં તોડફોડ, તપાસમાં ભેંસનો ‘વેસ્ટ’ નીકળ્યો | …

VIDEO: અમદાવાદમાં ગૌમાંસની અફવા બાદ હોબાળો, ટોળાની ટ્રકમાં તોડફોડ, તપાસમાં ભેંસનો ‘વેસ્ટ’ નીકળ્યો | …

5 months ago
અમદાવાદ: ચાંદખેડામાં લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પ્રેમ સંબંધની આશંકામાં હત્યા! | Ahmedaba…

અમદાવાદ: ચાંદખેડામાં લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પ્રેમ સંબંધની આશંકામાં હત્યા! | Ahmedaba…

5 months ago
ટ્રકથી કચડાતા પત્નીનું મોત, મદદ ન મળતાં બાઇક પર 80 કિ.મી. મૃતદેહ લઈ ગયો પતિ | Husband Carries Wife’s…

ટ્રકથી કચડાતા પત્નીનું મોત, મદદ ન મળતાં બાઇક પર 80 કિ.મી. મૃતદેહ લઈ ગયો પતિ | Husband Carries Wife’s…

1 year ago
શેરબજારમાં કમાઈને કરોડપતિ બનવાના ચક્કરમાં આવી ભૂલ ન કરતાં, IT પ્રોફેશનલે ગુમાવ્યા રૂ. 3.66 કરોડ | Sh…

શેરબજારમાં કમાઈને કરોડપતિ બનવાના ચક્કરમાં આવી ભૂલ ન કરતાં, IT પ્રોફેશનલે ગુમાવ્યા રૂ. 3.66 કરોડ | Sh…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News