gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તારાપુરના જીચકા ગામમાં તરછોડેલા નવજાતને સગીરાએ જન્મ આપ્યાનું ખૂલ્યું | that a minor girl gave birth …

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
તારાપુરના જીચકા ગામમાં તરછોડેલા નવજાતને સગીરાએ જન્મ આપ્યાનું ખૂલ્યું | that a minor girl gave birth …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– માતા અને પિતાની સંડોવણી ખૂલતા ધરપકડની તજવીજ

– ઘરે ડિલિવરી કરાવતા વધુ રક્તસ્ત્રાવથી સગીરા સારવાર હેઠળ, ડૉક્ટરની દેખરેખમાં બાળક સ્વસ્થ

તારાપુર : તારાપુરના જીચકા ગામની ઝાડીમાંથી શનિવારની પરોઢે નિર્વસ્ત્ર હાલતમાં તરછોડાયેલા નવજાત શિશુને સગીરાએ જન્મ આપ્યો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ માતા- પિતાની મદદથી નવજાત શિશુને ઝાડીમાં તરછોડી દીધું હોવાનું ખૂળ્યું છે. પોલીસે સગીરાના માતા- પિતાની ધરપકડની તજવીજ હાથ ધરાઈ છે. 

તારાપુર તાલુકાના જીચકા ગામથી ખાનપુર રોડ પર આવેલા ઠાકોર વાસ પાછળના સીમ વિસ્તારની ઝાડીમાંથી શનિવારની પરોઢે ઠાકોરવાસના રહીશોને બાળક રડવાનો અવાજ આવતા નજીક જઈ તપાસ કરતા એક તાજુ જન્મેલું બાળક મળી આવ્યું હતું. 

પોલીસને જાણ કરતા તારાપુર પોલીસે બાળકનો કબજો લઈ સારવાર માટે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. તાજા જન્મેલા બાળકને નિર્વસ્ત્ર હાલતમાં ઝાડીમાં તરછોડી દેવાયેલું હોવાથી શરીરના પગ, મોઢા સહિતના ભાગો પર કાંટા પણ વાગ્યા હતા. 

વરસાદી વાતાવરણ અને ખુલ્લી ઝાડીમાં બાળક પડી રહેલું હોવાથી ઠંડુ પડી ગયું હતું. ફરજ પરના ડોક્ટર દ્વારા તાબડતોબ વોર્મર, ઓક્સિજન તથા અન્ય માતાના ફિડિંગ સહિતની પ્રાથમિક સારવાર આપવામાં આવતા હાલ બાળકની હાલત સ્વસ્થ હોવાનું જાણવા મળે છે. જ્યારે સગીરા કુંવારી હોવાથી સમાજમાં આબરૂ જવાની બીકે ઘરે જ ડિલિવરી કરાવાઈ હતી. 

માતા- પિતાની મદદથી નવજાતને નિર્વસ્ત્ર હાલતમાં નજીકની ઝાડીમાં તરછોડી દેવાયું હતું. ઘરે જ ડિલિવરી કરાતા સગીરાને વધુ પ્રમાણમાં રક્ત ાવ થઈ જતા હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.

નવજાત બાળકને તરછોડી દેવાયા મામલે પોલીસ તપાસમાં માતા અને પિતાની સંડોવણી ખુલતા ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

સમગ્ર મામલે સગીરાની સારવાર બાદ વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ
GUJARAT

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ

August 15, 2026
અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન
GUJARAT

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

August 15, 2026
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો
GUJARAT

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

August 15, 2026
Next Post
વસોના મલિયાતજ ગામમાં ગ્રામ પંચાયતના જર્જરિત મકાનથી ભય | Fears arise from the dilapidated building of…

વસોના મલિયાતજ ગામમાં ગ્રામ પંચાયતના જર્જરિત મકાનથી ભય | Fears arise from the dilapidated building of...

અમદાવાદીઓ ઍલર્ટ રહેજો! આજે સાબરમતીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ | ahmedabad saba…

અમદાવાદીઓ ઍલર્ટ રહેજો! આજે સાબરમતીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ | ahmedabad saba...

રાજકોટમાં ચાર આફ્રિકન યુવતી સહિત 5 ગેરકાયદે રહેતા હોવાની આશંકા! પોલીસે 250 જેટલા વિદ્યાર્થીની તપાસ ક…

રાજકોટમાં ચાર આફ્રિકન યુવતી સહિત 5 ગેરકાયદે રહેતા હોવાની આશંકા! પોલીસે 250 જેટલા વિદ્યાર્થીની તપાસ ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: વડિયાના કુકાવાવમાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત | youth Dies in Hit…

અમરેલી: વડિયાના કુકાવાવમાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત | youth Dies in Hit…

5 months ago
ક્રૂડમાં ઘટાડો : સોના-ચાંદી ફરી ઉછળ્યા : અમેરિકાથી ક્રૂડની નિકાસમાં રેકોર્ડ વૃદ્ધિ | Crude prices fa…

ક્રૂડમાં ઘટાડો : સોના-ચાંદી ફરી ઉછળ્યા : અમેરિકાથી ક્રૂડની નિકાસમાં રેકોર્ડ વૃદ્ધિ | Crude prices fa…

3 months ago
હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં | Major Fire on Bus on …

હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં | Major Fire on Bus on …

10 months ago
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News