gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નેપાળ હિંસામાં વીમા કંપનીઓને રૂ. 31 અબજના દાવાનો સામનો કરવો પડશે | Insurance companies face Rs 31 bi…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in Business
0 0
0
નેપાળ હિંસામાં વીમા કંપનીઓને રૂ. 31 અબજના દાવાનો સામનો કરવો પડશે | Insurance companies face Rs 31 bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કાઠમાંડુ,મુંબઇ : નેપાળમાં થયેલી હિંસામાં,  સિંહ દરબાર, સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિ નિવાસસ્થાન, સહિત ડઝનબંધ સરકારી અને ખાનગી ઇમારતોને આગ લગાવી દેવામાં આવી હતી તો બીજી તરફ અનેક બેંકો, કોર્પોરેટ હાઉસોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.  એવો અંદાજ છે કે નેપાળને આના કારણે અબજો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે. નેપાળ ખાતે ચાલી રહેલી રાજકીય અશાંતિને પરિણામે  ભારતની ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી) કંપનીઓના નેપાળ ખાતેના ઉત્પાદન એકમોમાં કામકાજ ખોરવાઈ ગયાના અહેવાલો આવી રહ્યા છે. 

નેપાળ વીમા સંગઠન અનુસાર, વીમા કંપનીઓને ૩૧ અબજ ભારતીય રૂપિયાથી વધુના દાવાનો સામનો કરવો પડી શકે છે. આ નુકસાન ૨૦૧૫ના ભૂકંપ કરતા ત્રણ ગણું વધુ છે.

વીમા કંપનીઓ અને બેંકરો માને છે કે આ નેપાળ માટે સૌથી ખરાબ તબક્કો છે. નેપાળ વીમા સંગઠન અને નેપાળ રાષ્ટ્ર બેંક સંયુક્ત રીતે નુકસાનની માહિતી એકત્રિત કરી રહ્યા છે. 

નેપાળમાં, વીમા કંપનીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૪/૨૫ માં ૨૬ અબજ રૂપિયાનું પ્રીમિયમ એકત્રિત કર્યું હતું અને ૧૧ અબજ રૂપિયાના દાવા ચૂકવ્યા હતા. વર્તમાન પરિસ્થિતિમાં, વીમા કંપનીઓને ડર છે કે તેઓ વધુ મોટું નાણાકીય નુકસાન ભોગવી શકે છે.’ નેપાળ ખાતે ચાલી રહેલી રાજકીય અશાંતિને પરિણામે  ભારતની ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી) કંપનીઓના નેપાળ ખાતેના ઉત્પાદન એકમોમાં કામકાજ ખોરવાઈ ગયાના અહેવાલો આવી રહ્યા છે. કંપનીઓએ કામકાજ અટકાવી દેવા અથવા તેમાં ઘટાડો કરવાની ફરજ પડી છે.

દેશની એક ખાનગી કંપનીના બિરગંજ ખાતે આવેલા એકમમાં ઉત્પાદન ખોરવાઈ ગયું છે અને કામદારોની હાજરી પણ જોવા મળતી નથી. જે કર્મચારીઓ ઘરેથી કામ કરી શકે છે, તેમને ઘરેથી કામ કરવા સૂચના અપાઈ હોવાનું કંપનીના સુત્રોએ જણાવ્યું હતું. 

નેપાળમાં આકાર લઈ રહેલા ઘટનાક્રમો પર દેશની સરકાર તથા ઉદ્યોગોની નજર રહેલી છે. ઉદ્યોગો પર અસર ન પડે માટે સ્થાનિક સત્તાવાળાઓને યોગ્ય પગલાં હાથ ધરવા સૂચન કરવામાં આવી રહ્યા છે. 

ભારતની અન્ય એક એફએમસીજી કંપનીના હેતાઉદા ખાતે કાર્યરત પ્લાન્ટને હાલમાં સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયો હોવાનું કંપનીના સ્થાનિક પ્રવકતાએ જણાવ્યું હતું. 

રાજકીય અશાંતિને કારણે નેપાળના મોટાભાગના શહેરોમાં સામાન્ય જનજીવન તથા વેપાર કામકાજ ખોરવાઈ ગયા છે. આ ખલેલ લાંબા સમય ચાલશે તો, વેચાણ વોલ્યુમ પર અસર પડવાની શકયતા નકારાતી નથી. 

નેપાળ ભારતની એકદમ નજીક હોવાથી ભારત માટે તે એક સાનુકૂળ બજાર બની રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ભારતની રશિયાથી ક્રૂડની આયાત ચાલુ, સપ્ટે.માં પુરવઠો વધીને 15.5 લાખ બેરલ | India continues to import c…

ભારતની રશિયાથી ક્રૂડની આયાત ચાલુ, સપ્ટે.માં પુરવઠો વધીને 15.5 લાખ બેરલ | India continues to import c...

કાશ્મીરમાં કુદરતી આફતથી સફરજનના વેપાર પર જોવા મળેલી ગંભીર અસર | Natural calamity in Kashmir has had …

કાશ્મીરમાં કુદરતી આફતથી સફરજનના વેપાર પર જોવા મળેલી ગંભીર અસર | Natural calamity in Kashmir has had ...

નવા GST દરો અમલમાં આવે તે પહેલાં ઓટો ડીલરો સ્ટોક ક્લિયર કરવામાં વ્યસ્ત | Auto dealers busy clearing …

નવા GST દરો અમલમાં આવે તે પહેલાં ઓટો ડીલરો સ્ટોક ક્લિયર કરવામાં વ્યસ્ત | Auto dealers busy clearing ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂની તારીખ મુજબ કામગીરી પૂર્ણ બતાવવા અમુક BLO પર દબાણ | Pressure on some BLOs to show completion of …

જૂની તારીખ મુજબ કામગીરી પૂર્ણ બતાવવા અમુક BLO પર દબાણ | Pressure on some BLOs to show completion of …

7 months ago
ગાંધીનગર ઉત્તરની બેઠક ભાજપે વધુ મજબુત કરીઃદોઢ વર્ષમાં લીડ બમણી | BJP further strengthened Gandhinaga…

ગાંધીનગર ઉત્તરની બેઠક ભાજપે વધુ મજબુત કરીઃદોઢ વર્ષમાં લીડ બમણી | BJP further strengthened Gandhinaga…

4 weeks ago
બાલાસિનોરમાં મ્યુલ એકાઉન્ટનો પ્રથમ કેસ, 11 રાજ્યના સાઈબર ફ્રોડનો ભોગ બનેલા 24 લોકોના રૂપિયા જમા થયા …

બાલાસિનોરમાં મ્યુલ એકાઉન્ટનો પ્રથમ કેસ, 11 રાજ્યના સાઈબર ફ્રોડનો ભોગ બનેલા 24 લોકોના રૂપિયા જમા થયા …

6 months ago
મેફેડ્રોન ડ્રગ્સનો નાસતો ફરતો સપ્લાયર ઝડપાયો | Fugitive supplier of mephedrone drugs caught

મેફેડ્રોન ડ્રગ્સનો નાસતો ફરતો સપ્લાયર ઝડપાયો | Fugitive supplier of mephedrone drugs caught

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News