gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શારદા મંદિર સ્કૂલમાં વિદ્યાર્થિનીએ ડસ્ટર મારતા વિદ્યાર્થીને હોઠ પર ચાર ટાંકા | Student in Sharda Man…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
શારદા મંદિર સ્કૂલમાં વિદ્યાર્થિનીએ ડસ્ટર મારતા વિદ્યાર્થીને હોઠ પર ચાર ટાંકા | Student in Sharda Man…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સલાટવાડા વિસ્તારમાં આવેલી શારદા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરતા  વિદ્યાર્થીને તેના જ ક્લાસમાં ભણતી વિદ્યાર્થિનીએ ડસ્ટર મારતા હોઠ પર ઇજા થઇ હતી. વિદ્યાર્થીને હોઠ પર ચાર ટાંકા આવ્યા હતા.આવા બનાવોને અટકાવવા માટે તંત્ર દ્વારા કોઇ જ અસરકારક પગલા લેવામાં આવતા નથી.

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીની સાથે ભણતા વિદ્યાર્થી દ્વારા હત્યાની ચકચારી ઘટના પછી પણ તંત્ર હજી અસરકારક પગલા લેતું નથી. જેના  પરિણામે હજી મારામારી અને ઘર્ષણના બનાવો બની રહ્યા છે. સલાટવાડા વિસ્તારમાં આવેલી શારદા મંદિર સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે એવી કેફિયત જણાવી હતી કે, તેના જ ક્લાસની એક વિદ્યાર્થિનીએ મને છૂટ્ટું ડસ્ટર માર્યુ હતું. આ અંગે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે, મારો દીકરો તેના મિત્રો સાથે ઉભો હતો. તે દરમિયાન હુમલો કરનાર વિદ્યાર્થિનીએ તેને ગાંડો કહીને બોલાવતા મારો દીકરો ઉશ્કેરાયો હતો અને તેણે વિદ્યાર્થિનીની ઠપકો આપ્યો હતો.ત્યારબાદ ઉશ્કેરાયેલી વિદ્યાર્થિનીએ ડસ્ટર માર્યુ હતું. મારા દીકરાને હોઠ પર ચાર ટાંકા આવ્યા છે. આ અંગે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ,સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીને સમજાવતા ફરિયાદ થઇ નહતી.

અઠવાડિયામાં વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાની ત્રીજી ઘટના 

વડોદરા,

એક સપ્તાહમાં આ ત્રીજી ઘટના સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાની બની છે. જેમાં ગયા અઠવાડિયે આજવા રોડની  પોદ્દાર સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતા એક વિદ્યાર્થીએ નખ મારી દીધા હતા. જે ઘટનામાં વિદ્યાર્થીએ ચપ્પુ બતાવ્યું હોવાની વાત પણ વહેતી થઇ હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ ગઇકાલે માંડવી ચિત્તેખાનની ગલીમાં આવેલી ઓ.એલ. પંડયા પ્રાથમિક શાળામાં પણ સ્કૂલ છૂટવાના સમયે ઠઠ્ઠા મશ્કરીના પગલે વાલીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું.

વિદ્યાર્થિની પાસે ડસ્ટર  કઇ રીતે આવ્યું ?

 વડોદરા,

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીએ પણ શાળાના સ્ટાફની બેદરકારીએ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થિની પાસે કઇ રીતે ડસ્ટર આવ્યું ?  શિક્ષક ક્લાસ રૃમમાં ડસ્ટર મૂકીને જતા રહ્યા હતા. અથવા તો વિદ્યાર્થિની કઇ રીતે ડસ્ટર આવ્યું તે અંગે પણ તપાસ થવી જોઇએ. આ ઘટના અંગે સ્કૂલના પ્રિન્સીપાલનો સંપર્ક કરવાનો  પ્રયાસ કરતા તેમણે ફોન રિસિવ કર્યો નહતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી કાર્ય બદલ સરકારી શાળા સન્માનિત | Government school honored for cleanlines…

સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી કાર્ય બદલ સરકારી શાળા સન્માનિત | Government school honored for cleanlines...

શ્રીજી પર ઇંડા ફેંકવાના બનાવની જાણ થતાં જ ગણેશ મંડળો ભેગા થઇ ગયાઃપોલીસ અને આગેવાનોએ સ્થિતિ સંભાળી | …

શ્રીજી પર ઇંડા ફેંકવાના બનાવની જાણ થતાં જ ગણેશ મંડળો ભેગા થઇ ગયાઃપોલીસ અને આગેવાનોએ સ્થિતિ સંભાળી | ...

મોડીરાતે અઢી વાગ્યે પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની સવારી પર ઇંડા ફેંક્યા | Eggs were thrown at Shree…

મોડીરાતે અઢી વાગ્યે પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની સવારી પર ઇંડા ફેંક્યા | Eggs were thrown at Shree...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના મિત્રોની કારને સાપુતારા રોડ પર અકસ્માત : બે ને ઇજા | Two injured in car accident while retu…

વડોદરાના મિત્રોની કારને સાપુતારા રોડ પર અકસ્માત : બે ને ઇજા | Two injured in car accident while retu…

11 months ago
‘કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરો’, ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

‘કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરો’, ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

1 year ago
ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં મોટી દુર્ઘટના ટળી, કલાકો સુધી ટ્રેન મોડી પડતાં મુસાફરો હેરાન | Maj…

ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં મોટી દુર્ઘટના ટળી, કલાકો સુધી ટ્રેન મોડી પડતાં મુસાફરો હેરાન | Maj…

12 months ago
ક્યાંક ધાકધમકી તો ક્યાંક લાખોની ઓફર : કોંગ્રેસ-આપના ઘણાં ઉમેદવારોએ ચૂંટણી મેદાન છોડ્યું | gujarat lo…

ક્યાંક ધાકધમકી તો ક્યાંક લાખોની ઓફર : કોંગ્રેસ-આપના ઘણાં ઉમેદવારોએ ચૂંટણી મેદાન છોડ્યું | gujarat lo…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News