gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાહોદ જિલ્લાના ચલણી નોટોના કૌભાંડમાં એસ.ટી. ડ્રાઇવર અને તેની પત્ની સહિત વધુ પાંચ ઝડપાયા | fake note …

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
દાહોદ જિલ્લાના ચલણી નોટોના કૌભાંડમાં એસ.ટી. ડ્રાઇવર અને તેની પત્ની સહિત વધુ પાંચ ઝડપાયા | fake note …
1
VIEWS
Share on FacebookShare on Twitter

દાહોદ-ફતેપુરા તા.૧૦ રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાંથી નકલી નોટો ઝડપાયા બાદ આંતરરાજ્ય નકલી નોટો છાપવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ કૌભાંડમાં દાહોદ જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી એસ.ટી. બસના ડ્રાઇવર અને તેની પત્ની સહિત વધુ પાંચ શખ્સોની ધરપકડ કરી છે. એટલું જ નહી પરંતુ ફતેપુરા તાલુકાના લીમડિયા ગામે દરોડો પાડીને નકલી ચલણી નોટોનો જથ્થો તેમજ તેને લગતી સામગ્રી પણ કબજે કરી છે.

રાજસ્થાનના બાંસવાડામાં નકલી ચલણી નોટોનું છાપખાનું ઝડપાયા બાદ દાહોદ પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે ચાર શંકાસ્પદ મોબાઇલ નંબરની તપાસ કર્યા બાદ પોલીસે ફતેપુરા તાલુકાના લીમડિયા ગામે માંડલી ફળિયામાં રહેતા એસ.ટી. ડ્રાઇવર કાનજી ખુમાનભાઇ ગરાસિયાના ઘરે દરોડો પાડયો હતો.

એસ.ટી. ડ્રાઇવરના ઘરમાંથી પોલીસને ૫૦૦ રૃપિયાના દરની નોટો પર જોવા મળતી લીલી સિક્યુરિટી થ્રેડવાળા ૧૪૩ કાગળો અને કાળા રંગની તૂટક પટ્ટીવાળા ૩૩૨ ઝેરોક્ષ કાગળો ઉપરાંત ૫૦૦ રૃપિયાની ૪૨ નકલી નોટો છાપેલા ૧૪ કાગળો પણ મળ્યા હતા. પોલીસે કાનજી ગરાસિયા અને તેની પત્ની અશ્વિનાબેનની ધરપકડ કરી બંનેના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 

નકલી નોટોના કૌભાંડમાં કાનજી ગરાસીયા સાથે સંડોવાયેલા ફતેપુરા તાલુકાના છાલોર ગામના મુકેશ જોગડાભાઇ કામોળ, વાંગડ ગામના રાકેશ પારગી અને પેથાપુરના હરિશચંદ્ર ઉર્ફે વિષ્ણુ પરસોત્તમ પંચાલની પણ ધરપકડ કરી છે.

હુસેનનું નેટવર્ક પાંચ રાજ્યોમાં ફેલાયું

હૈદ્રાબાદનો હુસેન પીરા ડિસેમ્બર ૨૦૨૪માં તેલંગાણા રાજ્યમાં નકલી નોટોના ગુનામાં પકડાઈ જતાં હાલ હૈદ્રાબાદ જેલમાં બંધ છે. રાજસ્થાનના બાંસવાડા તેમજ ગુજરાતના દાહોદ જિલ્લાના નકલી નોટોના પ્રકરણમાં તેનું નામ ખૂલતા તેની ટ્રાન્સફર વોરંટના આધારે લાવવા માટેની પ્રક્રિયા  હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે હુસેન પીરાનું નેટવર્ક તેલંગાણા, કર્ણાટક, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં ફેલાયેલું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

Next Post
ગુજસીટોકના ગુનામાં પકડાયેલી સિકલીગર ગેંગના સાગરીત પાસે ચોરીના દાગીના લેનાર વેપારી પકડાયો | trader ca…

ગુજસીટોકના ગુનામાં પકડાયેલી સિકલીગર ગેંગના સાગરીત પાસે ચોરીના દાગીના લેનાર વેપારી પકડાયો | trader ca...

મ.પ્રદેશમાં આવકવેરાની રૂ.314 કરોડની નોટિસ મળતા મજૂરના પેટમાં ફાળ

વડોદરાના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં પાણી માટે વલખા ઃ ટેન્કરના રોજના ૩૫૦ થી વધુ ફેરા | Water shortage…

વડોદરાના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં પાણી માટે વલખા ઃ ટેન્કરના રોજના ૩૫૦ થી વધુ ફેરા | Water shortage...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ: કચ્છ અને મહેસાણામાં કમોસમી વરસાદ ખાબક્યો | Unseasonal rains la…

5 months ago
બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજની 3596 સીડીની ચકાસણી પૂરી, ગેરરીતિના વધુ 3 કેસ સામે આવ્યા | Verificat…

1 year ago
નડિયાદમાં કાર પૂર ઝડપે હંકારવા મુદ્દે ઠપકો આપતા યુવક પર હુમલો | Youth attacked for scolding him for …

8 months ago
ક્લાસમાં દ્વિઅર્થી શબ્દો બોલનારા શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of teacher who used …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News