gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેરઠેર શ્રીજીનું ભવ્ય આગમનઃ 2500 પોલીસ અને 2300 CCTV કેમેરા તૈનાત | 2500 polic…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેરઠેર શ્રીજીનું ભવ્ય આગમનઃ 2500 પોલીસ અને 2300 CCTV કેમેરા તૈનાત | 2500 polic…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરાઃ આવતીકાલે ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેરઠેર શ્રીજીની આગમન યાત્રાઓ નીકળતાં શહેર પોલીસે જંગી કાફલો ખડકી દીધો છે. આ ઉપરાંત ડ્રોન કેમેરાથી પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

દસ દિવસનું આતિથ્ય માણવા આવતા ભગવાન ગણેશજીને સત્કારવા ઘરોમાં, શેરીઓમાં અને સોસાયટીઓમાં શણગાર તેમજ પંડાલો ઉભા કરીને તૈયારી કરવામાં આવી છે.શ્રીજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે અને વડોદરાનો પ્રિય ઉત્સવ શાંતિથી ઉજવાય તે માટે પોલીસ દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પોલીસ કમિશનરે કહ્યું હતું કે, ગણેશોત્સવને અનુલક્ષીને ૨૫૦૦ થી વધુ પોલીસ જવાનો ઉપરાંત અધિકારીઓ અને ડીસીબી,પીસીબી,એસઓજી સહિતનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.કોઇ પણ અનિચ્છનિય ઘટના બને તો મિનિટોમાં જ પોલીસ પહોંચી જાય તે માટે ક્વિક રિસ્પોન્સ ટીમો પણ બનાવવામાં આવી છે.

આ ઉપરાંત કોર્પોરેશનના ૧હજારથી વધુ કેમેરા,પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના ૫૫૦ કેમેરા અને ૭૫૦ બોડીવોર્ન કેમેરા પણ પોલીસ માટે મદદરૃપ થશે.પોલીસ ખાનગી કેમેરાઓનો પણ ઉપયોગ કરનાર છે તેમજ ડ્રોન કેમેરા મારફતે ધાબાઓ પર પણ નજર રાખશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ગોરવામાંથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર બે મહિને પકડાયો | accuse of kidnapping and rape mino…

ગોરવામાંથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર બે મહિને પકડાયો | accuse of kidnapping and rape mino...

જગવિખ્યાત ભાતીગળ તરણેતરના મેળાનો આરંભ

જગવિખ્યાત ભાતીગળ તરણેતરના મેળાનો આરંભ

ત્રણ દાયકા અગાઉ અપાયેલી જમાલપુર કબાડી માર્કેટની ચાર હજાર ચો.મી.જમીન પરત લેવા અંગે કવાયત | Given thre…

ત્રણ દાયકા અગાઉ અપાયેલી જમાલપુર કબાડી માર્કેટની ચાર હજાર ચો.મી.જમીન પરત લેવા અંગે કવાયત | Given thre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં સરેરાશ 68 ટકાથી વધુ વરસાદ, સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ, 76 ડેમ હાઈએલર્ટ | guj…

1 year ago
ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારાશે

11 months ago
કાશ્મીરની ટિકિટો ધડાધડ કેન્સલ…, પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી ખાડે જશે! …

નસવાડીમાં GPCBની લોકસુનાવણીમાં હોબાળો: બ્લેક ટ્રેપ ક્વોરીનો ઉગ્ર વિરોધ, મકાનો-પર્યાવરણને નુકસાન મુદ્…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News