gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના મહેસૂલ વિભાગના મોટા સમાચાર, GAS કેડરના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રમોશન | Gujarat go…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતના મહેસૂલ વિભાગના મોટા સમાચાર, GAS કેડરના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રમોશન | Gujarat go…
3
VIEWS
Share on FacebookShare on Twitter

33 GAS officers Promotion: રાજ્યના મહેસૂલ વિભાગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 33 સિનિયર અધિકારીઓને પ્રમોશન આપ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

પગાર ધોરણમાં મોટો ઉછાળો

નોટિફિકેશન મુજબ, આ અધિકારીઓને અત્યાર સુધી મળી રહેલા ‘સિનિયર સ્કેલ’ (પે-મેટ્રિક્સ લેવલ-12, ₹78,800 – 2,09,200) માંથી પ્રમોશન આપીને ‘સિલેક્શન સ્કેલ’ (પે-મેટ્રિક્સ લેવલ-13) માં મૂકવામાં આવ્યા છે. હવે આ અધિકારીઓનો નવો પગાર સ્કેલ ₹1,23,100 થી ₹2,15,900 રહેશે.

જૂની જગ્યાએ જ રહેશે કાર્યરત

મહત્ત્વની વાત એ છે કે, સરકારે આ અધિકારીઓને પ્રમોશન આપવાની સાથે હાલમાં તેઓ જે જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે, તે જ પોસ્ટ પર તેમને રિ-એપોઈન્ટ (પુનઃ નિયુક્ત) કર્યા છે. એટલે કે, હાલ તબક્કે તેમની બદલી કરવામાં આવી નથી, તેઓ વર્તમાન હોદ્દા પર રહીને જ પ્રમોશનનો લાભ મેળવશે.

પ્રમોશન મેળવનાર અધિકારીઓ

આ યાદીમાં નિવાસી અધિક કલેક્ટર (RAC), DRDA ના નિયામકો અને મંત્રીઓના અંગત સચિવો (PS) નો સમાવેશ થાય છે. જુઓ સંપૂર્ણ યાદી…

ગુજરાતના મહેસૂલ વિભાગના મોટા સમાચાર, GAS કેડરના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રમોશન 2 - image

ગુજરાતના મહેસૂલ વિભાગના મોટા સમાચાર, GAS કેડરના 33 અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રમોશન 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
શિવોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશન દ્વારા…

શિવોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશન દ્વારા...

વડોદરા શહેર પોલીસના 9 PIની બદલીઃSOG-PCB 11 પોલીસ જવાનોની પણ બદલી | 9 pI and 11 police employees of v…

વડોદરા શહેર પોલીસના 9 PIની બદલીઃSOG-PCB 11 પોલીસ જવાનોની પણ બદલી | 9 pI and 11 police employees of v...

વડોદરાથી શ્રીલંકા લઈ જવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિના 12 લાખ ભાવિકોએ દર્શન કર્યા | 12 lakh devotees had…

વડોદરાથી શ્રીલંકા લઈ જવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિના 12 લાખ ભાવિકોએ દર્શન કર્યા | 12 lakh devotees had...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેશનલ હાઈવે પર ઓટો રિક્ષા પલટી મારતા આગની ઝપેટમાં : બેને ઇજા | Auto rickshaw overturns on National H…

7 months ago
‘ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ’, વેપાર અને વિકાસ મામલે અમેરિકાનું મોટું નિવેદન | us india trade n…

મજબૂત માગને પગલે આર્થિક વિકાસ દરનો અંદાજ વધારી 6.90 ટકા મુકાયો | Economic growth rate forecast raise…

1 year ago
VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News