gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોરવાડ નજીક મેઘલ નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત | A young man drowned while bathing in th…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
ચોરવાડ નજીક મેઘલ નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત | A young man drowned while bathing in th…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ટંકારા પંથકનો યુવાન મિત્રો સાથે ફરવા આવ્યો હતો

મોત પોકારતું હોય એમ ત્રણમાંથી એક મિત્ર ન્હાવા પડયો અને મોતને ભેટયો

ચોરવાડ: ચોરવાડ નજીક મેઘલ નદીમાં ન્હાવા પડેલો ટંકારાના યુવાનનું ડૂબી જવાથી મોત થયું હતું.આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી.

આ અંગેની વધુ વિગત મુજબ ટંકારા પંથકનો બિપીનભાઈ રસિકભાઈ મહેમદાવાદીયા (ઉ.વ.૪૦)નામનો યુવાન આજે બે મિત્રો સાથે ચોરવાડ પંથકમાં ફરવા આવ્યો હતો.તે નાગાગુરૂ મહાદેવ મંદિરની બાજુમાં મેઘલ નદીમાં બિપીન મહેમદાવાદીયા ન્હાવા પડયો હતો.હાલ મેઘલ નદીમાં વધુ પાણી હોવાથી બિપીનભાઈ ઉંડા પાણીમાં ગરક થઈ ગયો હતો.

તેના મિત્રોએ જાણ કરતા સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ શરૂ કરી હતી.આ અંગે જાણ થતાં મામલતદાર,પોલીસ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો.આ દરમ્યાન બિપીનભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે મૃતદેહને પી.એમ.માં ખસેડી તેના પરિવારને જાણ કરી હતી.આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

Next Post
રૂ. 74 હજારના એમ. ડી. ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with M D drugs worth Rs …

રૂ. 74 હજારના એમ. ડી. ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with M D drugs worth Rs ...

વોટર ઓપરેશનના નામે વીસ વોટર સ્ટેશનમાં સ્કાડા સિસ્ટમથી મોનિટરીંગ કરવા ત્રણ કરોડ ખર્ચાશે | In the name…

વોટર ઓપરેશનના નામે વીસ વોટર સ્ટેશનમાં સ્કાડા સિસ્ટમથી મોનિટરીંગ કરવા ત્રણ કરોડ ખર્ચાશે | In the name...

ધરોઈ,સંતસરોવરમાંથી થયેલી આવકના પગલે સાબરમતીમાં નવા નીરની આડાશમાં કેમિકલ યુકત પાણી ઠલવાયા,તંત્ર મૌન |…

ધરોઈ,સંતસરોવરમાંથી થયેલી આવકના પગલે સાબરમતીમાં નવા નીરની આડાશમાં કેમિકલ યુકત પાણી ઠલવાયા,તંત્ર મૌન |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને થશે ફાયદો, યુએસ ટેરિફમાંથી મળશે રાહત’ બોલ્યા શશિ થરૂર | Indi…

1 year ago
જામનગરમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી જેલ હવાલે | Accused who Misdemean…

2 months ago
અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…

સાયલાની ગૌતમ દીપ ગેસ એજન્સીમાં આઈઓસીના એરિયા મેનેજરની તપાસ | Investigation of IOC area manager at Ga…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News