gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ…’ પૂર્વ વિદેશ સચિવ શૃંગલાનું નિવેદન | in…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in INDIA
0 0
0
‘ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ…’ પૂર્વ વિદેશ સચિવ શૃંગલાનું નિવેદન | in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India America Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પરની વાતચીત હાલમાં અટકેલી છે. આ દરમિયાન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલો 25% વધારાનો ટેરિફ અમલમાં આવ્યો છે, જેના પછી ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થયો. આ ટેરિફ ભારતીય સમયાનુસાર સવારે 9:31 વાગ્યાથી લાગુ થઈ ગયો છે.

બંને દેશો વચ્ચે જલદી જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાની આશા 

આ બધા વચ્ચે, પૂર્વ વિદેશ સચિવ અને રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શૃંગલાએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચે જલદી જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે, જેનાથી ટ્રમ્પની સંભવિત ભારત યાત્રા વધુ મજબૂત બનશે.

હર્ષવર્ધન શૃંગલાએ જણાવ્યું કે, ‘આશા છે કે ભારત અને અમેરિકા પરસ્પર હિતોને ધ્યાનમાં રાખીને જલ્દી જ એક સંતોષજનક અને પરસ્પર લાભદાયક એફટીએને અંતિમ સ્વરૂપ આપશે. આનાથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે અને ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા સફળ રહેશે.’

ટેરિફનો પ્રભાવ અને ભારતના વિકલ્પો

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (GTRI) મુજબ, આ પગલાની અસર ભારતથી અમેરિકા જતા $60.2 બિલિયનના નિકાસ પર પડશે. ખાસ કરીને ટેક્સટાઈલ્સ, જેમ્સ-જ્વેલરી, શ્રિમ્પ, કાર્પેટ્સ અને ફર્નિચર જેવા શ્રમ-આધારિત ક્ષેત્રોમાં નિકાસ 70% સુધી ઘટી શકે છે. આની સીધી અસર લાખો કામદારો પર થશે.

હર્ષવર્ધન શૃંગલાએ કહ્યું કે, ‘આપણે આ ટેરિફની અસરને ઓછી કરવાના ઉપાયો શોધી રહ્યા છીએ. ભારત પાસે ઓસ્ટ્રેલિયા, યુએઈ અને યુકે સાથે પહેલાથી જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ છે અને યુરોપિયન યુનિયન સાથેનો કરાર પણ જલ્દી પૂર્ણ થવાની આશા છે. આનાથી ભારત પોતાના નિકાસને વૈકલ્પિક બજારો તરફ વાળી શકશે.

આ પણ વાંચો: બિહારમાં મંત્રી ઉપર જીવલેણ હુમલો, ગ્રામીણોએ અનેક કિ.મી. ભગાડ્યા, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત

ભારત-અમેરિકા સંબંધોનું ભવિષ્ય

ભારત-અમેરિકા સંબંધો વિષે વાત કરતા હર્ષવર્ધન શૃંગલાએ એ પણ કહ્યું કે, ‘ભારત અને અમેરિકાનો સંબંધ બહુઆયામી છે. બંને દેશોના સામાન્ય મૂલ્યો અને સિદ્ધાંતોની તાકાત આ સંબંધને કોઈપણ ઉતાર-ચઢાવમાંથી બહાર કાઢશે.’ તેમણે અમેરિકામાં ભારતના નવા એમ્બેસેડર તરીકે સર્જિયો ગોરની નિમણૂકને પણ સકારાત્મક પગલું ગણાવ્યું.

'ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ...' પૂર્વ વિદેશ સચિવ શૃંગલાનું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
INDIA

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

May 13, 2026
મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…
INDIA

મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

May 13, 2026
તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…
INDIA

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…

May 13, 2026
Next Post
ધ્રોળ નજીક માવાપર પાસે બાઈક અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં જામનગરના આશાસ્પદ યુવાનનું અંતરિયાળ મૃત્યુ …

ધ્રોળ નજીક માવાપર પાસે બાઈક અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં જામનગરના આશાસ્પદ યુવાનનું અંતરિયાળ મૃત્યુ ...

‘અમેરિકાના ટેરિફ સામે જવાબી કાર્યવાહી કરો, 10 લાખ નોકરીઓ સંકટમાં…’ CTIની સરકાર સમક્ષ માગ | trump 5…

'અમેરિકાના ટેરિફ સામે જવાબી કાર્યવાહી કરો, 10 લાખ નોકરીઓ સંકટમાં...' CTIની સરકાર સમક્ષ માગ | trump 5...

જામનગર શહેરમાં બે સ્થળેથી મોટરસાયકલની ચોરી કરનાર તસ્કર પકડાયો : અન્ય ચાર બાઈક પણ જપ્ત | A thief who …

જામનગર શહેરમાં બે સ્થળેથી મોટરસાયકલની ચોરી કરનાર તસ્કર પકડાયો : અન્ય ચાર બાઈક પણ જપ્ત | A thief who ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાઘોડા બ્રિજ પાસે સ્કૂટર મૂકી આધેડે નદીમાં પડતું મૂક્યું,મોબાઇલ-ચંપલ મળ્યા | Man jumps into river …

કાલાઘોડા બ્રિજ પાસે સ્કૂટર મૂકી આધેડે નદીમાં પડતું મૂક્યું,મોબાઇલ-ચંપલ મળ્યા | Man jumps into river …

1 year ago
યુનિવર્સિટીનું 250 કરોડનું વિકાસલક્ષી બજેટ BoM માં મંજુર | University development budget of Rs 250 c…

યુનિવર્સિટીનું 250 કરોડનું વિકાસલક્ષી બજેટ BoM માં મંજુર | University development budget of Rs 250 c…

1 year ago
૧૦૮ એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકની નોર્મલ ડિલીવરી ઃ ત્રણ જીંદગી બચાવાઇ | Normal delivery of twins in 1…

૧૦૮ એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકની નોર્મલ ડિલીવરી ઃ ત્રણ જીંદગી બચાવાઇ | Normal delivery of twins in 1…

5 months ago
ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં 38 વર્ષીય આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી નિધન થતાં ત્રણ પુત્રીઓએ પિતાની છત…

ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં 38 વર્ષીય આશાસ્પદ યુવાનનું હાર્ટએટેકથી નિધન થતાં ત્રણ પુત્રીઓએ પિતાની છત…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News