gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સારથી સોફ્ટવેરના ધાંધિયાથી ડ્રાઇવીંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરંભે | Driving test process disrupted by Sa…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
સારથી સોફ્ટવેરના ધાંધિયાથી ડ્રાઇવીંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરંભે | Driving test process disrupted by Sa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર આરટીઓ ટ્રેકને અસર

બે રજા બાદ સોમવારે સવારે ઓટો મેન્ટનન્સથી ટેકનીકલ ઇસ્યુની પરંપરા ઃ બપોરે ટ્રેક ફરી શરૃ

ગાંધીનગર :  ગાંધીનગર આરટીઓમાં સતત બે રજા બાદ જ્યારે ઓફિસ ચાલુ થાય છે
ત્યારે સવારના સમયે સારથી સોફ્ટવેર પ્રોપર કામ કરતું નથી.શનિવાર અને ગઇકાલના
રવિવાર બાદ આજે સોમવારે જ્યરે કચેરીઓ સવારે ચાલુ થઇ ત્યારે આ પરંપરાનું પુનરાવર્તન
થયું હતું. સવારના સમયે સોફ્ટવેરમાં ધાંધિયા સર્જાવાને કારણે આરટીઓમાં લાંબી લાઇનો
લાગી ગઇ હતી. જો કે
, બપોરે
સારથી સોફ્ટવેર પુર્વવત થઇ ગયો હતો જેના કારણે ટેસ્ટ લેવાની કામગીરી શરૃ થઇ ગઇ
હતી.

આરટીઓની મોટાભાગની કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે તેમાં
પણ ડ્રાઇવીંગ ટેસ્ટની કામગીરી સારથી સોફ્ટવેરના આધારે થઇ રહી છે પરંતુ આ
સોફ્ટવેરમાં વારંવાર કોઇના કોઇ ટેકનીકલ ઇસ્યુ ઉભા થાય છે જેના કારણે ગાંધીનગર સહિત
અન્ય જિલ્લામાં પણ આ ટ્રેક ચાલુ દિવસોમાં પણ બંધ જોવા મળે છે. આવી સ્થિતિ વચ્ચે
સળંગ બે કે તેથી વધુ રજા આવતી હોય તેવા કિસ્સામાં સિસ્ટમ ઓટો મેન્ટેનન્સમાં જતી
રહે છે અને જ્યારે કચેરી ચાલુ હોય અને અરજદારોએ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લીધો હોય
ત્યારે સવારના સમયે અહીં સારથી સોફ્ટેવરમાં ઇસ્યુ ઉભા થાય છે.

શનિ અને ત્યાર બાદ ગઇકાલની રવિવારની રજા બાદ આજે સોમવારે પણ
આ જ પ્રકારની ટેકનીકલ સમસ્યા સર્જાઇ હતી જેના કારણે ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવ્યા
ન હતા તો બીજીબાજુ અરજદારોની લાંબી લાઇનો પણ થઇ હતી. બપોરે આ સમસ્યાનું નિરાકરણ
આવતા ફરી ટ્રેક શરૃ થઇ ગયો હતો અને તમામના ટેસ્ટ લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે
, વારંવાર ટેકનીકલ
ઇસ્યુને કારણે ટ્રેક બંધ રહે છે જેથી અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે
સરકારને સૌથી વધુ કમાઇને આપતા આ વિભાગ દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઇએ કે
જેથી પહેલેથી ફી અને એપોઇન્ટમેન્ટ લઇને આવતા અરજદારો હેરાન થાય નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
કાલુપુરમાં આધેડને લૂંટયા શાહીબાગમાં રિક્ષા ચાલકે યુવકને લૂંટી લીધો | 50 ngerou ra solani lon eu rick…

કાલુપુરમાં આધેડને લૂંટયા શાહીબાગમાં રિક્ષા ચાલકે યુવકને લૂંટી લીધો | 50 ngerou ra solani lon eu rick...

સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 1.54 ટકા : આઠ વર્ષનાં તળિયે

સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 1.54 ટકા : આઠ વર્ષનાં તળિયે

રિક્ષામાં બેસાડી ચાકુ બતાવી લૂંટી લેતા લૂંટરુને મુદ્દામાલ સાથે પકડયા | Rese angei liwinin ar repwe m…

રિક્ષામાં બેસાડી ચાકુ બતાવી લૂંટી લેતા લૂંટરુને મુદ્દામાલ સાથે પકડયા | Rese angei liwinin ar repwe m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NABH ની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાં ઇન્સપેક્શન શરૃ | NABH team begins inspection at Sayaji Hospital

NABH ની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાં ઇન્સપેક્શન શરૃ | NABH team begins inspection at Sayaji Hospital

6 months ago
સોના-ચાંદીના ભાવ ઉછળ્યા જ્યારે ક્રૂડ તેલના ભાવ વધ્યા પછી પ્રત્યાઘાતી ઘટયા | Gold and silver prices r…

સોના-ચાંદીના ભાવ ઉછળ્યા જ્યારે ક્રૂડ તેલના ભાવ વધ્યા પછી પ્રત્યાઘાતી ઘટયા | Gold and silver prices r…

2 months ago
CMનો આદેશ છતાં ગુજરાતનાં મંત્રીઓ સોમ-મંગળવારે સચિવાલયમાં હાજર રહેતા નથી | CM Bhupendra Patel’s Atten…

CMનો આદેશ છતાં ગુજરાતનાં મંત્રીઓ સોમ-મંગળવારે સચિવાલયમાં હાજર રહેતા નથી | CM Bhupendra Patel’s Atten…

9 months ago
દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું નિધન, ટેસ્ટમાં ઐતિહાસિક ત્રેવડી સદી ફટકારી હતી | australian cricketer…

દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું નિધન, ટેસ્ટમાં ઐતિહાસિક ત્રેવડી સદી ફટકારી હતી | australian cricketer…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News