gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત ભાજપમાં ભડકો, પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીનો લેટર બોમ્બ, જાણો કઈ વાતે વ્યથા ઠાલવી | Former Gujarat…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત ભાજપમાં ભડકો, પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીનો લેટર બોમ્બ, જાણો કઈ વાતે વ્યથા ઠાલવી | Former Gujarat…
2
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Internal Conflict:  કપડવંજ-કઠલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા કનુભાઈ ડાભીએ જાહેર જીવનમાં બે દાયકાથી વધુ સમય સુધી પાર્ટી માટે કરેલા નિષ્ઠાપૂર્વકના કાર્ય છતાં સ્થાનિક સ્તરે સતત અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો છે. કનુભાઈ ડાભી ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. 

ગુજરાત ભાજપમાં ભડકો, પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીનો લેટર બોમ્બ, જાણો કઈ વાતે વ્યથા ઠાલવી 2 - image

કનુભાઈ ડાભીનો લેખિત પત્ર ખેડા જિલ્લાના મહુધા વિધાસસભાના એક ગ્રુપમાં વાઇરલ થયો છે. એ પત્રમાં દાવો કર્યો છે કે ભાજપમાં જૂથવાદના કારણે તેમના પૂર્વ ધારાસભ્ય પદની ગરીમા જળવાતી નથી અને વિકાસ કામોમાં પણ સંકલન મળતું નથી. તેમણે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું વધુમાં જણાવ્યું કે કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યારે વર્ષો સુધી પાર્ટી માટે કામ કરનાર જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે. કનુભાઈ ડાભીનું નિવેદન માત્ર વ્યક્તિગત દુઃખ નહીં, પણ જૂના કાર્યકર્તાઓના સન્માન અને પાર્ટી અંદરના સમતુલન અંગે એક ગંભીર સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

કનુભાઈ ડાભી 2010ની પેટાચૂંટણીમાં કઠલાલ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વિજયી થયા હતા. તેમણે 21,547 મતની લીડથી કોંગ્રેસના ઘેલાભાઈ ઝાલાને હરાવ્યા હતા, જે ભાજપ માટે કઠલાલમાં પ્રથમ વિજય હતો. ધારાસભ્ય તરીકે તેમણે વિસ્તારના વિકાસ અને લોકસંપર્ક પર ભાર મૂક્યો હતો અને 2012ની સામાન્ય ચૂંટણીમાં તેઓ શંકરસિંહ વાઘેલાની સામે 6,597 મતથી પરાજિત થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…
GUJARAT

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

October 14, 2026
રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન
GUJARAT

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

October 14, 2026
Next Post
સોસાયટીના અધિકારોને લઇને મહત્ત્વનો ચુકાદો, ચેરમેન-સેક્રેટરીએ વાર્ષિક સભા બોલાવવી ફરજિયાત છે | Not ho…

સોસાયટીના અધિકારોને લઇને મહત્ત્વનો ચુકાદો, ચેરમેન-સેક્રેટરીએ વાર્ષિક સભા બોલાવવી ફરજિયાત છે | Not ho...

રાજકોટમાં ગેરકાયદે રહેતા 7 આફ્રિકન વિદ્યાર્થી ઝડપાયા, તંત્રએ શરૂ કરી ડિપોર્ટેશનની તૈયારી | rajkot po…

રાજકોટમાં ગેરકાયદે રહેતા 7 આફ્રિકન વિદ્યાર્થી ઝડપાયા, તંત્રએ શરૂ કરી ડિપોર્ટેશનની તૈયારી | rajkot po...

અરવલ્લી: લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો, બેનાં મોત | 2 Dead in …

અરવલ્લી: લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો, બેનાં મોત | 2 Dead in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોડેલી-કવાંટ રોડની બિસ્માર હાલત: 20 ગામના લોકોએ કર્યો ચક્કાજામ, વાહનોની લાંબી કતારો લાગી | bodeli ka…

બોડેલી-કવાંટ રોડની બિસ્માર હાલત: 20 ગામના લોકોએ કર્યો ચક્કાજામ, વાહનોની લાંબી કતારો લાગી | bodeli ka…

11 months ago
‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વન…

‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વન…

4 months ago
જામનગર નજીક હાપા રંગમતી આવાસના ગેઇટ પાસેથી કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ એલ.સી.બી.એ પકડી પાડ્યો | LCB…

જામનગર નજીક હાપા રંગમતી આવાસના ગેઇટ પાસેથી કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ એલ.સી.બી.એ પકડી પાડ્યો | LCB…

6 months ago
બુલેટના બાકીના રૂપિયા નહીં આપી યુવાન સાથે રૂ. 30 હજારની છેતરપિંડી | Youth cheated of Rs 30 thousand …

બુલેટના બાકીના રૂપિયા નહીં આપી યુવાન સાથે રૂ. 30 હજારની છેતરપિંડી | Youth cheated of Rs 30 thousand …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News