gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગણેશોત્સવમાં કર્મકાંડ કરતા બ્રાહ્મણ બન્યા VIP, ભક્તોને સ્થાપના માટે આપે છે એપોઈમેન્ટ | Ganeshotsav 2…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
ગણેશોત્સવમાં કર્મકાંડ કરતા બ્રાહ્મણ બન્યા VIP, ભક્તોને સ્થાપના માટે આપે છે એપોઈમેન્ટ | Ganeshotsav 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Ganeshotsav 2025 : સુરતમાં આજથી દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ થયો છે અને શહેરમાં 80 હજાર કરતાં વધુ પ્રતિમાની સ્થાપના થઈ હોવાથી કર્મકાંડ કરનારા બ્રાહ્મણ વીઆઈપી બની ગયા છે. મોટાભાગના બ્રાહ્મણ પાસે એક કરતાં વધુ સ્થાપના હોવાથી સ્થાપના કરનાવાનરાઓએ એપોઈમેન્ટ લઈને પૂજા વિધિ કરાવવી પડી રહી છે. અનેક જગ્યાએ તો સમય આપ્યો હોવા છતાં પૂજા કરનાર બ્રાહ્મણ ન આવ્યા હોવાથી કલાકો સુધી રાહ જોવી પડી હતી. 

ઉત્સવ પ્રિય સુરત શહેરમાં આ વર્ષે પણ નાની મોટી 80 હજારથી વધુ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. પ્રતિમાની સંખ્યા સામે કર્મકાંડ કરાવી પૂજા કરાવનારા બ્રાહ્મણ ની સંખ્યા મર્યાદિત છે. આ ઉપરાંત કેટલાક આયોજકો દર વર્ષે જેમની પાસે પૂજા કરાવતા હોય તે બ્રાહ્મણ જ આગ્રહ રાખે છે. જેના કારણે ગણેશોત્સવમાં બ્રાહ્મણની ડિમાન્ડમાં ઉછાળો આવ્યો છે અને તે અચાનક વીઆઈપી બની ગયાં છે. 

સુરતમાં પૂજા કરનારા અનેક બ્રાહ્મણ એવા છે તેમની પાસે અનેક જગ્યાએ ગણપતિજીની સ્થાપના કરાવવાની હોય છે. જેના કારણે આવા બ્રાહ્મણોએ તો સવારે 5.30 વાગ્યાથી જ સ્થાપના કરાવવાનું શરૂ કરી દીધું હતું. ઘણા મંડળોમાં નિર્ધારિત સમય બાદ પણ બ્રાહ્મણ ન આવતા ભક્તો રાહ જોવી પડી છે. એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં વિલંબ થવાને કારણે કેટલાક સ્થળોએ સ્થાપન મોડું થયું હતું. તેમ છતાં, ભક્તો ઉમંગ અને શ્રદ્ધા ભાવે બાપ્પાની સ્થાપનામાં જોડાયા હતા. 

ઘરે સ્થાપના કરનારા અનેકે તો જાતે જ પૂજા કરી દીધી

સુરતમાં આજથી ગણેશોત્સવ શરુ થયો છે અને બ્રાહ્મણોની ડીમાન્ડ અચાનક વધી ગઈ છે. અનેક લોકોએ પોતાના ઘરમાં જ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી છે. ઘરે સ્થાપના કરનારા અનેક લોકોને પૂજા કરનાર બ્રાહ્મણનો સમય મળ્યો ન હોવાના પણ અનેક કિસ્સા છે. જેના કારણે કેટલાક લોકો વડીલો પાસે સમજીને તો કેટલાક લોકોએ યુ ટ્યુબ પર પૂજા વિધી જોઈને ગણેશજીની સ્થાપના કરી હતી. 

ગણેશ ઉત્સવ દરમિયાન એક દિવસ કથા માટે પણ બ્રાહ્મણોનું બુકીંગ 

સુરત શહેરમાં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે અને તેની સાથે કર્મકાંડી બ્રાહ્મણોની ડિમાન્ડ અચાનક વધી ગઈ છે. સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન એક દિવસ સત્યનારાયણની કથાનું પણ આયોજન થાય છે. આ કથા માટે પણ હાલ બ્રાહ્મણ મળતા ન હોવાથી કથા માટે પણ લોકો બ્રાહ્મણનું બુકિંગ કરાવી રહ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

'ગુજરાત મોડલ ચોરીનું મોડલ છે, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે...' રાહુલ ગાંધીના આકરા પ્રહાર

ભાવનગરમાં અચાનક રોડ પૂરો થઈ જતાં અકસ્માતમાં એકનું મોત, તંત્રએ ચેતવણી માટે કોઈ બોર્ડ ન લગાવ્યાનો આરોપ…

ભાવનગરમાં અચાનક રોડ પૂરો થઈ જતાં અકસ્માતમાં એકનું મોત, તંત્રએ ચેતવણી માટે કોઈ બોર્ડ ન લગાવ્યાનો આરોપ...

અમેરિકા પર જ ભારે પડશે ટ્રમ્પનો ટેરિફ! મોંઘવારી અને બેરોજગારીના કારણે સંતુલન બનાવવું અઘરું | trump t…

અમેરિકા પર જ ભારે પડશે ટ્રમ્પનો ટેરિફ! મોંઘવારી અને બેરોજગારીના કારણે સંતુલન બનાવવું અઘરું | trump t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૃા.૧૬૬ કરોડના ખર્ચે કામગીરીનો પ્રારંભ ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનું લ…

રૃા.૧૬૬ કરોડના ખર્ચે કામગીરીનો પ્રારંભ ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનું લ…

1 year ago
વડોદરામાં હરણીની‌ સોસાયટીના મકાનમાં પોલીસનો દરોડો, દારૂ પીધેલા ચાર મિત્રો પકડાયા | Police raid Haran…

વડોદરામાં હરણીની‌ સોસાયટીના મકાનમાં પોલીસનો દરોડો, દારૂ પીધેલા ચાર મિત્રો પકડાયા | Police raid Haran…

5 months ago
પતિને સાત વર્ષની સખ્ત અને સાસુને બે વર્ષની સાદી કેેદ | Husband sentenced to seven years

પતિને સાત વર્ષની સખ્ત અને સાસુને બે વર્ષની સાદી કેેદ | Husband sentenced to seven years

7 months ago
અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News