gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિ સાથે આડા સંબંધની આશંકાએ પત્નીએ મહિલાને લાકડી વડે ફટકારી, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Wife beats …

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
પતિ સાથે આડા સંબંધની આશંકાએ પત્નીએ મહિલાને લાકડી વડે ફટકારી, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Wife beats …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નેત્રંગ તાલુકાના દોલતપુર ગામે પતિ સાથે આડા સંબંધની આશંકાએ પશુઓ ચરાવતી મહિલાને પત્નીએ પુત્રો સાથે મળી લાકડી વડે હુમલો કરવા અંગે ફરિયાદના આધારે વાલીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચના વાલીયા તાલુકા ખાતે રહેતી 40 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તા. 26 ઓગષ્ટના રોજ સવારે મે મારા પતિ સાથે ગામની સીમમાં પશુઓ ચરાવતી હતી. તે વખતે ગામના વજલીબેન વસાવા તેના પુત્રો ટીનાબેન વસાવા તથા રાહુલ વસાવા સાથે ઘસી આવી મને અપશબ્દો કહ્યા હતા. તું મારા પતિ સાથે આડા સંબંધ રાખે છે, તારા લીધે મારા પતિ મને માર મારે છે” તેમ કહી વજલીબેનએ મને લાકડી વડે માર માર્યો હતો. મને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાતા માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા છે. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે ત્રણેય વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

Next Post
અંબાજી ખાતે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર

મહારાષ્ટ્ર : ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ચાર માઓવાદી ઠાર, મોટી માત્રામાં દારૂગોળો જપ્ત | Maha…

મહારાષ્ટ્ર : ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ચાર માઓવાદી ઠાર, મોટી માત્રામાં દારૂગોળો જપ્ત | Maha...

મૂળ ગુજરાતના જસ્ટિસ વિપુલ પંચોલીની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક, જસ્ટિસ નાગરત્નાએ કર્યો હતો વિરોધ…

મૂળ ગુજરાતના જસ્ટિસ વિપુલ પંચોલીની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક, જસ્ટિસ નાગરત્નાએ કર્યો હતો વિરોધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મઢાદ ગામમાં બે વ્યક્તિ પર શખ્સનો ધારિયા વડે હુમલો | Man attacks two people with a knife in Madhad vi…

6 months ago
રાજકોટ-ચોટીલા હાઇ-વે પર હોટલોમાં દરોડા 43250 લીટર બાયોડિઝલનો જથ્થો પકડાયો | Raids on hotels on Rajko…

7 months ago
‘કોઈને વિશ્વાસ નહોતો કે યુવાન સંત પ્રમુખ બનશે’: 75 વર્ષ પહેલાંની એ ઐતિહાસિક ઘટના પ્રત્યક્ષદર્શીએ વર્…

5 months ago
મિત્રને બચાવવા ગયેલા યુવાન પર છરીના ઘા ઝીંકાયા | A young man was stabbed while trying to save his fr…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News