gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પડતર પ્રશ્નો ઉપરાંત ટેકોની ઓનલાઈન કામગીરી સામે આશાવર્કરોનું હલ્લાબોલ | Asha workers protest against …

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
પડતર પ્રશ્નો ઉપરાંત ટેકોની ઓનલાઈન કામગીરી સામે આશાવર્કરોનું હલ્લાબોલ | Asha workers protest against …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર જિલ્લામાં ૧૨૦૦થી વધુ આશા બહેનોમાં રોષ

લધુતમ વેતન, વર્ગ-૪માં સમાવવા,બોનસ, યુનિફોર્મ, રજા અને ભથ્થા સહિતના આશાવર્કર બહેનોના પ્રશ્નો ઉકેલવા ઉગ્ર માંગ

ગાંધીનગર :  ગાંધીનગર સહિત ગુજરાતભરની આશાવર્કર બહેનોમાં રાજ્ય સરકારના
ટેકો એપ્લિકેશન દ્વારા ઓનલાઈન કામગીરી ફરજિયાત કરવાના આદેશ સામે તીવ્ર રોષ ફેલાયો
છે. આદેશના વિરોધમાં ગાંધીનગર જિલ્લાની ઘણી આશાવર્કર બહેનોએ કામગીરી બંધ કરી દીધી
છે અને જિલ્લા પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
બહેનોએ જિલ્લા વિકાસ અધિકારી
,
આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ રજૂ
કરી છે.

તેમનો આક્ષેપ છે કે,ઓનલાઈન
કામગીરી માટે દબાણ કરવામાં આવે છે અને નિયમોનું પાલન ન કરવા પર પગાર અટકાવવાની
ધમકીઓ આપવામાં આવે છે.આશાવર્કર બહેનોનું કહેવું છે કે ઓનલાઈન કામગીરી તાત્કાલિક
શરૃ કરવી શક્ય નથી
, કારણ કે
તેમની પાસે સારા સ્માર્ટફોન નથી
,
અને અધિકારીઓ દ્વારા મોંઘા ફોન ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે. માત્ર બે
હજાર રૃપિયાનું ઈન્સેન્ટિવ મેળવતી આ બહેનો મોંઘા ફોન અને રિચાર્જનો ખર્ચ કેવી રીતે
ઉપાડે તે પ્રશ્ન પણ અહીં ઉભો થઇ રહ્યો છે.તેમની માંગ છે કે સરકારે ઓનલાઈન કામગીરી
માટે પહેલાં સારા ફોન અને રિચાર્જની સુવિધા પૂરી પાડવી જોઈએ. આ ઉપરાંત
, નેટવર્કની સમસ્યા
અને લાભાર્થીની ગેરહાજરીમાં ફોટો અપલોડ કરવાની ફરજિયાત શરતને કારણે ઈન્સેન્ટિવ
ગુમાવવાનો ભય રહે છે.

તહેવારોના દિવસોમાં પણ ઓનલાઈન કામગીરી ફરજિયાત કરવાથી બહેનો
તહેવારો ઉજવી શકતી નથી.બહેનોએ માંગ કરી છે કે તેમને વર્ગ-૪માં સમાવેશ કરીને કાયમી
કર્મચારી બનાવવામાં આવે
, લઘુત્તમ
વેતન આપવામાં આવે
, ૧૮૦
દિવસની મેટરનિટી લીવ
, ડિલિવરી
સમયે દર્દી સાથે રહેવા માટે વધારાનું ભથ્થું
,
૧૦ લાખનો જીવન સુરક્ષા વીમો,
દિવાળી બોનસ અને દર વર્ષે યુનિફોર્મ તરીકે સાડી આપવામાં આવે. વધુમાં, આંખોની
સ્ક્રીનિંગ જેવી નવી જવાબદારીઓનો પણ વિરોધ થઈ રહ્યો છે
, કારણ કે માતા-બાળ
મૃત્યુ ઘટાડવા ઉપરાંત અન્ય ઘણી કામગીરીઓથી બહેનો પર ભારણ વધી રહ્યું છે. જ્યાં
સુધી ઓનલાઈન કામગીરીની સમસ્યાઓનું નિવારણ ન થાય
, ત્યાં સુધી મેન્યુઅલ કામગીરીનું ઈન્સેન્ટિવ આપવાની માંગ ઉઠી
છે.

આશા બહેનોને છ મહિનાથી પગાર વધારો અને ઇન્સેન્ટીવ ચૂકવાયુ
નથી

આરોગ્ય વભાગમાં પાયાનું કામ કરતી આશા વર્કર બહેનોને
મળવાપાત્ર પગાર વધારો અને ઇન્સેન્ટીવ છેલ્લા છ મહિનાછી ચૂકવવામાં આવ્યું નથી જેના
કારણે આ આશા બહેનોમાં રોષની લાગણી ફેલાઇ છે. જુના પડતર પ્રશ્નો ઉપરાંત આ
ઇન્સેન્ટીવ નહીં આપવાની સરકારની નીતિ સામે આશાબહેનોએ વિરોધ કર્યો છે. ગાંધીનગર
જિલ્લા પંચાયત ખાતે હલ્લાબોલ કરીને આ બહેનોએ વિરોધ કરવાની સાથે જિલ્લા વિકાસ
અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપીને સત્વરે આ અંગે હકારાત્મક નિર્ણય લેવાય તે માટે
માંગણી કરી છે. આ અંગે મહિલા શક્તિ સેનાના પ્રમુખે જણાવ્યું હતું કે
, ઓનલાઇન કામગીરી
અને ઇન્સેન્ટીવ નહીં ચુકવવાને કારણે હાલ આ આશાબહેનો હડતાલના માર્ગે છે.દિવાળીના
તહેવારો હવે નજીકમાં છે ત્યારે આ ઇન્સેન્ટીવ ચૂકવવા રજુઆત પણ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને ૧.૫૪ ટકા ઃ આઠ વર્ષનાં તળિયે

સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને ૧.૫૪ ટકા ઃ આઠ વર્ષનાં તળિયે

7 વર્ષની બાળા ઉપર જાતીય હુમલો કરી લોહીલુહાણ કરી નાખી | 7 year old girl sexually assaulted left bleed…

7 વર્ષની બાળા ઉપર જાતીય હુમલો કરી લોહીલુહાણ કરી નાખી | 7 year old girl sexually assaulted left bleed...

'બંટી-બબલી'એ અનેકને શીશામાં ઉતારી લાખો રૂપિયા ખંખેરી લીધા

'બંટી-બબલી'એ અનેકને શીશામાં ઉતારી લાખો રૂપિયા ખંખેરી લીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત | Ma…

VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત | Ma…

9 months ago
ભાવનગરમાં છેલ્લા 5 માસથી હવાઈ સેવાઓ બંધ, અન્ય શહેરોમાં વેપારી સહિતને જવામાં પડતી મૂશ્કેલી | Air serv…

ભાવનગરમાં છેલ્લા 5 માસથી હવાઈ સેવાઓ બંધ, અન્ય શહેરોમાં વેપારી સહિતને જવામાં પડતી મૂશ્કેલી | Air serv…

9 months ago
યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

5 months ago
પીએચ.ડી. માટે પીજી સેન્ટર કે પીજી કોલેજ જ માન્ય રહેશે | For Ph D only PG center or PG college will b…

પીએચ.ડી. માટે પીજી સેન્ટર કે પીજી કોલેજ જ માન્ય રહેશે | For Ph D only PG center or PG college will b…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News