gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા કાવ્ય સ્પર્ધાનું આયોજન

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા કાવ્ય સ્પર્ધાનું આયોજન
1
VIEWS
Share on FacebookShare on Twitter

કાવ્યસ્પર્ધાના સંયોજકશ્રી ડૉ.કોસ્મિકાબેન પંચાલ(ભરૂચ) દ્વારા  “રામસેતુ એજ નલસેતુ” વિશ્વકર્મા કાવ્ય સ્પર્ધા જાહેર કરવામાં આવી કાવ્ય મોકલવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે.

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ-ગુજરાત દ્વારા રામસેતુ ધરોહરના શિલ્પકાર પ્રભુ શ્રી નલ ભગવાનની કથા આધારિત “રામસેતુ એજ નલસેતુ” વિશ્વકર્મા કાવ્ય સ્પર્ધા –  ૨૦૨૫ નું  આયોજન કરવામાં આવ્યું છે,કથા આધારિત સ્વરચિત કાવ્યો તારીખ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં સંસ્થાના આપેલ નંબર પર મોકલી આપવા.આ કાવ્ય સ્પર્ધા ગુજરાત રાજ્ય સ્તરની રહેશે

“રામસેતુ એજ નલસેતુ” વિશ્વકર્મા કાવ્ય સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરમાંથી વિશ્વકર્મા પરિવારના પાંચેય પુત્રો એટલે કે લુહાર, સુથાર, કડિયા, કંસારા અને સોની પરિવારજનોના દીકરા-દીકરી તેમજ યુવાનો અને વરિષ્ઠ વડીલો ૧૮ થી ૭૦ વર્ષ સુધીના સૌ જ્ઞાતિજનો ભાગ લઇ શકશે.

આ સ્પર્ધાના માધ્યમથી આપણાં સંસ્કારો,પરંપરાગત કૌશલ્ય,કલા-કારીગરીનો આપણો પ્રાચીન વારસો છે,જે આપણી પ્રાચીન ધરોહર છે તેને જીવંત રાખવા તેમજ ભગવાન શ્રી વિશ્વકર્માના અંશાઅવતાર શ્રી નલ પ્રભુ તેમના મિત્ર પ્રભુ શ્રી નીલ જેમના કાર્યોને ઉજાગર કરવા આપણે સૌ કાવ્ય સ્વરૂપે વિચારો રજુ કરવાનો એક ઉદ્દેશ છે.

વિજેતાશ્રીઓને સ્મુતિચિન્હ તેમજ ડિજિટલ પ્રમાણપત્ર આપી તથા ભાગ લેનાર દરેક સ્પર્ધકને ડિજિટલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.આ કાવ્ય સ્પર્ધાના સ્મુતિ ચિન્હના દાતા તરીકે શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટ – વલસાડના પ્રમુખ શ્રી બાબુભાઇ મિસ્ત્રી છે.આ સમગ્ર કાવ્ય સ્પર્ધાનું સંચાલન સંયોજક તરીકે ડૉ.કોસ્મિકાબેન પંચાલ(ભરૂચ) કરી રહ્યા છે.

કાવ્ય સ્પર્ધા અંગેની માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો.
મયુરભાઈ(મોડાસા) 9427850097
નિલેશ કનાડીયા(વડોદરા) 9727201943
પીન્ટુભાઇ (મોરબી) 8511096426

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ટૂંક સમયમાં લૉન્ચ થશે EPFO 3.0 : 5 પોઈન્ટમાં સમજો 8 કરોડ ખાતાધારકોને કયા ફાયદા મળશે | /epfo 3 0 roll…

ટૂંક સમયમાં લૉન્ચ થશે EPFO 3.0 : 5 પોઈન્ટમાં સમજો 8 કરોડ ખાતાધારકોને કયા ફાયદા મળશે | /epfo 3 0 roll...

ટ્રમ્પની અમેરિકા સહિત વિશ્વભરમાં ફજેતી, જાણો ટેરિફ મામલે શું કહે છે ‘વર્લ્ડ મીડિયા’ | US : Trump Tar…

ટ્રમ્પની અમેરિકા સહિત વિશ્વભરમાં ફજેતી, જાણો ટેરિફ મામલે શું કહે છે ‘વર્લ્ડ મીડિયા’ | US : Trump Tar...

ભોલાવ GIDC ખાતે વિદેશી દારૂનું કટીંગ કરી રહેલ બે ઝડપાયા, ત્રણ ફરાર, રૂ.9.98 લાખનો મુદ્દામાલ કબજે | 2…

ભોલાવ GIDC ખાતે વિદેશી દારૂનું કટીંગ કરી રહેલ બે ઝડપાયા, ત્રણ ફરાર, રૂ.9.98 લાખનો મુદ્દામાલ કબજે | 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવાના કાલભૈરવ મંદિર પાસે ટેબલ-ખુરશી મુકી દારૃની મહેફિલ માણતા 6 પકડાયા | 6 arrested for enjoying a …

ગોરવાના કાલભૈરવ મંદિર પાસે ટેબલ-ખુરશી મુકી દારૃની મહેફિલ માણતા 6 પકડાયા | 6 arrested for enjoying a …

10 months ago
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

5 months ago
અવમાનની કાર્યવાહીથી વકીલો ભડક્યા, સુપ્રીમે નિર્ણય સુધારવો પડયો | Lawyers were outraged by the contem…

અવમાનની કાર્યવાહીથી વકીલો ભડક્યા, સુપ્રીમે નિર્ણય સુધારવો પડયો | Lawyers were outraged by the contem…

1 year ago
ગુજરાતના 122 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ચોટીલા અને જૂનાગઢના વંથલીમાં 3 ઇંચ | Rainfall in Gujarat high…

ગુજરાતના 122 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ચોટીલા અને જૂનાગઢના વંથલીમાં 3 ઇંચ | Rainfall in Gujarat high…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News