gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે | India to participate in …

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in INDIA
0 0
0
ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે | India to participate in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતે 2023માં બ્રાઇટ સ્ટાર કવાયતમાં પહેલી વખત ભાગ લીધો હતો

– 1980માં શરૂ થયેલી અમેરિકા-ઇજિપ્ત વચ્ચેની લશ્કરી કવાયત હવે બહુપક્ષીય લશ્કરી કવાયત બની ગઈ છે

– બ્રાઇટ સ્ટાર લશ્કરી કવાયતમાં 30 દેશ નિરીક્ષક જ્યારે 13 દેશ સીધા ભાગ લેશે

નવી દિલ્હી : ભારતીય સશસ્ત્ર દળો અને જોઈન્ટ કમાન્ડ સ્ટાફ હેડક્વાર્ટરમાંથી ૭૦૦થી વધુ ભારતીય જવાન ઇજિપ્તમાં થનારા બહુપક્ષીય લશ્કરી અભ્યાસ બ્રાઇટ સ્ટાર ૨૦૨૫માં ભાગ લેશે. આ અભ્યાસમાં ભારતીય ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળના સંયુક્ત પ્રયત્નો જોવા મળશે. ઇજિપ્તે જાહેરાત કરી હતી કે આ સંયુક્ત લશ્કરી કવાયત ઇજિપ્તમાં યોજાશે.

આ સંયુકત લશ્કરી કવાયતમાં કુલ ૪૩ દેશ ભાગ લેશે. તેમા ૧૩ દેશના લગભગ આઠ હજાર સૈનિક સીધા સામેલ થશે. જ્યારે ૩૦ દેશ નિરીક્ષક તરીકે રહેશે. આ અભ્યાસ જુદી-જુદી લશ્કરી પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત હશે, જે ત્રણેય લશ્કરોની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. 

ઓપરેશન બ્રાઇટ સ્ટાર ૧૯૮૦થી ઇજિપ્ત અને અમેરિકા વચ્ચે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવતો લશ્કરી અભ્યાસ છે. તે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના સૌથી લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધાભ્યાસોમાં એક છે. પ્રારંભમાં તો આ યુદ્ધાભ્યાસ દ્વિપક્ષીય હતો. હવે તે બહુપક્ષીય બની ગયો છે.

આ યુદ્ધાભ્યાસ દર બે વર્ષે થાય છે. આ પહેલા તે ૨૦૨૩માં થયો હતો, જેમા ભારતે પહેલી વખત ભાગ લીધો હતો. ૨૦૨૩માં આ અભ્યાસમાં ૩૪ દેશ સામેલ થયા હતા, પરંતુ ૨૦૨૫માં તેની સંખ્યા વધીને ૪૩ થઈ ગઈ છે. 

ઇજિપ્તના પ્રવક્તાના જણાવ્યા મુજબ આ મધ્યપૂર્વનો સૌથી મોટો લશ્કરી અભ્યાસ છે. તેમા જુદાં-જુદાં દેશોની સેનાઓ સંયુક્ત રીતે આધુનિક પડકારોનો સામનો કરશે. ભારતીય સશસ્ત્ર દળો દ્વારા આ અભ્યાસમાં ભાગીદારી ભારતની વૈશ્વિક ભૂમિકાને મજબૂત કરે છે. ભારત અને ઇજિપ્ત વચ્ચે આમ પણ મજબૂત સંબંધ છે. તાજેતરમાં જ ભારતના સંરક્ષણ પ્રધાન અને પીએમ મોદીના પ્રવાસથી આ સંબંધ વધુ મજબૂત થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને, તૃણમૂલની 3M સ્ટ્રેટેજી | Beng…
INDIA

April 22, 2026
પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં…

પહલગામ હુમલાને આજે એક વર્ષ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40 ટકાનો જંગી ઘટાડો, ખીણમાં હજુ પણ ફફડાટ | pahal…

Next Post
આણંદ પાલિકાના પૂર્વ કાઉન્સિલરની હત્યામાં અન્ય કોઈની સંડોવણીની ચર્ચા | Discussion of someone else inv…

આણંદ પાલિકાના પૂર્વ કાઉન્સિલરની હત્યામાં અન્ય કોઈની સંડોવણીની ચર્ચા | Discussion of someone else inv...

ઈશનપુર નજીક કારમાંથી રૂ. 1.44 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 1 44 lakh seized from car near Ish…

ઈશનપુર નજીક કારમાંથી રૂ. 1.44 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 1 44 lakh seized from car near Ish...

વૈષ્ણોદેવી પાસે આભ ફાટતા ભૂસ્ખલનમાં 41નાં મોત | 41 killed in landslide near Vaishno Devi

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ વધુ એક કાર્યવાહી, 24 કલાકમાં હાઇ કમિશનના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ …

11 months ago
જંગી આયાતને ધ્યાનમાં રાખીને ચણાની આયાત પર 10 ટકા આયાત જકાત | Keeping in view the huge imports 10 per…

1 year ago
પંચમહાલના શહેરમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ, સંદીપ ભીડે નામના બોગસ તબીબની ધરપકડ | Fake hospital busted i…

વડોદરાના ગોરવા-સહયોગ વિસ્તારમાં રખડતા પાંચેક શેરી કુતરાનો બાળક પર હુમલો | Five stray dogs attack a c…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News