gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચકચારી તપન મર્ડર કેસમાં મહિલાની જામીન અરજી રદ | Woman’s bail application rejected in Chakchari Tapan…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
ચકચારી તપન મર્ડર કેસમાં મહિલાની જામીન અરજી રદ | Woman’s bail application rejected in Chakchari Tapan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સયાજી હોસ્પિટલની કેન્ટીન પાસે તપન પરમાર નામના યુવકની હત્યા
કરવાના ચકચારી બનાવમાં સંડોવાયેલી મહિલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે અરજી
નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, બે
સાક્ષીના નિવેદનમાં સ્પષ્ટ જણાય છે કે અરજદાર આરોપી ઘટના સમયે હાજર હતી અને તેણે
ઉશ્કેરણી પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ૧૭ નવેમ્બર ૨૦૨૪ના રોજ મરનાર તપન પરમાર અને
તેના મિત્રો એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે દાખલ અન્ય મિત્રની ખબર કાઢવા ગયા હતા. તે
સમયે હોસ્પિટલની કેન્ટીન પાસે પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૃપે આરોપી બાબર પઠાણ અને
તેના સાથીદારોએ તપન પરમાર પર હુમલો કર્યો હતો જેમાં તપનનું મોત થયું હતું.

આ ગુનામાં મહિલા આરોપી શબનમ વસીમ મન્સૂરીએ જામીન અરજી મૂકતા
તેની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે
, આરોપી ૧૬ માસથી જેલમાં
છે અને તેની પુત્રીની સંભાળ રાખવા માટે તેને જામીન પર મુક્ત કરવી જોઈએ. જ્યારે
સ્પેશ્યલ સરકારી વકીલ એન.જે. ભાવસારે દલીલ કરી હતી કે
, આ એક
ગંભીર પ્રકારનું ગુનાહિત કાવતરું છે. અરજદાર આરોપી બનાવ સમયે સ્થળ પર હાજર હતી અને
મરનારને માર મારવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

સીસીટીવી ફૂટેજ તથા સાક્ષીઓના સીધા નિવેદનો જેવા સચોટ પુરાવા
હોવાથી જામીન આપવા જોઈએ નહીં. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશે અરજદાર
મહિલાની જામીન અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે
,હત્યા જેવા ગંભીર ગુનામાં
આરોપીની સંડોવણીના પૂરતા પુરાવા જણાય છે અને ચાર્જશીટ રજૂ થયા બાદ પણ સંજોગોમાં
કોઈ મોટો ફેરફાર થયો નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
ઓએનજીસીના ૪૩ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા આદેશ | Order to make 43 contract employees of ONGC…

ઓએનજીસીના ૪૩ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા આદેશ | Order to make 43 contract employees of ONGC...

ડોક્ટર પર હુમલા પછી સયાજી હોસ્પિટલમાં ૪૫ બાઉન્સરો ખડકી દેવાયા | 45 bouncers sacked from Sayaji Hospi…

ડોક્ટર પર હુમલા પછી સયાજી હોસ્પિટલમાં ૪૫ બાઉન્સરો ખડકી દેવાયા | 45 bouncers sacked from Sayaji Hospi...

ગરમીમાં ઓવરહિટીંગનેકારણે વધુ એક એપાર્ટમેન્ટમાં આગ,નિઝામપુરામાં લોકો બહાર દોડી ગયા | Fire breaks out …

ગરમીમાં ઓવરહિટીંગનેકારણે વધુ એક એપાર્ટમેન્ટમાં આગ,નિઝામપુરામાં લોકો બહાર દોડી ગયા | Fire breaks out ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025માં રેકોર્ડ બાદ 2026માં IPO ક્ષેત્રે નિરસતા | After a record in 2025 IPO sector is sluggish in 2…

7 months ago
સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર | Gold and Sil…

5 months ago
સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

1 year ago
સિહોર ન.પા.ના સુપરવાઈઝરની બેદરકારીને લઈ ઉપયોગી 12 વાહનો બંધ હાલતમાં | closed condition due to the ne…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News