gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રામપર ગામે ટ્રેક્ટર અને મોપેડ અથડાતા આધેડનું મોત | Middle aged man dies after tractor and moped coll…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
રામપર ગામે ટ્રેક્ટર અને મોપેડ અથડાતા આધેડનું મોત | Middle aged man dies after tractor and moped coll…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મૃતકના ભત્રીજાએ ટ્રેક્ટર ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી

– આધેડ પોતાનું મોપેડ લઈને વાડીએથી ઘર તરફ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : રામપરા ગામે ટ્રેક્ટર અને મોપેડ અથડાતા વાડીએથી ઘર તરફ જતા આધેડનું મોત નિપજ્યું હતું.

બળવળા તાલુકાના રામપરા ગામે રહેતા ભાલજીભાઈ ગોવિંદભાઈ દેત્રોજા પોતાનું ટીવીએસ મોપેડ નંબર જીજે-૩૩-સી-૫૭૪૨ લઈને પોતાની વાડીએથી ઘર તરફ આવતા હતા. તે દરમિયાન ગામમાં આવેલી વાડી પાસે સામેથી આવી રહેલ ટ્રેક્ટર નંબર જીજે-૦૪-ઇઇ-૧૬૬૩ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી મોપેડ સાથે અથડાવી દેતા ભાલજીભાઈને ગંભીર ઇજા થતા ભાવનગરની સર ટી.હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતિ વધુ ગંભીર બનતા તેમણે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનું મોત નિપજ્યું હતી. આ બનાવ અંગે મૃતકના ભત્રીજા અશોકભાઇએ ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Next Post
ટ્રમ્પના ટેરિફનો ‘ઉપાય’, ભારત હવે જાપાન, બ્રિટન અને દ.કોરિયામાં ટેક્સટાઈલની નિકાસ શરૂ કરશે | India t…

ટ્રમ્પના ટેરિફનો 'ઉપાય', ભારત હવે જાપાન, બ્રિટન અને દ.કોરિયામાં ટેક્સટાઈલની નિકાસ શરૂ કરશે | India t...

બોરસદના ડભાસી ગામમાં રૂા. 3 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 3 lakh seiz…

બોરસદના ડભાસી ગામમાં રૂા. 3 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 3 lakh seiz...

USની ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓના ભારતમાં ડેરાતંબુ | US internet giants set up camp in India

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પરિણીતાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | Married woman commits suicide in Jamna…

5 months ago
પાણીગેટ વિસ્તારમાં ગેસ બિલોની બાકી વસુલાત માટે વીજીએલની કડક કાર્યવાહી | VGL takes strict action for …

7 months ago
ડીઝલ સંકટઃ રાજ્યમાં જીવનાવશ્યક ચીજ-વસ્તુના ભાવ વધવાના એંધાણ | Diesel crisis: Fears of price hike of …

3 months ago
13 હજાર કરોડના ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી, ઋતિક બજાજને દુબઈથી ભારત લવાયો | Pawan Thakur Mastermind …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News