gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરસદના ડભાસી ગામમાં રૂા. 3 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 3 lakh seiz…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
બોરસદના ડભાસી ગામમાં રૂા. 3 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 3 lakh seiz…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કાર ચાલકની અટકાયત કરી 3 વિરૂદ્ધ ગુનો

– દારૂના ક્વાટરિયા ભરેલી 20 પેટીઓ, કાર સહિત રૂા. 8.06 લાખનો મુદ્દામાલ જપ્ત

આણંદ : બોરસદ તાલુકાના ડભાસી ખાતેથી આણંદ એલસીબી પોલીસે કારમાં ભરેલો રૂપિયા ત્રણ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ મોકલનાર તથા મંગાવનાર સહિત કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ એલસીબી પોલીસની ટીમ ગઈકાલ રાતે પેટ્રોલિંગમાં હતી. બોરસદ તાલુકાના ડભાસી ગામે રહેતો સુરેશભાઈ ધુળાભાઈ પટેલ દારૂનું વેચાણ કરે છે અને હાલમાં કાર ડભાસી ગામમાં આવી રહી હોવાની બાતમી મળી હતી. પોલીસની ટીમ ડભાસી ગામે અલગ અલગ રસ્તાઓ ઉપર વોચમાં હતી. દરમ્યાન વિરોલ તરફથી કારના ચાલકે પોલીસને જોઈ કાર પૂરઝડપે હંકારી મૂકી હતી. 

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પ્લોટ વિસ્તારમાં કારને ઝડપી પાડી હતી. પોલીસે કાર ચાલક સાહિલ દિનેશભાઈ પરમાર રહે. પેટલાદની અટકાયત કરી હતી. કારની પાછળની સીટ પરથી રૂા. ૩,૦૧,૪૪૦ના દારૂના ક્વાટરિયાની ૨૦ પેટી ઝડપાઈ હતી. દારૂ, કાર સહિત રૂા. ૮.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછમાં દારૂનો જથ્થો બોરસદના ડભાસી ગામના સુરેશભાઈ ધુળાભાઈ પટેલે મંગાવ્યો હોવાનું તથા વડતાલના ધર્મેન્દ્ર પરમાર ઉર્ફે ચકા મામાએ મોકલ્યો હોવાની કબુલાત કરી હતી. દારૂ સાથે ઝડપાયેલા સાહિલ પરમારને બોરસદ ગ્રામ્ય પોલીસના હવાલે કરતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …
GUJARAT

May 25, 2026
શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

પોરબંદરમાં 239 વર્ષ પહેલાં પણ કુદરતી ACની ટેકનિક વપરાતી હતી | Natural AC technology was used in Porb…

Next Post
USની ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓના ભારતમાં ડેરાતંબુ | US internet giants set up camp in India

વિરમગામમાં ભાજપના સદસ્યનું આંદોલન ઉગ્ર બન્યું, વેપારી એસો.એે ટેકો આપ્યા | BJP member agitation in Vi…

વિરમગામમાં ભાજપના સદસ્યનું આંદોલન ઉગ્ર બન્યું, વેપારી એસો.એે ટેકો આપ્યા | BJP member agitation in Vi...

ગણેશોત્સવ વેળા બજારમાં નવો ઉત્સાહ : રૂ. 28000 કરોડનો વેપાર થવાનો અંદાજ | New enthusiasm in the marke…

ગણેશોત્સવ વેળા બજારમાં નવો ઉત્સાહ : રૂ. 28000 કરોડનો વેપાર થવાનો અંદાજ | New enthusiasm in the marke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમાલપુરમાં 16 વર્ષ બાદ મેગા ડિમોલિશન, પોલીસ બંદોબસ્ત વચ્ચે 30 જેટલી દુકાનો તોડી પડાઈ | mega demoliti…

6 months ago
ત્યક્તા મહિલાને લગ્નની લાલચ આપી લોન એજન્ટે દુષ્કર્મ આચર્યું | Loan agent raped abandoned woman by lu…

1 year ago
‘હજારો ખેડૂતોને હજુ એકેય રૂપિયો કૃષિ સહાય નથી મળી…’, ટેકાના ભાવે વેચેલી મગફળીના બાકી નાણાં અંગે કો…

3 months ago
ગાંધીનગરમાં રફતારનો કહેરઃ પૂરપાટ ઝડપે આવતી કારે યુવતીને અડફેટે લીધી, ઘટનાસ્થળે જ મોત | Gandhinagar T…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News