gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામમાં ભાજપના સદસ્યનું આંદોલન ઉગ્ર બન્યું, વેપારી એસો.એે ટેકો આપ્યા | BJP member agitation in Vi…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
વિરમગામમાં ભાજપના સદસ્યનું આંદોલન ઉગ્ર બન્યું, વેપારી એસો.એે ટેકો આપ્યા | BJP member agitation in Vi…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– ગટરનો કોન્ટ્રાકટ રદ કરી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માંગ

– વેપારીઓ, રહીશોએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી, વિરમગામ બંધનું એલાન આપવાની ચીમકી ઉચ્ચારી

વિરમગામ : ભાજપ શાસિત વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ ભાજપના સદસ્ય અને પક્ષના દંડક શહેરમાં ઉભરાતી ગટરો દૂષિત પીવાનું પાણી સફાઈ અને ભૂગર્ભ ગટરની સમસ્યાને લઇને મંગળવારે અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતર્યા છે. આજે બુધવારે ઉપવાસ આંદોલનના બીજા દિવસે શહેરના વેપારી એસોસિએશને ટેકો આપતા આંદોલને વેગ પકડયું છે. 

વિરમગામ શહેરમાં ભૂગર્ભ ગટરના મેન હોલ અને આઈસી ચેમ્બરની સાફ સફાઈ રસ્તા ઉપર ઉભરાતી ગટરની ફરિયાદનું નિવારણ લાવવા માસિક નવ લાખ રૂપિયાના ખર્ચે વાષક કોન્ટ્રાક્ટ હળવદની કુમાર એન્જિનિયરિંગને આપવામાં આવી છે. છતાં ઉભરાતી ગટરની ફરિયાદોનું નિરાકરણ લાવવામાં એજન્સી સંપૂર્ણ નિષ્ફળ નીવડતા વોર્ડ નંબર છના સદસ્ય ઉમેશ વ્યાસ દ્વારા બિલોનું ચુકવણું ન કરવું અને આપેલો કોન્ટ્રાક્ટ રદ કરવા બાબતે નગરપાલિકાના જવાબદાર ચીફ ઓફિસરને અગાઉ બે વખત લેખિતમાં રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનો ઉકેલ નહીં આવતા મંગળવારના રોજ  ટાવર ચોકમાં અચોક્કસ મુદતના ઉપવાસ ઉપર બેઠા હતા. 

પરંતુ મંગળવારે સાંજના ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી ન હોવાથી તંત્ર ભાજપના સદસ્યને ત્યાંથી ખસી જવાનું કહેવામાં આવતા વીપી રોડ ઉપર આવેલી ખાનગી જગ્યામાં આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું. બીજા દિવસે શહેરના સામાજિક કાર્યકરો, વેપારીઓ, રહીશોએ ઉપવાસી છાવણીની રૂબરૂ મુલાકાત લઈ આંદોલનના સમર્થનમાં ટેકો જાહેર કર્યો હતો. જરૂર પડે વિરમગામ બંધનું એલાન આપવામાં આવશે તેઓ ઉપસ્થિત લોકોએ સુર વ્યક્ત કર્યો હતો.  વિરમગામ શહેરના હાર્દ સમાન વીપી રોડ એસોસિએશન દ્વારા જાહેરમાં બોર્ડ મૂકી વેપારીઓએ ઉમેશભાઈ વ્યાસને ટેકો જાહેર કર્યો હતો 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…
GUJARAT

October 13, 2026
શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

Next Post
ગણેશોત્સવ વેળા બજારમાં નવો ઉત્સાહ : રૂ. 28000 કરોડનો વેપાર થવાનો અંદાજ | New enthusiasm in the marke…

ગણેશોત્સવ વેળા બજારમાં નવો ઉત્સાહ : રૂ. 28000 કરોડનો વેપાર થવાનો અંદાજ | New enthusiasm in the marke...

મહારાષ્ટ્રના યુવાન સાથે ભાવનગરના બે ગઠિયાએ છેતરપિંડી આચરી

ટેરિફથી તિરુપુરમાં લાખો રોજગાર જોખમમાં, રૂ.12,000 કરોડની નિકાસને અસર થશે | Tariffs threaten lakhs of…

ટેરિફથી તિરુપુરમાં લાખો રોજગાર જોખમમાં, રૂ.12,000 કરોડની નિકાસને અસર થશે | Tariffs threaten lakhs of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ બજારમાં હેજ ફન્ડોની સેફ હેવન ખરીદીથી સોનાના ભાવ ઊંચકાયા | Gold prices rise on safe haven buyin…

1 year ago
વસ્ત્રાલમાં સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાના કામ માટે 8મી વખત ટેન્ડરિંગની નોબત | Tendering for the 8th time…

2 years ago
ફાગવેલને તાલુકા મથક રાખવાની ઉગ્ર માગણી સાથે હાઈવે ચક્કાજામ | Highway blocked with strong demand to k…

કેન્દ્રીય કર્મચારીઓને દશેરાની ભેટ, સરકારે જાહેર કર્યું 30 દિવસનું બોનસ | Central Government Makes Ma…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News