gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશના આ રાજ્યમાં હવે ભીખ માગવા પર પ્રતિબંધ, વિધાનસભામાં બિલ પાસ કરાયું | Mizoram Assembly Passes Beg…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in INDIA
0 0
0
દેશના આ રાજ્યમાં હવે ભીખ માગવા પર પ્રતિબંધ, વિધાનસભામાં બિલ પાસ કરાયું | Mizoram Assembly Passes Beg…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mizoram Prohibition of Beggary Bill: મિઝોરમ વિધાનસભાએ બુધવારે (27મી ઓગસ્ટ) ‘મિઝોરમ પ્રોહિબિશન ઓફ બેગરી બિલ 2025’ પસાર કર્યું. આ કાયદાનો હેતુ માત્ર ભિખારીઓ પર પ્રતિબંધ મૂકવા અને તેમને મદદ અને રોજગાર આપીને સમાજમાં ઊભા રહેવાનો પણ છે.

આઈઝોલમાં 30થી વધુ ભિખારીઓ

અહેવાલો અનુસાર, બિલ હેઠળ સરકાર એક રાહત બોર્ડ બનાવશે અને એક રિસીવિંગ સેન્ટર ખોલશે. અહીં ભિખારીઓને અસ્થાયી રૂપે રાખવામાં આવશે અને 24 કલાકની અંદર તેને રાજ્ય અથવા ઘરે પાછા મોકલવામાં આવશે. સમાજ કલ્યાણ વિભાગના સર્વે મુજબ, હાલમાં આઈઝોલમાં 30થી વધુ ભિખારીઓ છે, જેમાંથી ઘણાં બહારથી આવ્યા છે.

આ પણ વાંચો: ખાનગી સંસ્થામાં હવે 10 કલાકની નોકરી? મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારે શરૂ કરી કવાયત

સમાજ કલ્યાણ મંત્રી લાલરિનપુઈએ જણાવ્યું હતું કે, ‘મિઝોરમમાં હાલમાં ખૂબ ઓછા ભિખારીઓ છે. તેનું કારણ અહીંનું મજબૂત સામાજિક માળખું, ચર્ચ અને NGOની મદદ અને સરકારની યોજનાઓ છે. પરંતુ ટૂંક સમયમાં સાઈરાંગ-સિહમુ રેલવે લાઈન શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી સપ્ટેમ્બરે તેનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બહારથી આવતા ભિખારીઓનું જોખમ વધી શકે છે.’

વિપક્ષે બિલનો વિરોધ કર્યો 

વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો હતો. મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) નેતા લાલચંદમા રાલ્ટેએ કહ્યું કે, ‘આ કાયદો રાજ્યની છબીને કલંકિત કરશે અને ખ્રિસ્તી ધર્મની વિરુદ્ધ છે. ભિખારીઓને મદદ કરવા માટે સમાજ અને ચર્ચની સંડોવણીને મજબૂત બનાવવી જોઈએ.’

મુખ્યમંત્રી લાલદુહોમાએ કહ્યું કે, ‘આ કાયદાનો વાસ્તવિક હેતુ ભિખારીઓને સજા કરવાનો નથી પરંતુ ચર્ચ, એનજીઓ અને સરકારની મદદથી તેમનું પુનર્વસન કરવાનો છે જેથી મિઝોરમને ભિખારી મુક્ત બનાવી શકાય.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…
INDIA

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…

May 14, 2026
નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…
INDIA

નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…

May 14, 2026
ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…
INDIA

ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…

May 14, 2026
Next Post
વશ લેવલ 2 : માનસિક આઘાતનો તોફાની અનુભવ

વશ લેવલ 2 : માનસિક આઘાતનો તોફાની અનુભવ

વસ્ત્રાલ રીંગ રોડ પર કારમાં છુપાવેલો 19 કિલો ચરસનો જથ્થા સાથે ડ્રગ્સનો કારોબાર કરતા બે યુવકોની ધરપકડ…

વસ્ત્રાલ રીંગ રોડ પર કારમાં છુપાવેલો 19 કિલો ચરસનો જથ્થા સાથે ડ્રગ્સનો કારોબાર કરતા બે યુવકોની ધરપકડ...

ચાંદલોડિયામાં વ્યાજખોરે એક બાકી હપ્તા માટે 9.20 લાખની પેનલ્ટી માગી, ત્રાસથી કંટાળી યુવકે જીવન ટુંકાવ…

ચાંદલોડિયામાં વ્યાજખોરે એક બાકી હપ્તા માટે 9.20 લાખની પેનલ્ટી માગી, ત્રાસથી કંટાળી યુવકે જીવન ટુંકાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુંડા તોડી નાખવાનો ઠપકો આપતા પાંચ શખ્સનો પરિવાર પર હુમલો | Five men attack family after scolding the…

કુંડા તોડી નાખવાનો ઠપકો આપતા પાંચ શખ્સનો પરિવાર પર હુમલો | Five men attack family after scolding the…

6 months ago
ગીરના વધુ 20 સિંહોની ગુંજ હવે જામનગરના વનતારામાં સંભળાશે | The echo of 20 more Gir lions will now be…

ગીરના વધુ 20 સિંહોની ગુંજ હવે જામનગરના વનતારામાં સંભળાશે | The echo of 20 more Gir lions will now be…

6 months ago
સોનામાં રૂ.3500 તથા ચાંદીમાં રૂ.20000નો  સ્પ્રિંગ જેવો ઉછાળો

સોનામાં રૂ.3500 તથા ચાંદીમાં રૂ.20000નો સ્પ્રિંગ જેવો ઉછાળો

4 months ago
અનગઢમાં યુવાનનો ચિઠ્ઠી લખી આપઘાત બસ હવે હું થાકી ગયો છું જિદગીથી નથી જીવવું, લાઇફમાં કઇ રહ્યુ નથી | …

અનગઢમાં યુવાનનો ચિઠ્ઠી લખી આપઘાત બસ હવે હું થાકી ગયો છું જિદગીથી નથી જીવવું, લાઇફમાં કઇ રહ્યુ નથી | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News