gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વીજ શટડાઉનના કારણે કારેલીબાગ ટાંકી વિસ્તારમાં આવતીકાલે પાણીનો કકળાટ | Water shortage in Karelibaug t…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
વીજ શટડાઉનના કારણે કારેલીબાગ ટાંકી વિસ્તારમાં આવતીકાલે પાણીનો કકળાટ | Water shortage in Karelibaug t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Water Shotrage : વડોદરા શહેરના કારેલીબાગ ટાંકી ખાતેથી પાણી મેળવતા અનેક વિસ્તારોમાં આવતીકાલે પાણી પુરવઠા પર અસર જોવા મળશે. તા. 29-05-2026ના રોજ MGVCL દ્વારા કારેલીબાગ સબ ડિવિઝનમાં વીજ શટડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાથી કારેલીબાગ ટાંકી ખાતે સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

 વીજ પુરવઠો બંધ રહેતા ટાંકી ખાતેની પમ્પિંગ મશીનરી કાર્યરત રાખી શકાય તેમ નહીં હોવાથી પાણી વિતરણ વ્યવસ્થામાં ખલેલ પહોંચશે. જેના પગલે સવાર અને સાંજના ઝોનમાં પાણી મેળવતા વિસ્તારોમાં પાણી વિલંબથી, હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે મળશે.

સવારના ઝોનમાં કલાકુંજ સોસાયટી, વૃંદાવન, કૃષ્ણલીલા સોસાયટી, આમ્રપાલી, મુખ્યમંત્રી આવાસ, ફતેપુરા, અમિતનગર, અજિતાનગર અને ભાવનાપાર્ક વિસ્તારમાં પાણી પુરવઠા પર અસર રહેશે.

 તે જ રીતે સાંજના ઝોનમાં જ્યોતિપાર્ક, આનંદનગર, સુવિધાપાર્ક, બ્રાઈટર સ્કૂલ ખાંચો, દીપિકા સોસાયટી, અમિતનગર, શાંતિપાર્ક, અંબાલાલપાર્ક, આર્યકન્યા, રણછોડપાર્ક, સોનલપાર્ક, જયગાયત્રીનગર અને અયોધ્યાનગર વિસ્તારમાં પાણી ઓછા દબાણથી તથા વિલંબથી વિતરણ કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભ…
GUJARAT

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભ…

May 27, 2026
પેટ્રોલ-ડીઝલ બચાવવાની વાતો વચ્ચે અમદાવાદમાં એક પણ સાયકલ ટ્રેક નહીં, વિદેશમાં લોકો ગર્વથી ચલાવે તો ભા…

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં ભડકો, અદાણી ગેસે ફરી એકવાર 2 રૂપિયાનો વધારો ઝીંક્યો | cng price hi…

Next Post
રીક્ષાનું ભાડું સરકાર કેમ નક્કી કરે ? ઓટોરિક્ષા ડ્રાઇવર યુનિયનનો સવાલ ; અસહકાર આંદોલનની ચીમકી | Why …

રીક્ષાનું ભાડું સરકાર કેમ નક્કી કરે ? ઓટોરિક્ષા ડ્રાઇવર યુનિયનનો સવાલ ; અસહકાર આંદોલનની ચીમકી | Why ...

દેવું થતા નોકરીએ જવા નીકળ્યા બાદ યુવક લાપતા થયો, પોલીસે શોધી કાઢ્યો | Young man goes missing after l…

દેવું થતા નોકરીએ જવા નીકળ્યા બાદ યુવક લાપતા થયો, પોલીસે શોધી કાઢ્યો | Young man goes missing after l...

સાવધાન! ATMમાં કોઈ મદદ કરવા આવે તો ચેતજો, અમદાવાદમાં વાતોના વડા કરી કાર્ડ બદલી નાખતી ગેંગ ઝડપાઈ | ah…

સાવધાન! ATMમાં કોઈ મદદ કરવા આવે તો ચેતજો, અમદાવાદમાં વાતોના વડા કરી કાર્ડ બદલી નાખતી ગેંગ ઝડપાઈ | ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં ટ્રેક્ટરના ધંધામાં ખારના કારણે ખેડૂત યુવાન પર છરી-ધોકા વડે હુમલો | Y…

6 months ago
જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના 53મા મુખ્ય ન્યાયાધીશ બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં | Justice Sury…

મંદિરના ખોદકામ સમયે 30 વર્ષ પહેલા જમીનમાં દટાઈ ગયેલું હેન્ડ ગેસ ગ્રેનેડ મળી આવતા પોલીસની દોડધામ | Va…

5 months ago
શહેરમાં 100 કરોડનું સોનુ-ચાંદી, 1500 જેટલી કાર અને 8000 ટુ વ્હીલર વેચાયા | gold and silver and car a…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News