gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોડ ક્રોસ કરતી મહિલાને ટેમ્પો ચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by te…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
રોડ ક્રોસ કરતી મહિલાને ટેમ્પો ચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by te…
0
VIEWS
Share on FacebookShare on Twitter

,વાસદ નજીક રોડ ક્રોસ કરતા દંપતી પૈકી  પત્નીને  પૂરઝડપે આવતા ટેમ્પોના ડ્રાઇવરે અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. ટૂંકી સારવાર દરમિયાન પત્નીનું મોત થયું હતું.

માંજલપુર નવાપુરા ફળિયામાં રહેતા પરેશભાઇ વિનોદભાઇ રાજપૂત અને તેમના પત્ની જ્યોત્સનાબેન ગત ૨૯ મી તારીખે તેઓ વાસદ સંબંધીના ઘરે પ્રસંગમાં ગયા હતા. રાતે ત્યાં રોકાઇને બીજા દિવસે બપોરે એક વાગ્યે તેઓ જમીને પરત વડોદરા આવવા માટે નીકળ્યા હતા. વાસદ કિસ્મત કાઠિયાવાડી હોટલની પાસે તેઓ ફૂલોના હાર લેવા માટે બાઇક રોડની સાઇડમાં  પાર્ક કરીને ઉભા રહ્યા હતા. પતિ – પત્ની ફૂલ લેવા માટે રોડ ક્રોસ કરતા હતા. તે સમયે વડોદરાથી અમદાવાદ તરફ જતા આયશર ટેમ્પોના ડ્રાઇવરે તેમના પત્નીને ટક્કર મારતા પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત જ્યોત્સનાબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ  જવામાં આવ્યા હતા. પરંતુ,  સારવાર દરમિયાન ગઇકાલે રાતે તેઓનું મોત થયું હતું. જે અંગે પરેશભાઇએ વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના યુવકે કેનેડામાં ગૌરવ વધાર્યું : વિધાર્થી નેતા અને ઇન્ટર નેશનલ સ્ટુડન્ટનો એવોર્ડ મેળવ્યો | P…
GUJARAT

June 24, 2026
વડોદરામાં ફાયર બ્રિગેડ વિભાગમાં કોન્ટ્રાક્ટ ડ્રાઇવરોનો ઇજારો વધુ 3 મહિના લંબાવવાની દરખાસ્તથી વિવાદ |…

પાર્કસ-ગાર્ડન માટે રૂ.11.50 કરોડના મેનપાવર ટેન્ડર ડી.જી.નાકરાણીને પધરાવી દેવાની દરખાસ્ત ફરી રજૂ થતા …

Next Post
મુજમહુડા ડમ્પિંગ યાર્ડમાં ઉભેલા ડમ્પર પર પથ્થરમારો | Stones pelted at dumper parked at Mujmhuda dump…

મુજમહુડા ડમ્પિંગ યાર્ડમાં ઉભેલા ડમ્પર પર પથ્થરમારો | Stones pelted at dumper parked at Mujmhuda dump...

આપઘાત કરવા યુવકે સોડિયમ નાઇટ્રેટ ઓનલાઇન મંગાવ્યુ હતું | The young man ordered sodium nitrate online …

આપઘાત કરવા યુવકે સોડિયમ નાઇટ્રેટ ઓનલાઇન મંગાવ્યુ હતું | The young man ordered sodium nitrate online ...

ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમને પોલીસે નોટિસ મોકલી | Police sent notices to the head and m…

ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમને પોલીસે નોટિસ મોકલી | Police sent notices to the head and m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો | Gujarat Local…

3 months ago
સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી…’, પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ | …

10 months ago
ખાનગી સ્કૂલને ટક્કર આપે તેવી સુવિધાઓ વચ્ચે રસૂલાબાદની સરકારી સ્કૂલમાં આદિવાસી બાળકો ભણે છે | Tribal …

અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News