gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશનની નિઝામપુરા અને સુભાનપુરા લાઇબ્રેરી લોકોના ઉપયોગ માટે ખુલ્લી મુકવા તૈયારી | Vadoda…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશનની નિઝામપુરા અને સુભાનપુરા લાઇબ્રેરી લોકોના ઉપયોગ માટે ખુલ્લી મુકવા તૈયારી | Vadoda…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના નિઝામપુરા અને સુભાનપુરા ખાતે લાઇબ્રેરી બનાવી છે. આ લાઇબ્રેરીનો લોકો હવે ઉપયોગ શરૂ કરી શકે તે માટે કોર્પોરેશનને કામગીરી હાથ ધરી છે.

આ અંગે સ્ટેન્ડિંગ સમિતિમાં લાઇબ્રેરી માટે નીતિ નિયમો અને મેમ્બરશીપ મેળવવા સહિતના ધારા ધોરણો નક્કી કરવા સંદર્ભે એક દરખાસ્ત રજૂ કરી છે. કોર્પોરેશનમાં અગાઉ લાઇબ્રેરી માટે છ સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ લાઇબ્રેરીના સંચાલન માટે નીતિ નિયમો, મેમ્બરશીપ મેળવવા માટેની ફી તથા લાઇબ્રેરીના સંચાલન માટે જરૂરી સ્ટાફની ચર્ચા કરી હતી. નિયમો અને ફી વગેરે નક્કી કરીને મંજૂરી માટે સ્ટેન્ડિંગ સમિતિમાં મંજૂરી માટે મુકાયા છે. સ્ટેન્ડિંગ સમિતિ આમાં કોઈ સુધારા વધારા પણ સૂચવી શકે તેવી શક્યતા છે. લાઇબ્રેરી સંચાલન માટે બંને સ્થળે એક એક લાઇબ્રેરીયન, આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન ,ક્લાર્ક વગેરે મળીને 12 જણાનો સ્ટાફ લેવાનો થશે. વડોદરા કોર્પોરેશન દ્વારા ગોત્રી અને હરણીમાં નવી લાઇબ્રેરી બનાવવા ઉપરાંત માંજલપુરમાં ડીસ્ટ્રીકટ લાઇબ્રેરી બનાવવાનું પણ આયોજન વિચારવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૦૦ કરોડ મહામૃત્યુંજય જાપ સંકલ્પ શિબિર ગાયત્રી પ્રજ્ઞાપીઠ બરવાળા બાવીસી તા. કુકાવાવા, જી. અમરેલી મુક…
GUJARAT

૧૦૦ કરોડ મહામૃત્યુંજય જાપ સંકલ્પ શિબિર ગાયત્રી પ્રજ્ઞાપીઠ બરવાળા બાવીસી તા. કુકાવાવા, જી. અમરેલી મુક…

September 17, 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
Next Post
વડોદરામાં વૃંદાવન ટાઉનશીપના લિફ્ટમાં ફસાયેલી મહિલાનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ, 20 મિનિટ ફસાઈ | …

વડોદરામાં વૃંદાવન ટાઉનશીપના લિફ્ટમાં ફસાયેલી મહિલાનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ, 20 મિનિટ ફસાઈ | ...

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ, રાયોટીંગના ગુનામાં 11ની ધ…

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ, રાયોટીંગના ગુનામાં 11ની ધ...

અંક્લેશ્વરમાંથી 11 વર્ષનો બાળક કોઇક કારણસર રિસાઈ ઘરેથી સાયકલ લઇ નીકળી ગયો | An 11 year old boy from …

અંક્લેશ્વરમાંથી 11 વર્ષનો બાળક કોઇક કારણસર રિસાઈ ઘરેથી સાયકલ લઇ નીકળી ગયો | An 11 year old boy from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૈન્ય કાર્યવાહીમાં ઉપયોગી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હ્યુમનોઇડ રોબોટ ટૂંક સમયમાં હકીકત બનશે | Human…

સૈન્ય કાર્યવાહીમાં ઉપયોગી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હ્યુમનોઇડ રોબોટ ટૂંક સમયમાં હકીકત બનશે | Human…

1 year ago

બિઝનેસ પાર્ક પાસે ફ્રેન્કી સ્ટેશનના સિલિન્ડરમાં આગ લાગતા દોડધામ | Fire breaks out in cylinder at Fra…

12 months ago
આજીવન કેદની સજામાં અપીલ દરમિયાન જામીન પર છૂટેલા આરોપીએ વડોદરામાં બે મહિલાના અછોડા તોડયા | Accused re…

આજીવન કેદની સજામાં અપીલ દરમિયાન જામીન પર છૂટેલા આરોપીએ વડોદરામાં બે મહિલાના અછોડા તોડયા | Accused re…

1 year ago
૩૫.૩૦ લાખની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in fraud of Rs 35 …

૩૫.૩૦ લાખની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in fraud of Rs 35 …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News