gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થર્ટીફર્સ્ટની ઉજવણી દરમિયાન 55 પોઇન્ટ પર ચેકિંગ,દારૃના 150થી વધુ કેસઃફતેગંજ-ડેરીડેન પર ભારે ભીડ | Ch…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
થર્ટીફર્સ્ટની ઉજવણી દરમિયાન 55 પોઇન્ટ પર ચેકિંગ,દારૃના 150થી વધુ કેસઃફતેગંજ-ડેરીડેન પર ભારે ભીડ | Ch…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન દારૃનો નશો કરી છાકટા બનતા તત્વો પર સકંજો કસવા માટે પોલીસ દ્વારા ત્રણ દિવસથી રોજ રાતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને દારૃના ૧૫૦થી વધુ કેસ કરવામાં આવ્યા છે.

આજે થર્ટી ફર્સ્ટની સાંજથી જ પોલીસે શહેરના ૧૧ એન્ટ્રી પોઇન્ટ તેમજ જુદાજુદા વિસ્તારોમાં ૫૫ જેટલા સ્થળોએ નાકાબંધી કરીને વાહનચેકિંગ કરવામાં આવ્યું હતું.તો બીજીતરફ અવાવરૃ સ્થળોએ પણ પોલીસની વાન પેટ્રોલિંગ કરતી હતી.

સિટી કંટ્રોલ એન્ડ કમાન્ડ ખાતેથી પણ સીસીટીવી કેમેરા મારફતે એક ટીમ દ્વારા નીગરાણી રાખવામાં આવતી હતી.પોલીસે બે દિવસ પહેલાં દારૃના ૪૭ અને ગઇકાલે ૭૦ કેસ કર્યા હતા. જ્યારે આજે પણ આવા કેસ ચાલુ રાખવામાં આવ્યા છે.

થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન રાત્રે ફતેગંજ અને સયાજીગંજ વિસ્તારમાં ભારે ભીડ જામી હતી.જ્યારે ખાણી પીણી માટે પણ હોટલ-રેસ્ટોરાંમાં લાંબું વેઇટિંગ લિસ્ટ જોવા મળ્યું હતું.આમ,લોકોએ થર્ટી ફર્સ્ટની મનમૂકીને ઉજવણી કરી નવા વર્ષને વધાવ્યું હતું.

દારૃના નશામાં જોખમી ડ્રાઇવિંગ કરતો ડમ્પર ચાલક પકડાયો

શહેર પોલીસ દ્વારા જુદાજુદા પોઇન્ટ  પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.જે દુમાડ ચેકપોસ્ટ પાસે ગઇરાત્રે એક ડમ્પર પૂરઝડપે અને બેફામ રીતે આવી રહ્યું હોવાથી સમા પોલીસે તેને અટકાવી ડ્રાઇવરની તપાસ કરતાં તે દારૃના નશામાં જણાઇ આવ્યો હતો.જેથી પોલીસે દારૃ નો નશો કરી ડ્રાઇવિંગ કરીને લોકોના જીવ જોખમમાં મુકવા બદલ ગુનો નોંધી પ્રવિણ પ્રતાપભાઇ સોલંકી (રાતડીયા, તા.ડેસર)ની ધરપકડ કરી વાહન કબજે લીધું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
‘ઓપરેશન કારાવાસ’ હેઠળ વડોદરા પોલીસે એક વર્ષમાં 650માંથી 189 ગુનેગારોને ઝડપી પાડ્યા | Under ‘Operatio…

'ઓપરેશન કારાવાસ' હેઠળ વડોદરા પોલીસે એક વર્ષમાં 650માંથી 189 ગુનેગારોને ઝડપી પાડ્યા | Under 'Operatio...

યુવકનું મોત નિપજવાના બનાવમાં કોર્પોરેશનને 4.84 લાખનું વળતર ચૂકવવા હાઇકોર્ટનો આદેશ | High Court order…

યુવકનું મોત નિપજવાના બનાવમાં કોર્પોરેશનને 4.84 લાખનું વળતર ચૂકવવા હાઇકોર્ટનો આદેશ | High Court order...

વડોદરાની કંપનીની મુંબઇની કંપની સાથે ઠગાઇ ૪૦ લાખ હેન્ડ ગ્લોવ્ઝ ના મોકલ્યા અને રૃા.૬૩.૨૨ લાખ પણ પડાવી …

વડોદરાની કંપનીની મુંબઇની કંપની સાથે ઠગાઇ ૪૦ લાખ હેન્ડ ગ્લોવ્ઝ ના મોકલ્યા અને રૃા.૬૩.૨૨ લાખ પણ પડાવી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્ચિમ બંગાળ: ચૂંટણી પંચે ફલતા વિધાનસભા બેઠક પર ફરી મતદાનનો કર્યો આદેશ, 21 મેંના રોજ વોટિંગ | bengal…

પશ્ચિમ બંગાળ: ચૂંટણી પંચે ફલતા વિધાનસભા બેઠક પર ફરી મતદાનનો કર્યો આદેશ, 21 મેંના રોજ વોટિંગ | bengal…

5 months ago
તિરૂપતિ મંદિરમાં રૂ.100 કરોડની ચોરી’, નાયડુના મંત્રીનો જગન સરકાર પર ગંભીર આક્ષેપ | tirupati temple 1…

તિરૂપતિ મંદિરમાં રૂ.100 કરોડની ચોરી’, નાયડુના મંત્રીનો જગન સરકાર પર ગંભીર આક્ષેપ | tirupati temple 1…

1 year ago
બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for breaking down doors of locked …

બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for breaking down doors of locked …

1 year ago
2 પુત્રીના લગ્ન પ્રસંગે જ પિતાનું હાર્ટએટેકથી મોત | Father of Two Daughrers dies of heart attack at …

2 પુત્રીના લગ્ન પ્રસંગે જ પિતાનું હાર્ટએટેકથી મોત | Father of Two Daughrers dies of heart attack at …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News