gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા મિલકત સંબંધી ગુન્હાના આરોપીઓને ચેક કરવા માટે સ્પેશિયલ ડ્રાઇવ યોજ…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા મિલકત સંબંધી ગુન્હાના આરોપીઓને ચેક કરવા માટે સ્પેશિયલ ડ્રાઇવ યોજ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર જિલ્લાના નવનિયુક્ત એસ.પી. ડો.રવિ મોહન સૈનિ દ્વારા શહેર જિલ્લામાં પોલીસ વિભાગની અલગ અલગ ટુકડીને દોડતી કરીને પ્રતિદિન અલગ અલગ ઝુંબેશ ચલાવવામાં આવે છે, જેના ભાગરૂપે ગઈકાલે સમગ્ર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાના આરોપીઓને ચેક કરવા માટેની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

 જામનગર શહેર અને જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં બે કે તેથી વધુ મિલકત મંદિર જેવા કે લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી, વાહન ચોરી, ચેઇન સ્નેચિંગ જેવા ગુન્હા આચારનારા શખ્સોની દરેક પ્રકારની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવાના ભાગરૂપે, તેમજ મિલકત સંબંધી અંકુશ લાવવા માટે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન સ્પેશિયલ દ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાભરમાં આવા ગુન્હેગારોની યાદી તૈયાર કર્યા બાદ કુલ 56 શખ્સોને ચેક કરવામાં આવ્યા હતા. એસપી ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ લાલપુર અને જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી તથા શહેરના ત્રણેય પોલીસ ડીવિઝન ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના તમામ પોલીસ ડિવિઝનના અધિકારીઓ અને તેઓની સમગ્ર પોલીસ ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર વિચિત્ર અકસ્માત : બંધ પડેલા છોટાહાથીને રિપેર કરતા ચાલકનો ડમ્પર નીચે કચડાઈ…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર વિચિત્ર અકસ્માત : બંધ પડેલા છોટાહાથીને રિપેર કરતા ચાલકનો ડમ્પર નીચે કચડાઈ...

કાલાવડના કુંભનાથપરા વિસ્તારના પાર્ક કરેલા બે ટ્રકમાંથી તસ્કરો બેટરીની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ | …

કાલાવડના કુંભનાથપરા વિસ્તારના પાર્ક કરેલા બે ટ્રકમાંથી તસ્કરો બેટરીની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ | ...

જામનગરમાં 8 ગુજરાત નેવલ યુનિટ NCCના દસ દિવસીય કેમ્પમાં ગણેશચતુર્થીની શાનદાર ઉજવણી | Ganesh Chaturthi…

જામનગરમાં 8 ગુજરાત નેવલ યુનિટ NCCના દસ દિવસીય કેમ્પમાં ગણેશચતુર્થીની શાનદાર ઉજવણી | Ganesh Chaturthi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું નીચું ખુલ્યા પછી ઝડપી ઉંચકાયું : વૈશ્વિક ભાવ વધી ૩૨૫૦ ડોલર થયા | Gold rises sharply after open…

1 year ago
એસટી બસ સાથે ટકરાતા થાર ગાડીનો કચ્ચરઘાણ : ચાલકનું મોત | Thar vehicle overturns after colliding with …

‘રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું’ સંસદમાં બનેલી ઘટનાનો બદલો લેવા 25 સાંસદોને રાજસ્થાનના વ્યક્તિની ધમકી…

7 months ago
રાજ્યસભાના સૌથી ગરીબ ઉમેદવાર નીતિશ કુમાર, બિહારના CM પાસે ફક્ત 20,552 રૂપિયા રોકડ | Nitish Kumar Amo…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News