gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર વિચિત્ર અકસ્માત : બંધ પડેલા છોટાહાથીને રિપેર કરતા ચાલકનો ડમ્પર નીચે કચડાઈ…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર વિચિત્ર અકસ્માત : બંધ પડેલા છોટાહાથીને રિપેર કરતા ચાલકનો ડમ્પર નીચે કચડાઈ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલનાકા નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, અને માર્ગ પર બંધ પડી ગયેલું છોટાહાથી રીપેર કરી રહેલા તેના ચાલકને પાછળથી આવેલા ડમ્પર ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતા કરુણ મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં રહેતા અને દિનેશ શોપ ફેક્ટરી ચલાવતા સંજયભાઈ કાંતિલાલભાઈ શાહ નામના વેપારીએ પોતાના છોટાહાથીના ચાલક અમિત અતુલભાઇ ગડાદરા નામના યુવાનને પાછળથી ધસી આવી કચડીનાખી મૃત્યુ નીપજાવવા અંગે ડમ્પર ચાલક સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સંજયભાઈ શાહની ફેક્ટરીમાં છોટાહાથી ના ચાલક તરીકે નોકરી કરતો અમિત ગઢાદરા કે જે ગઈકાલે કંપનીનું જીજે-3 બી.વાય. 8295 નંબરનું છોટા હાથી લઈને જામનગર રાજકોટ ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન સોયલ ટોલનાકા પાસે છોટા હાથીની એક્સેલ ભાંગી જતાં માર્ગ પર બંધ પડી ગયું હતું. તેથી પોતે પાછળના વ્હીલમાં જેક લગાવીને રીપેરીંગ કામ કરી રહ્યો હતો, તે વેળાએ પાછળથી પુર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે છોટા હાથીને ટક્કર મારી દીધી હતી, અને નીચે કામ કરી રહેલા અમિતનું ડમ્પર નીચે ચગદાઈ જવાના કારણે ગંભીર ઈજા થયા બાદ કરુણ મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર મામલામાં ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો
GUJARAT

May 10, 2026
અધેવાડામાં દેશી દારૃના હાટડા પર પોલીસ ત્રાટકી, મહિલા ફરાર | Police raid country liquor shop in Adhew…

અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…

Next Post
કાલાવડના કુંભનાથપરા વિસ્તારના પાર્ક કરેલા બે ટ્રકમાંથી તસ્કરો બેટરીની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ | …

કાલાવડના કુંભનાથપરા વિસ્તારના પાર્ક કરેલા બે ટ્રકમાંથી તસ્કરો બેટરીની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ | ...

જામનગરમાં 8 ગુજરાત નેવલ યુનિટ NCCના દસ દિવસીય કેમ્પમાં ગણેશચતુર્થીની શાનદાર ઉજવણી | Ganesh Chaturthi…

જામનગરમાં 8 ગુજરાત નેવલ યુનિટ NCCના દસ દિવસીય કેમ્પમાં ગણેશચતુર્થીની શાનદાર ઉજવણી | Ganesh Chaturthi...

કાલાવડના નાની ભગેડી ગામમાં રહેતી પરિણીતાનો પતિના ત્રાસના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મીરાપુરી ગામે ગોમા નદીમાં 8 પૈકી એક યુવકનું ડૂબી જતાં મોત | One of the 8 youths drowned in the Goma …

8 months ago
NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકને જોધપુર જેલ મોકલાયા, લેહમાં ઈન્ટરનેટ બંધ

પરિક્રમા રદ છતાં ભવનાથ ક્ષેત્રમાં પચાસેક હજાર ભાવિકો ઉમટી પડયા | around fifty thousand devotees gath…

6 months ago
વિધાનસભામાં પોલ ખુલી! અમદાવાદમાં કેન્દ્રના સ્માર્ટ સિટી મિશન હેઠળ એક પણ નવા કામ મંજૂર ન થયા | Ahmeda…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News