gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : કર્ણાટકના મેંગલોરમાં મોટી દુર્ઘટના, બસ સ્ટેન્ડ સાથે બસ ટકરાતા 5ના મોત, 7ને ઈજા | Mangaluru K…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in INDIA
0 0
0
VIDEO : કર્ણાટકના મેંગલોરમાં મોટી દુર્ઘટના, બસ સ્ટેન્ડ સાથે બસ ટકરાતા 5ના મોત, 7ને ઈજા | Mangaluru K…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mangaluru Bus Accident : કર્ણાટકના મેંગલોર શહેરમાં આજે (28 ઓગસ્ટ) ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં કાસરગોડથી મેંગલુરુ જઈ રહેલી કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસની બ્રેક ફેલ થતાં તે બસ સ્ટેનમાં ઘૂસી ગઈ છે, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે, જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

અકસ્માતમાં રિક્ષાનો પણ કચ્ચરઘાણ

બપોરે બનેલી આ ઘટનામાં બસ સ્ટેન્ડમાં રાહ જોઈ રહેલા ચાર લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. મૃતકોમાં એક જ પરિવારના ત્રણ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક બાળક પણ આ અકસ્માતનો ભોગ બન્યું અને તેણે પણ જીવ ગુમાવ્યો. મળતી માહિતી મુજબ, કેટલાક મૃતકો બસ સ્ટેન્ડ પાસે એક ઓટો રિક્ષામાં બેઠા હતા. 

6 people, including 3 women & a 10-yr-old girl, were killed after a KSRTC bus travelling from Kasaragod to Mangaluru crashed into a bus waiting area at Talapady on Kerala-Karnataka border around 1:45 pm.

According to sources, brakes of bus, failed causing this horrific accident. pic.twitter.com/5Ga6A50zmh

— Mangalore City (@MangaloreCity) August 28, 2025

આ પણ વાંચો : ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં 40 બાળકોને લઈ જતી સ્કૂલ બસ નાળામાં ખાબકી, 12થી વધુ બાળકોને ગંભીર ઈજા

સાત ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય સાત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. સ્થાનિક પોલીસ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

બસની બ્રેક ફેલ થવાનો પ્રાથમિક અંદાજ

પ્રાથમિક તપાસ મુજબ, આ દુર્ઘટના બસની બ્રેક ફેલ થવાને કારણે થઈ હોવાનું મનાય છે. બસ ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે સીધી બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે, અને પોલીસ અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ કરી રહી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે બેદરકારી બદલ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : ઠેર ઠેર મેઘપ્રકોપ બાદ હવે પડશે હાડ થીજવતી ઠંડી! લા-નીનાની વ્યાપક અસરની આગાહી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…
INDIA

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

March 30, 2026
દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
Next Post
વર્ષ 2024માં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું વળતર ચૂકવાશે, ખેડૂતોને 11 હજારની સહાય મળશે | gujarat fa…

વર્ષ 2024માં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું વળતર ચૂકવાશે, ખેડૂતોને 11 હજારની સહાય મળશે | gujarat fa...

‘જે થાય છે, સારું થાય છે’, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પર બોલ્યા અરવિંદ કેજરીવાલ | former CM Arvi…

'જે થાય છે, સારું થાય છે', દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પર બોલ્યા અરવિંદ કેજરીવાલ | former CM Arvi...

ટેરિફની અસર! સોના-ચાંદી ફરી ઓલટાઈમ હાઈ, જાણો અમદાવાદમાં કેટલો વધ્યો ભાવ | gold price All time High S…

ટેરિફની અસર! સોના-ચાંદી ફરી ઓલટાઈમ હાઈ, જાણો અમદાવાદમાં કેટલો વધ્યો ભાવ | gold price All time High S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોખરામાં એકવાયું જીવન જીવતા વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરતા ચકચાર | A nielo emon fefin chinnap

ખોખરામાં એકવાયું જીવન જીવતા વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરતા ચકચાર | A nielo emon fefin chinnap

7 months ago
ભારત પર ટેરિફ લગાવનારા ટ્રમ્પનું પ્રજાસત્તાક દિવસે મોટું નિવેદન, કહ્યું- આપણાં સંબંધો ઐતિહાસિક | Rep…

ભારત પર ટેરિફ લગાવનારા ટ્રમ્પનું પ્રજાસત્તાક દિવસે મોટું નિવેદન, કહ્યું- આપણાં સંબંધો ઐતિહાસિક | Rep…

2 months ago
જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

4 weeks ago
દિલ્હી ઠૂંઠવાયું, સોમવાર છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો

દિલ્હી ઠૂંઠવાયું, સોમવાર છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News