gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છાણીની નર્સરીમાં 23 વર્ષ પહેલાં હત્યા કરનાર પકડાયોઃપોલીસની 5000 કિમીની રઝળપાટઃ15 વર્ષે હત્યા કરી 38વ…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
છાણીની નર્સરીમાં 23 વર્ષ પહેલાં હત્યા કરનાર પકડાયોઃપોલીસની 5000 કિમીની રઝળપાટઃ15 વર્ષે હત્યા કરી 38વ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ છાણીની નર્સરીમાં થયેલી હત્યાના આરોપીને ૨૩ વર્ષ બાદ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

છાણી જકાતનાકા વિસ્તારની રોયલ રોઝરી નર્સરીમાં ડિસેમ્બર-૨૦૦૨માં રમણભાઇ બારીયાની ફૂલ-છોડના વકરાના રૃપિયા લૂંટી લેવાના ઇરાદે ત્રણ  બંગાળી કારીગરોએ હાથપગ બાંધીને ગળે ફાંસો આપી દીધો હતો.

હત્યારાઓમાં સુનિલ નામનો ૧૫ વર્ષનો હત્યારો પણ સામેલ હતો.જે હત્યારો બાંગ્લાદેશની બોર્ડર પાસેના માલદા ગામના વતનમાં પહોંચી ગયો હતો.ત્યારબાદ પોલીસ તેને શોધતી હતી પરંતુ કોઇ પત્તો લાગતો નહતો.વળી આરોપીનું લોકેશન પણ કર્ણાટક તેમજ અન્ય રાજ્યોમાં બદલાતું રહેતું હતું.

છાણીના પીઆઇ આર એલ પ્રજાપતિએ એક ટીમને બાંગ્લાદેશની બોર્ડર પર રવાના કરી હતી.આ ટીમે આરોપીની પત્નીનો સંપર્ક કર્યો હતો અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે વાત કરી હતી.

ત્યારબાદ આરોપી નોઇડામાં વાહનો ધોવાનું કામ કરતો હોવાની માહિતી મળતાં પોલીસ નોઇડા પહોંચી હતી અને તેનો સંપર્ક કરી દબોચી લીધો હતો.૧૫ વર્ષની વયે હત્યા કરનાર આરોપી પકડાયો ત્યારે તેની ઉંમર ૩૮ વર્ષની હતી અને બે સંતાનનો પિતા પણ થઇ ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
બાપોદ દશાલાડ ભવન નજીક વીજ કરંટ લાગતા શ્રમજીવીનું મોત | Worker dies of electrocution near Bapod Dasha…

બાપોદ દશાલાડ ભવન નજીક વીજ કરંટ લાગતા શ્રમજીવીનું મોત | Worker dies of electrocution near Bapod Dasha...

ચૂંઇ ગેંગના લીડર સુરજ કહાર અને કૃણાલ કહારની જામીન અરજી રદ | Bail application of Chui gang leaders Su…

ચૂંઇ ગેંગના લીડર સુરજ કહાર અને કૃણાલ કહારની જામીન અરજી રદ | Bail application of Chui gang leaders Su...

વડોદરાના ઉંડેરામાં ત્રાટકેલી વડવા ચડ્ડીબંડી ધારી ગેંગ પકડાઇઃમહેસાણા,પાલનપુર અને દાહોદમાં પણ નેટવર્ક …

વડોદરાના ઉંડેરામાં ત્રાટકેલી વડવા ચડ્ડીબંડી ધારી ગેંગ પકડાઇઃમહેસાણા,પાલનપુર અને દાહોદમાં પણ નેટવર્ક ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

200 અબજ ડૉલરની ક્લબમાં વધુ એક અબજપતિની એન્ટ્રી, એવા એકમાત્ર વ્યક્તિ જે અમેરિકન નથી | billionaire lis…

11 months ago
AAP ધારાસભ્ય જાપ્તામાંથી ફરાર, ફાયરિંગ કરીને પોલીસને કારથી કચડવાનો પ્રયાસ | aap mla harmeet singh pa…

1 year ago
RBI એ નાણાકીય જાગૃત્તિ લાવવા વોટ્સએપ ચેનલ લોન્ચ કરી, તુરંત મળશે મહત્ત્વની બેન્કિંગ-ફાઈનાન્સિયલ અપડેટ…

અબજોના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં આવી બેદરકારી? દર્દીના હાથમાંથી અડધી બોટલ લોહી વહી ગયું અને સ્ટાફ …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News