gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૂંઇ ગેંગના લીડર સુરજ કહાર અને કૃણાલ કહારની જામીન અરજી રદ | Bail application of Chui gang leaders Su…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
ચૂંઇ ગેંગના લીડર સુરજ કહાર અને કૃણાલ કહારની જામીન અરજી રદ | Bail application of Chui gang leaders Su…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ખૂન, ખૂનની કોશિશ, રાયોટિંગ,
મારામારી, ધમકી અને દારૃની  પ્રવૃત્તિઓ આચરી આતંકનો માહોલ ઉભો કરનારી ચૂંઇ
ગેંગના સાત સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ ગેંગના લીડર
સુરજ કહાર અને અન્ય એક સાગરીક કૃણાલ કહારે જામીન અરજી મુકતા અદાલતે બન્ને આરોપીની
જામીન અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, તાજેતરમાં સૂરજ કહારે પોલીસની હાજરીમાં જ પોલીસ
સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલા યુવકને મોંઢા પર ફેંટ મારી દઇ જાનથી મારી નાંખવાની
ધમકી આપતા આ બનાવે ભારે ચર્ચા જગાવી હતી. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ
તપાસ હાથ ધરી ચૂંઇ ગેંગની તપાસ શરુ કરી હતી. આ ગેંગ સામે દસ વર્ષમાં ૧૨૮ ગુના દાખલ
થયા હોવાની વિગતો સપાટી પર આવી હતી.

પોલીસે આ સંગઠીત ગેંગ સામે ગુજસીટોક મુજબનો ગુનો દાખલ કરી ગેંગ
લીડર સૂરજ ઉર્ફે ચૂઇ રમણલાલ કહાર અને ગેંગના સાગરીત દિપક દશરથભાઇ કહાર
,પાર્થ
ઉર્ફે સોનુ રાજુભાઇ બ્રહ્મભટ્ટ
, પ્રદિપ ઠાકોરભાઇ ઠક્કર,
રવિ સુભાષભાઇ માછી અને કૃણાલ રમણભાઇ કહારની ધરપકડ કરી હતી. જ્યારે આ
ગુનામાં હજી અરુણ માછી નામનો શખ્સ ફરાર છે. તમામ આરોપીને એક જ જેલમાં રાખવામાં
આવ્યા હોઇ અગાઉ સરકાર તરફે આરોપીની જેલ ટ્રાન્સફરની અરજી કરવામાં આવતા કોર્ટે તમામ
આરોપીને અલગ અલગ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

દરમિયાનમાં ગેંગ લીડર સુરજ ઉર્ફે ચૂઇ રમણભાઇ કહાર અને કૃણાલ
રમણભાઇ કહારે જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર
પંડયાએ રજૂઆત કરી હતી કે
, આરોપીને જો જામીન આપવામાં આવશે તો ભયનો માહોલ
ફેલાશે
, પુરાવા સાથે ચેડા થશે અને ફરી આરોપીઓ ગુના આચરશે.
બન્ને આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ
સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.બનાવમાં સંડોવાયેલ આરોપી અરુણ માછી હજી ફરાર છે.
ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ બન્ને આરોપીની જામીન અરજી રદ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
વડોદરાના ઉંડેરામાં ત્રાટકેલી વડવા ચડ્ડીબંડી ધારી ગેંગ પકડાઇઃમહેસાણા,પાલનપુર અને દાહોદમાં પણ નેટવર્ક …

વડોદરાના ઉંડેરામાં ત્રાટકેલી વડવા ચડ્ડીબંડી ધારી ગેંગ પકડાઇઃમહેસાણા,પાલનપુર અને દાહોદમાં પણ નેટવર્ક ...

VIDEO: ધ્રાંગધ્રાનું 200 વર્ષ જૂનું એકદંત ગણપતિ મંદિર: જ્યાં બિરાજે છે સીધી સૂંઢ અને સર્પની જનોઈવાળા…

VIDEO: ધ્રાંગધ્રાનું 200 વર્ષ જૂનું એકદંત ગણપતિ મંદિર: જ્યાં બિરાજે છે સીધી સૂંઢ અને સર્પની જનોઈવાળા...

અસહય ઉકળાટ પછી વરસાદ થતાં રાહત , મણિનગરમાં પોણા બે,ઓઢવ, સરદારનગરમાં સવા ઈંચ વરસાદ | Rain brings reli…

અસહય ઉકળાટ પછી વરસાદ થતાં રાહત , મણિનગરમાં પોણા બે,ઓઢવ, સરદારનગરમાં સવા ઈંચ વરસાદ | Rain brings reli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોટી બિલટીના આધારે ટ્રાન્સપોર્ટમાં મોકલાવેલો બિયરનો જથ્થો ઝડપાયો

ખોટી બિલટીના આધારે ટ્રાન્સપોર્ટમાં મોકલાવેલો બિયરનો જથ્થો ઝડપાયો

12 months ago
‘વંદે માતરમના ટુકડા કરી દેવાયા, ગીતનો આત્મા અલગ કરાયો…’, PM મોદીએ 1937ની ઘટનાનો કર્યો ઉલ્લેખ | van…

‘વંદે માતરમના ટુકડા કરી દેવાયા, ગીતનો આત્મા અલગ કરાયો…’, PM મોદીએ 1937ની ઘટનાનો કર્યો ઉલ્લેખ | van…

11 months ago
થલતેજ વોર્ડમાં આવેલા શીલજ વિસ્તારમાં ૧૬ કરોડના ખર્ચે નવુ સ્મશાન ડેવલપ કરાયું | Those in Thaltej ward

થલતેજ વોર્ડમાં આવેલા શીલજ વિસ્તારમાં ૧૬ કરોડના ખર્ચે નવુ સ્મશાન ડેવલપ કરાયું | Those in Thaltej ward

11 months ago
VIDEO: વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ જોવા પહોંચેલા પ્રેમાનંદ મહારાજે કહ્યું- ‘આ કુદરતી પ્રકોપ નહી…

VIDEO: વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ જોવા પહોંચેલા પ્રેમાનંદ મહારાજે કહ્યું- ‘આ કુદરતી પ્રકોપ નહી…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News