gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ જિલ્લામાં 108 ઇમરજન્સીએ 8,452 ‘ઇમરજન્સી’ પ્રસૂતિ કરાવી | 108 Emergency performed 8 452 emerge…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ જિલ્લામાં 108 ઇમરજન્સીએ 8,452 ‘ઇમરજન્સી’ પ્રસૂતિ કરાવી | 108 Emergency performed 8 452 emerge…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સગર્ભાને હોસ્પિટલે પહોંચાડી શકાય એટલો પણ સમય નહોતો : આરોગ્ય સુવિધામાં જીવાદોરી બનેલી એમ્બ્યુલન્સ સેવાને 18 વર્ષ પૂર્ણ, 90,000થી વધુ લોકોના ખરા સમયે જીવ બચાવ્યા

રાજકોટ, : ગુજરાતમાં 29 ઓગસ્ટ, 2007નાં રોજ શરૂ કરવામાં આવેલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને આજે 18 વર્ષ પૂર્ણ થયા છે, જે આરોગ્ય સુવિધા આજે આપાતકાલિન સ્થિતિમાં લોકો માટે જીવાદોરી સમાન બની ગઇ છે. રાજકોટ જિલ્લામાં 18 વર્ષ દરમિયાન 108 ઇમરજન્સી સેવાએ 8,452 જેટલી સફળ ‘ઇમરજન્સી’ પ્રસૂતિ કરાવી છે, જેમાં સગર્ભાની હાલત એટલી ખરાબ હતી કે હોસ્પિટલે પહોંચાડી શકાય એટલો પણ સમય નહોતો તેથી ૧૦૮ એમ્બ્યુલન્સ કે તેમના ઘરે જ સફળ પ્રસૂતિ કરાવાઇ હતી.

રાજકોટ જિલ્લાનાં શહેરી, ગ્રામીણ વિસ્તારો માટે હાલ 49 એમ્બ્યુલન્સ કાર્યરત છે. દરરોજ 225 આસપાસ ઇમરજન્સી માટે કોલ આવે છે. 18 વર્ષમાં માર્ગ અકસ્માત, ગર્ભાવસ્થા સંબંધિત, હૃદયરોગ સંબંધિત અને શ્વાસને લગતા જેવા 13.68 લાખથી વધુ મેડિકલ ઇમરજન્સીના કેસ નોંધાયા છે. જેમાં 90,699 લોકો પાસે તો એવા સમયે પહોંચીને સારવાર કરાઇ હતી કે એક-બે મિનિટનો વિલંબ થયો હોત તો મૃત્યુ નિશ્ચિત હતું. ‘આજે 108 એમ્બ્યુલન્સનું સાયરન જાણે લોકોની ધડકન બની ગયું છે.  અમદાવાદ હેડ ઓફિસથી ડાયવર્ટ થતો દરેક કોલ અમારા માટે અગ્નિ પરીક્ષા જેવો જ હોય છે. 108 નંબર ડાયલ કરો એટલે 99 ટકા ફોનકોલ પહેલી જ રીંગમાં ઉપડી જાય છે. શહેરી વિસ્તારમાં વર્ષનો સરેરાશ રિસ્પોન્સ ટાઇમ 10.31 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 18.20 મિનિટ રહ્યો છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણમાં પણ શ્રેષ્ઠ ગણાય છે. પોરબંદર અને ઓખા બંદરે ખાસ બોટ એમ્બ્યુલન્સ પણ કાર્યરત છે. એટલું જ નહીં, ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં માર્ચ, 2022થી એર એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરાઇ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…
GUJARAT

અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…

June 10, 2026
અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…
GUJARAT

રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

June 10, 2026
Next Post
જસ્ટિસ ડિલેઇડ ! જસ્ટિસ ભટ્ટનાં વતન રાજકોટમાં લડતનો ઠરાવ છેક હવે થયો | Justice Delayed The fight in J…

જસ્ટિસ ડિલેઇડ ! જસ્ટિસ ભટ્ટનાં વતન રાજકોટમાં લડતનો ઠરાવ છેક હવે થયો | Justice Delayed The fight in J...

ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા | BJPs Gir Somnath district and Una c…

ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા | BJPs Gir Somnath district and Una c...

ખાંભાના મિતિયાળા રોડ ઉપર મકાનોની દિવાલો ઉપર ચડી દીપડાના આંટાફેરા | Leopards climb the walls of house…

ખાંભાના મિતિયાળા રોડ ઉપર મકાનોની દિવાલો ઉપર ચડી દીપડાના આંટાફેરા | Leopards climb the walls of house...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટી.ટી.એ.બી. આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધામાં રોમાંચક મુકાબલા, વર્લ્ડ ફીડર સિરીઝમાં વેદ શેઠ રમ…

ટી.ટી.એ.બી. આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધામાં રોમાંચક મુકાબલા, વર્લ્ડ ફીડર સિરીઝમાં વેદ શેઠ રમ…

5 months ago
જામનગરન જીક બેડીના દરિયાઈ વિસ્તારમાં પ્રતિબંધિત હોય તેવી માછીમારીની ઝાળી સાથે માછીમાર ઝડપાયો | Fishe…

જામનગરન જીક બેડીના દરિયાઈ વિસ્તારમાં પ્રતિબંધિત હોય તેવી માછીમારીની ઝાળી સાથે માછીમાર ઝડપાયો | Fishe…

2 months ago

હેલ્થ ટિપ્સ: ચાલવા માટે સવારે જવું જોઈએ કે સાંજે? જાણો બંને સમયના ફાયદા વિષે | morning or evening which is the best time to take walk check details here

11 months ago
157 શાળામાં તમામ વિદ્યાર્થી નાપાસ: બે વર્ષ જૂના પરિણામના આધારે અખિલેશે ‘ગુજરાત મોડલ’ પર ઉઠાવ્યા સવાલ…

157 શાળામાં તમામ વિદ્યાર્થી નાપાસ: બે વર્ષ જૂના પરિણામના આધારે અખિલેશે ‘ગુજરાત મોડલ’ પર ઉઠાવ્યા સવાલ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News