gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

GST કલેક્શન સળંગ નવમા મહિને 1.8 લાખ કરોડથી વધુ, સપ્ટેમ્બરમાં 9.1 ટકાનો વધારો | gst collections rises…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in Business
0 0
0
GST કલેક્શન સળંગ નવમા મહિને 1.8 લાખ કરોડથી વધુ, સપ્ટેમ્બરમાં 9.1 ટકાનો વધારો | gst collections rises…
2
VIEWS
Share on FacebookShare on Twitter

GST Collection In September: GST દરોમાં નોંધપાત્ર ઘટાડા બાદ સપ્ટેમ્બર મહિનાના GST કલેક્શનના આંકડા જાહેર થયા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને રૂ. 1.89 લાખ કરોડ થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 9.1 ટકાનો વધારો દર્શાવે છે. ઑગસ્ટમાં 6.5 ટકાનો વધારો થયો હતો તેની સરખામણીમાં આ વૃદ્ધિ ચાર મહિનામાં સૌથી ઝડપી છે. સપ્ટેમ્બરમાં પણ જીએસટી કલેક્શન સકારાત્મક રહ્યું હતું. સળંગ નવમા મહિને આવક રૂ. 1.8 લાખ કરોડથી વધુ નોંધાઈ છે. બીજા ત્રિમાસિકમાં જીએસટી કલેક્શન રૂ. 5.71 લાખ કરોડ નોંધાયું હતું. જે અગાઉના ત્રિમાસિકના 11.7 ટકાની વૃદ્ધિ સામે માત્ર 7.7 ટકા વધ્યું છે.

આ રાજ્યોમાંથી સૌથી વધુ વસૂલાત

GST કલેક્શનની દૃષ્ટિએ મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાત સહિતના રાજ્યો ટોચ પર છે. GST કલેક્શનમાં મહારાષ્ટ્ર ટોચ પર છે, જ્યાંથી રૂ. 27,762 કરોડનું કલેક્શન થયું છે. કલેક્શનમાં સતત વૃદ્ધિના સંદર્ભમાં મેઘાલય ટોચ પર રહ્યું છે. જ્યારે સૌથી ઓછું GST કલેક્શન લક્ષદ્વીપથી રૂ. 2 કરોડ અને મિઝોરમથી રૂ. 29 કરોડ નોંધાયું હતું.

આ પણ વાંચોઃ દેશના ધનિકોની સંખ્યામાં છ ગણો વધારો, મુકેશ અંબાણી આજે પણ ટોચના અબજોપતિઃ હુરૂન રિચ લિસ્ટ

જીએસટી સુધારા બાદ પ્રથમ કલેક્શન

કેન્દ્ર સરકારે 22 સપ્ટેમ્બરથી જીએસટીમાં મોટો સુધારો કર્યો છે. હવે જીએસટીના માત્ર બે સ્લેબ 5 ટકા અને 18 ટકા લાગુ છે. અન્ય બે સ્લેબ 12 ટકા અને 28 ટકા રદ કરવામાં આવ્યા છે. આ સિવાય લકઝરી અને હાનિકારક પદાર્થો માટે જીએસટી 40 ટકા નિર્ધારિત કર્યો છે. જીએસટીમાં આ સુધારા બાદ જીએસટી કલેક્શનના પ્રથમ વખત આંકડાઓ જાહેર થયા છે. જીએસટી સુધારા સાથે 90 ટકાથી વધુ વસ્તુઓને 5 ટકાના સ્લેબમાં રાખવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં GST કલેક્શનમાં વધારો થયો હતો, પરંતુ એપ્રિલમાં એકત્રિત કરાયેલા રૅકોર્ડ રૂ. 2.4 લાખ કરોડથી નીચે રહ્યો છે. GST દરમાં ઘટાડા પછી વસૂલાતમાં મંદી ચાલુ રહેવાની ધારણા છે.

ભારતની આરબીઆઇને આશા છે કે GST ઘટાડાથી આગામી મહિનાઓમાં અર્થતંત્રને વેગ મળશે અને યુએસ ટેરિફની અસર સામે રક્ષણ મળશે. આરબીઆઇએ શુક્રવારે ભારતના જીડીપી ગ્રોથ અંદાજ અગાઉના 6.5 ટકાથી વધારી 6.8 ટકા કર્યો છે.

GST કલેક્શન સળંગ નવમા મહિને 1.8 લાખ કરોડથી વધુ, સપ્ટેમ્બરમાં 9.1 ટકાનો વધારો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે પહોંચ્યો, ચૂંદડી અને નારિયેળ અર્પણ કરી નવા નીરના વધામણા…

નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે પહોંચ્યો, ચૂંદડી અને નારિયેળ અર્પણ કરી નવા નીરના વધામણા...

દેશના ધનિકોની સંખ્યામાં છ ગણો વધારો, મુકેશ અંબાણી આજે પણ ટોચના અબજોપતિઃ હુરુન રિચ લિસ્ટ | hurun rich…

દેશના ધનિકોની સંખ્યામાં છ ગણો વધારો, મુકેશ અંબાણી આજે પણ ટોચના અબજોપતિઃ હુરુન રિચ લિસ્ટ | hurun rich...

‘નાણાંની જવાબદારી ફકત મારી જ હતી’, અમદાવાદમાં ગરબા આયોજકે જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈડ નોટ પણ મળી આવી |…

'નાણાંની જવાબદારી ફકત મારી જ હતી', અમદાવાદમાં ગરબા આયોજકે જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈડ નોટ પણ મળી આવી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરાલ ગામમાં પછાત વર્ગને ખેડવા આપેલી જમીન ખાલસા કરવા માંગ | Demand to convert land given to backward …

અરાલ ગામમાં પછાત વર્ગને ખેડવા આપેલી જમીન ખાલસા કરવા માંગ | Demand to convert land given to backward …

7 months ago
ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધી ગયા | rising traffi…

ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધી ગયા | rising traffi…

5 months ago
બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

8 months ago
14 વર્ષની સગીરા વશ નહીં થતાં નરાધમે પહેલા માળેથી ફેંકી દીધી | Naradham threw a 14 year old girl from…

14 વર્ષની સગીરા વશ નહીં થતાં નરાધમે પહેલા માળેથી ફેંકી દીધી | Naradham threw a 14 year old girl from…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News