gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચંદ્રાલા નજીક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો | Large quantity of foreign liquor se…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
ચંદ્રાલા નજીક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો | Large quantity of foreign liquor se…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસથી બચવા માટે બુટલેગરોનો નવો કીમિયો

ચિલોડા પોલીસે પીછો કરતા બ્રિજ નીચે એમ્બ્યુલન્સ મૂકીને
ચાલક ફરાર થઈ ગયો ઃ ૩.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર દારૃની
હેરાફેરી વધી રહી છે ત્યારે હવે એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો
છે. પોલીસે બાતમીના આધારે એમ્બ્યુલન્સનો પીછો કરતા તેનો ચાલક ચંદ્રલા પાસે મૂકીને
ભાગી ગયો હતો. જેમાંથી ૩૩૩ જેટલી દારૃ બિયરની બોટલ મળી આવી છે.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં પોલીસ પણ
બાતમીદારોને સક્રિય કરીને આવા દારૃના જથ્થાને પકડી રહી છે. ખાસ કરીને ગાંધીનગર
નજીક હિંમતનગરથી ચિલોડા તરફ આવી રહેલા હાઈવે ઉપર વાહનોમાં દારૃની હેરાફેરી વધતી
હોય છે અને પોલીસ દ્વારા અવારનવાર ચેકિંગ કરીને આવા વાહનો પકડવામાં આવતા હોય છે.
જેને લઇ હવે બુટલેગરો પણ પોલીસથી બચવા માટે નવા નવા કિમીયા અપનાવી રહ્યા છે. આ
સ્થિતિમાં ગઈકાલે ચિલોડા પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી
મળી હતી કે
, હિંમતનગર
તરફથી આવી રહેલી એક એમ્બ્યુલન્સમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો છે અને તે ચિલોડા
તરફ જઈ રહી છે. જેના પગલે ચંદ્રલા પાસે વાહન ચેકિંગ કરી રહેલી પોલીસે આ એમ્બ્યુલન્સને
ઉભી રહેવા માટે ઇશારો કર્યો હતો. જોકે તે ઊભી રહી ન હતી અને રાત્રે અંધારું હોવાથી
બ્રિજ નીચે એમ્બ્યુલન્સ મૂકીને તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે આ
એમ્બ્યુલન્સમાં તપાસ કરતા દારૃ અને બિયરની ૩૩૩ જેટલી બોટલો મળી આવી હતી. જેથી ૧.૧૨
લાખનો દારૃ અને એમ્બ્યુલન્સ મળીને ૩.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જે
સંદર્ભે હાલ ગુનો દાખલ કરીને નંબરના આધારે બુટલેગરોની શોધખોર શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
રાજસ્થાનમાં 55 વર્ષની આદિવાસી મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો

કાલુપુર ચોખા બજાર ફૂટપાથ ઉપર સૂઇ રહેલા યુવકનું ડમ્પર નીચે કચડાંતા મોત | Emon anuon mi annut won ewe …

કાલુપુર ચોખા બજાર ફૂટપાથ ઉપર સૂઇ રહેલા યુવકનું ડમ્પર નીચે કચડાંતા મોત | Emon anuon mi annut won ewe ...

પરીક્ષા વગર પોલીસમાં ભરતીના બહાને છેતરપિંડી કરનાર ત્રણને સાત વર્ષની કેદ | Three sentenced to seven y…

પરીક્ષા વગર પોલીસમાં ભરતીના બહાને છેતરપિંડી કરનાર ત્રણને સાત વર્ષની કેદ | Three sentenced to seven y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ, કયા વિસ્તારો હાઈરિસ્ક ઝોનમાં | ahmedabad …

1 year ago
ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, સુરંગમાં શ્રમિકોને લઈ જતી 2 ટ્રેન ટકરાઈ; 70 ઈજાગ્રસ્ત | Chamoli …

9 months ago
ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા 40% ઘટી, આંકડા આ રીતે સામે આવ્યા | Gujarat Sees 40% …

શાંતિવાળી જગ્યાએ ફરવા જવું છે? તો આ પાંચ શહેરોમાં પહોંચી જાઓ, મળશે પરમ આનંદ | Top 5 Cities That Help…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News