gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવકે લગ્ન છૂપાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી કાઢી મૂકી | Ewe aluwol a kkuf ren eu minen eppet ngeni …

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
યુવકે લગ્ન છૂપાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી કાઢી મૂકી | Ewe aluwol a kkuf ren eu minen eppet ngeni …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવારયુવકે લગ્ન છૂપાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી કાઢી મૂકી 1 - image 

દાણીલીમડાની ત્યકતા મહિલાને સોશિયલ મિડિયા મારફતે સુરતના યુવક સાથે પ્રેમ થયો હતો. યુવકે લગ્ન છૂપાવીને મહિલાને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કર્યા હતા. જો કે સુરતના યુવકની પત્ની મહિલા સાથે વાત કરતાં જોઇ જતાં ભાંડો ફૂટયો હતો. યુવકે મહિલાને મારા પરિવારને આપણા લગ્નની જાણ થઇ હોવાની વાત કરીને ઘરે બોલાવી હતી. મહિલા સુરત ખાતે સાસરીમાં ગઇ તો પતિએ જ તકરાર કરીને તું જોઇતી નથી મારા ઘરમાંથી નીકળી જા કહીને કાઢી મૂકી હતી. આ બનાવ અંગે પૂર્વ મહિલા પોલીસે સુરતના પતિ સામે માનસિક શારિરીક ત્રાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા સાથે વાત કરતાં યુવકની પત્ની જોઇ જતાં ભાંડો ફૂટયો ઃ લગ્નની જાણ  થયાનું  કહી કરીને સુરત બોલાવી, તું જોઇતી નથી મારા ઘરમાંથી નીકળી જા કહીને તગેડી મૂકી

દાણીલીમડામાં રહેતી ૩૨ વર્ષની મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં  સુરતમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના લગ્ન 17 વર્ષ પહેલા ગોમતીપુરના યુવક સાથે થયા હતા. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જેમાં બેકાર પતિ પત્ની સાથે અવાર નવાર તકરા કરતો હોવાથી કંટાળીને ૨૦૨૩માં છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ ત્રણ પુત્રીઓને લઇને દાણીલીમડા રહેતી હતી. 

જ્યારે માર્ચે ૨૦૨૫માં તે ઇન્સ્ટાગ્રામ મારફતે સુરતના યુવક સાથે પરિચયમાં આવી અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા મહિલા તેને મળવા સુરત ગઇ હતી તે સમયે યુવકે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને અપરિણીત છું તેમ કહેતા મહિલાએ પોતે પરિણીત અને ત્રણ પુત્રીઓ હોવાનું જણાવ્યું હતું તેમ છતાં મે ૨૦૨૫માં યુવક મહિલા સાથે લગ્ન કર્યા બાદ મહિલા તેની પુત્રીઓ સાથે દાણીલીમડા ભાડે રહેતી હતી અને પતિ સુરત અવર જવર કરતો હતો. મે મહિનામાં  લગ્ન કર્યા હતા. જો કે બન્ને વચ્ચે વાતચીત ચાલતી હતી આ સમયે પતિની પહેલી પત્નીને તેના પતિએ બીજા લગ્ન કર્યાની જાણ થઇ હતી. જેથી પતિ મહિલાને તેના ઘરે બોલાવી હતી જ્યાં મહિલાએ પતિ સાથેના લગ્નની ઘરના સભ્યોને જાણ કરી હતી. તે સમયે પતિએ ફરિયાદી મહિલાને ગાળો બોલીને ઘરમાંથી કાઢી મૂકીને પતિએ ઘરનું ભાડુ અને ઘરખર્ચના રૃપિયા આપવાની પણ ના પાડી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
Next Post
કલોલમાં લારી ઉભી રાખવાની બાબતે હુમલામાં ૩ શખ્સો ઘાયલ | 3 people injured in attack over lorry parking…

કલોલમાં લારી ઉભી રાખવાની બાબતે હુમલામાં ૩ શખ્સો ઘાયલ | 3 people injured in attack over lorry parking...

જિલ્લામાં ગણેશોત્સવ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત રાખવા તાકીદ | Urgent to maintain tight security during Ga…

જિલ્લામાં ગણેશોત્સવ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત રાખવા તાકીદ | Urgent to maintain tight security during Ga...

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused involved in mu…

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused involved in mu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માલણકા ગામે યુવાનની હત્યા કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for murdering a young man i…

માલણકા ગામે યુવાનની હત્યા કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for murdering a young man i…

6 months ago
સેન્સેક્સ 716 પોઈન્ટ ઉછળીને 80983 | Sensex jumps 716 points to 80983

સેન્સેક્સ 716 પોઈન્ટ ઉછળીને 80983 | Sensex jumps 716 points to 80983

11 months ago
અમે બેંક ઓફિસર છીએ, તમારા પતિના 9લાખ આપવાના છે… વિધવાને ફસાવી દાગીના લૂંટી લીધા | widow woman robb…

અમે બેંક ઓફિસર છીએ, તમારા પતિના 9લાખ આપવાના છે… વિધવાને ફસાવી દાગીના લૂંટી લીધા | widow woman robb…

1 year ago
ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી, નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય, રાઘવેન્દ્ર વત્સ નવા અમદાવાદ રેન્જ I…

ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી, નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય, રાઘવેન્દ્ર વત્સ નવા અમદાવાદ રેન્જ I…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News