gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused involved in mu…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused involved in mu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા: શેર બજારમાં ઉંચુ વળતર મળશે તેવી લાલચ આપી સિનિયર સિટીઝન
સાથે  રૃા.૪૬ કરોડથી વધુની છેતરપિંડી
કરવાના બનાવમાં સંડોવાયેલાઆરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી
નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, સિનિયર સિટીઝને  સીઆઇડી ક્રાઇમ (સાઇબર ક્રાઇમ)માં ફરિયાદ
નોંધાવી હતી કે
, આરોપીઓએ તેમનો સંપર્ક વોટ્સએપ દ્વારા કર્યો
હતો અને જણાવ્યું હતું કે
, તેમની કંપની રજીસ્ટર બ્રોકરેજ
ફર્મ છે અને અને શેર માર્કેટમાં જો રોકાણ કરશો તો ઉંચુ વળતર મળશે તેવો ભરોસો આપ્યો
હતો.ત્યાર બાદ આરોપીઓએ વોટ્સએપના અન્ય એક ગૃપમાં ફરિયાદીને સામેલ કર્યા હતા અને
ત્યાં વિવિધ શેરની ટીપ્સ આપવામાં આવતી હતી.ફરિયાદીએ આરોપીઓની સુચના મુજબ  કર્યું હતું અને વિવિધ બેંક એકાઉન્ટમાં નાણાં
ટ્રાન્સફર કર્યા હતા.

દરમિયાનમાં ફરિયાદીના વેબ એકાઉન્ટમાં રૃા.૫૮૦ કરોડ જમા થયા
હોવાનું જોવા મળતું હતું. ફરિયાદીએ નાણાં વિડ્રો માટે નો પ્રયાસ કરતા આરોપીઓએ
સર્વિસ ચાર્જ પેટે પહેલા રૃા.૧૪.૭૦ કરોડ જમા કરાવવા પડશે તેમ કહ્યું હતું.
ફરિયાદીએ આ રકમ જમા કરાવી હતી પરંતુ નાણાં વિડ્રો થઇ શક્યાં ન હતા અને કુલ રૃા.૪૬
કરોડથી વધુની તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.આ બનાવમાં સીઆઇડી ક્રાઇમે મનીષ
ઠાકુર (રહે.અમદાવાદ)ની ધરપકડ કરી હતી. ધરપરકડ બાદ હાલ જેલમાં રહેલ આરોપી મનીષે
જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ દલીલો
કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
Next Post
અલકાપુરીમાં દારૃ પીને નીકળેલા પિતા, પુત્ર સહિત ત્રણ ઝડપાયા | Three arrested including father son for…

અલકાપુરીમાં દારૃ પીને નીકળેલા પિતા, પુત્ર સહિત ત્રણ ઝડપાયા | Three arrested including father son for...

૧.૮૦ કરોડના સોનાની દાણચોરી કેસમાં વેપારીની આગોતરા અરજી નામંજૂર | Trader’s advance application reject…

૧.૮૦ કરોડના સોનાની દાણચોરી કેસમાં વેપારીની આગોતરા અરજી નામંજૂર | Trader's advance application reject...

નડિયાદમાં જૂની સિટી બસ રોડ સાઈડ ખડકી રખાતા ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problem worsens in Nadiad…

નડિયાદમાં જૂની સિટી બસ રોડ સાઈડ ખડકી રખાતા ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problem worsens in Nadiad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુમાડ બ્રિજ પાસે મુખ્યમંત્રીના કાફલા પહેલાં પસાર થનાર બાઇક સવારને અટકાવતાં ઝપાઝપી કરી | Three family…

દુમાડ બ્રિજ પાસે મુખ્યમંત્રીના કાફલા પહેલાં પસાર થનાર બાઇક સવારને અટકાવતાં ઝપાઝપી કરી | Three family…

5 months ago
25 વર્ષ સુધી સ્કૂલે ગયા વિના શિક્ષક દંપતીએ મોટો સરકારી પગાર લીધો, ફરિયાદ બાદ લાપતા | rajasthan teach…

25 વર્ષ સુધી સ્કૂલે ગયા વિના શિક્ષક દંપતીએ મોટો સરકારી પગાર લીધો, ફરિયાદ બાદ લાપતા | rajasthan teach…

1 year ago
અમદાવાદમાં ‘Welcome 2026’: સંગીત, મસ્તી અને ઉજવણીથી ભરપૂર પ્રી ન્યૂ યર પાર્ટી

અમદાવાદમાં ‘Welcome 2026’: સંગીત, મસ્તી અને ઉજવણીથી ભરપૂર પ્રી ન્યૂ યર પાર્ટી

9 months ago
મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલમાં છ મહિના માટે વધારાયું AFSPA, ગૃહમંત્રાલયનું નોટિફિકેશન જાહેર | afsp…

મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલમાં છ મહિના માટે વધારાયું AFSPA, ગૃહમંત્રાલયનું નોટિફિકેશન જાહેર | afsp…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News