gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાશે આધાર કાર્ડ, EC અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in INDIA
0 0
0
ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાશે આધાર કાર્ડ, EC અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય
10
VIEWS
Share on FacebookShare on Twitter

Aadhar card-Voter ID link: આવનારા સમયમાં ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે, જેના માટે તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. ચૂંટણી પંચે EPICને આધાર નંબરથી જોડવા માટે કલમ 326, આરપી અધિનિયમ, 1950 અને સુપ્રીમ કોર્ટના નિર્ણયોના અનુસાર, બંધારણીય નિયમોમાં રહીને આ મામલે કામગીરી કરવામાં આવશે. આજે ચૂંટણી પંચ અને UIDAIની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સંદર્ભમાં UIDAI અને ECIના નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરામર્શ ટૂંક સમયમાં શરુ થશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશ્નરે ચૂંટણી કમિશ્નર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી સાથે આજે(18 માર્ચ, 2025) કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રાલયના સચિવ, UIDAIના CEO અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે તેના મુખ્ય મથક નિર્વાચન સદન ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી.

ભારતીય બંધારણના અનુચ્છેદ 326 મુજબ, મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય છે. જ્યારે આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે. તેથી, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે EPICને આધાર સાથે લિંક કરવાનું ફક્ત બંધારણની કલમ 326, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 23(4), 23(5) અને 23(6) અને WP (સિવિલ) નં. 177/2023માં સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર જ કરવામાં આવશે.

ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાશે આધાર કાર્ડ, EC અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય 2 - image

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

June 9, 2026
રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…

Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…

Next Post
‘ભાજપ મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા માગે છે,’ નાગપુર હિંસા મુદ્દે પક્ષ-વિપક્ષ સામસામે

'ભાજપ મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા માગે છે,' નાગપુર હિંસા મુદ્દે પક્ષ-વિપક્ષ સામસામે

ભારતમાં ટ્રેનનું ભાડું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં ઓછું: રેલવે મંત્રી વૈષ્ણવનો જવાબ

PM મોદી મહાકુંભમાં મૃત્યુ પામનારા અંગે સંસદમાં કંઈ પણ ન બોલ્યા: રાહુલ ગાંધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિક્ષકે 100 ઉઠક-બેઠક સજા આપતા 12 વર્ષની વિદ્યાર્થિનીનું મોત, શાળાએ આવવામાં થયો હતો 10 મિનિટનો વિલંબ …

7 months ago
અમેરિકામાં વ્યાજ ઘટવાની ધારણાએ ઘરઆંગણે કિંમતી ધાતુમાં આગઝરતી તેજી | Precious metals rally domestical…

11 months ago
VIDEO : TMCએ EVMમાં ગડબડીના CCTV જાહેર કર્યા, BJP કાર્યકરો સાથે ઘર્ષણ, સ્ટ્રોંગ રૂમ બહાર પહોંચ્યા CM…

1 month ago
અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ: પહેલા દિવસે 1 લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા | 51 Shaktipeeth Par…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News