gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

2 કલાકમાં 7 ઈંચ વરસાદ, પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા બેટમાં ફેરવાયા | halol he…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
2 કલાકમાં 7 ઈંચ વરસાદ, પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા બેટમાં ફેરવાયા | halol he…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Monsoon 2025: સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર બે કલાકમાં 6.69 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે હાલોલના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રસ્તાઓ નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

2 કલાકમાં 7 ઈંચ વરસાદ, પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા બેટમાં ફેરવાયા 2 - image

2 કલાકમાં 40 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 2 કલાક દરમિયાન 40 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં થયો છે, જ્યાં બે કલાકમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, સુરતના કામરેજમાં 1.18 ઈંચ, વલસાડના ઉમરગામમાં 1.14 ઈંચ, ખેડાના મહુવામાં 0.83 ઈંચ અને નડિયાદમાં 0.71 ઈંચ વરસાદ નોંધાયો છે.

2 કલાકમાં 7 ઈંચ વરસાદ, પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા બેટમાં ફેરવાયા 3 - image

લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

ભારે વરસાદના કારણે હાલોલમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેથી તંત્ર દ્વારા એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

2 કલાકમાં 7 ઈંચ વરસાદ, પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા બેટમાં ફેરવાયા 4 - image

ગુજરાતમાં સિઝનનો 88 ટકા વરસાદ

ગુજરાતમાં હજુ સુધી સિઝનનો 88 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.જેમાં 43 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 103 તાલુકામાં ગુરૂવારે મેઘમહેર થઇ હતી. જેમાં તાપીના ડોલવણમાં બે કલાકમાં પાંચ સહિત સૌથી વધુ 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ | people suffer due to Double at…
GUJARAT

જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ | people suffer due to Double at…

May 28, 2026
જામનગરમાં ખોડીયાર કોલોનીથી નીલકમલ સોસાયટી સુધીનો માર્ગ ભારે વાહન માટે આજથી 19 દિવસ સુધી બંધ રહેશે | …
GUJARAT

જામનગરમાં ખોડીયાર કોલોનીથી નીલકમલ સોસાયટી સુધીનો માર્ગ ભારે વાહન માટે આજથી 19 દિવસ સુધી બંધ રહેશે | …

May 28, 2026
ઇબોલા વાયરસના સંભવિત આક્રમણ સામે જામનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ : શુક્રવારે આગોતરા આયોજન માટે બેઠક યોજ…
GUJARAT

ઇબોલા વાયરસના સંભવિત આક્રમણ સામે જામનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ : શુક્રવારે આગોતરા આયોજન માટે બેઠક યોજ…

May 28, 2026
Next Post
રાજકોટ ભાજપમાં ઘૂઘવાટ વચ્ચે નેતાઓએ મૂકી દિલ્હી દોટઃ સાંસદ અને પૂર્વ ધારાસભ્યોના નામ પણ સામેલ | rajko…

રાજકોટ ભાજપમાં ઘૂઘવાટ વચ્ચે નેતાઓએ મૂકી દિલ્હી દોટઃ સાંસદ અને પૂર્વ ધારાસભ્યોના નામ પણ સામેલ | rajko...

ગીર સોમનાથ જિલ્લા એલસીબીનો સપાટો, ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ લોકો જુગાર રમતા પકડાયા | Gambling B…

ગીર સોમનાથ જિલ્લા એલસીબીનો સપાટો, ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ લોકો જુગાર રમતા પકડાયા | Gambling B...

દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર કયું? મુંબઈ-દિલ્હી સહિત જાણો અન્ય શહેરોના હાલ | mumbai among 7…

દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર કયું? મુંબઈ-દિલ્હી સહિત જાણો અન્ય શહેરોના હાલ | mumbai among 7...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Budget 2026: કેન્સરની દવાઓ સસ્તી, 2.5 લાખ નોકરીઓ અને 3 નવી આયુર્વેદ સંસ્થાની જાહેરાત | Health Budget…

Budget 2026: કેન્સરની દવાઓ સસ્તી, 2.5 લાખ નોકરીઓ અને 3 નવી આયુર્વેદ સંસ્થાની જાહેરાત | Health Budget…

4 months ago
અમદાવાદ એરપોર્ટ પરથી 2.58 કરોડ રૂપિયાના સોનાની ચોરીનો પર્દાફાશ, એરલાઇન કર્મચારીઓ સહિત 8ની ધરપકડ | ah…

અમદાવાદ એરપોર્ટ પરથી 2.58 કરોડ રૂપિયાના સોનાની ચોરીનો પર્દાફાશ, એરલાઇન કર્મચારીઓ સહિત 8ની ધરપકડ | ah…

7 days ago
છાણી પોલીસે પકડેલા 2.50 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દીધું | Chhani police destroy liquor wo…

છાણી પોલીસે પકડેલા 2.50 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દીધું | Chhani police destroy liquor wo…

8 months ago
દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News